________________
ગા
-૧૫
લ,
- સંભ્રમ, ભય, દુઃખ, આપત્તિને લીધે- સહસા કે અસાવધાનીને લીધે – અથવા પરાધીનતાથીવ્રત સંબંધી જે કંઈ અતિચારનું સેવન કરે તો
- તભય અર્થાત આલોચના અને પ્રતિક્રમણ એ બંને પ્રાયશ્ચિત્ત સાધુને આવે.
– દુષ્ટ ચિંતવન, દુષ્ટ ભ્રમણ, દુષ્ટ ચેખિત આથતુ મનથી, વચનથી કે કાયાથી
સંયમ વિરોધી પ્રવૃત્તિનું વારંવાર પ્રવર્તન. તે ઉપયોગ પરિણત સાધુ પણ બધાંને દેવસિક આદિ અતિયાર રૂપે ન જાણે તો તેમ જ સર્વે પણ
ઉત્સર્ગ અને અપવાદથી દર્શન, જ્ઞાન, યાત્રિનો જે અતિ ચાર, તેનું કારણે અથવા સહસા સેવન થયું હોય તો તદુભય પ્રાયશ્ચિત્ત આવે.
ગિાથા ૧૬, ૧૭ વિવેક ચોગ્ય પ્રાયશ્ચિત્ત જણાવે છે
-૦ વિવેક પ્રાયશ્ચિત્ત :[૧૬, ૧૭] બંને ગાથાનો સંયુક્ત અર્થ કહે છે–
અશન આદિ રૂ૫ પિંડ, ઉપધિ, શય્યા વગેરેને
– ગીતાર્થ સૂત્રાનુસાર ઉપયોગથી ગ્રહણ કરે તેને જે આ અશુદ્ધ નથી એમ જાણે તો ઉપયોગમાં લે.
- જે અશુદ્ધ જાણે તો વિધિપૂર્વક પરઠવે.
- કાળી – અસઠપણે પહેલી પરિસિ એ લાવીને ચોથી પોરિસિ સુધી રાખે તો અશુદ્ધ.
- ક્ષેમચી – અડધા યોજન દૂરથી લાવેલું રાખે તે અશુદ્ધ.
- સૂર્ય ઉગ્યા પહેલાં કે આથમ્યા પછી ગ્રહણ કરે અથ ગ્રહણ કર્યા પછી સૂર્ય નથી ઉગ્યો કે આથમ્યો છે તે જાણે.
- ગ્લાન, બાળ આદિના કારણે અશનાદિ ગ્રહણ ક્યાં હોય.
- આવા આવા કારણોથી વિવેક યોગ્ય પ્રાયશ્ચિત્ત આવે, તેમાં વિધિપૂર્વક પરઠવે.]
[હવે ગાથા ૧૮થી ૨માં કોંસર્ગ પ્રાતિ કહે છે.
૦-૦ કર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત :[૮] ગમન, આગમન, વિહારને કારણે
- સૂત્રના ઉદ્દેશા, સમુદેશ, અનુજ્ઞાદિ - સાવધ કે નિરવધ સ્વાદિ – નાવ વડે નદીઆદિ જળમાર્ગ પાર કરે. એ બધામાં કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org