________________
૨00
તકલપચ્છેદસુત્ર-૩ નિવિથી ઉપવાસ પર્યd તપ.
- અપરિણત દોષ બે પ્રશ્નારે – પૃથ્વી આદિ પાંચ સ્થાવમાં આયંબિલ. પણ જો અનંતકાય વનસ્પતિ હોય તો ઉપવાસ.
– છાદિત દોષ લાગે તો આયંબિલ તપ પ્રાયશ્ચિત.
- સંયોજના દોષ લાગે તો આયંબિલ ઈંગાલ દોષમાં ઉપવાસ, ધૂમ, અારણ ભોજન, પ્રમાણ અતિરિકતમાં આયંબિલ.
[] સહસા અને અનાભોગથી જે જે કારણે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત ક્યું છે, તે - તે કરણોનું આભોગ અર્થાત જાણતા સેવન કરે તો અને તે પણ વારંવાર અને અતિપ્રમાણમાં કરે તો બધે જ નીવિ તપ પ્રાયશ્ચિત જાણવું.
[૪૫] દોડવું, ઓળંગવું, શીઘગતિએ જવું, ક્રિડા કરવી. ઇંદ્રજાલ અવી, છેતરવું, ઉંચે સ્વરે બોલવું, ગીતગાવું, જોરથી છીંકવું, મોર-પોપટ જેવા અવાજો કરવા.
એ સર્વેમાં ઉપવાસ તપ પ્રાયશ્ચિત. [૬, ૪ ઉપધિ ત્રણ પ્રકારે કહી છે - જઘન્ય, મધ્યમ અને ઉષ્ટ [૧] તે પડી જાય અને પાછી મળે અને
[ર પડિલેહણ ક્રવાનું રહી જાય તો – જઘન્ય ઉપધિ-મુહમિ, પાત્ર કેસરિઝ, ગુચ્છા, પાત્ર સ્થાયનક એ ચાર માટે નિવિ તપ,
મધ્યમ ઉપાધિ – પલ્લા, પત્રબંધ, ચોલપટ્ટી, માત્રક, જોહરણ, અને જસ્ત્રાણ એ છ માટે પરિમ તપ.
ઉત્કૃષ્ટ ઉપાધિ - પાત્ર, ત્રણ વસ્ત્ર. એ ચારમાં એકસણું ત૫. પ્રાયશ્ચિત્ત વિસરાઈ જાય તો આયંબિલ તપ.
કોઈ હરી જાય, ખોવાઈ જાય કે ધોવે તો જધન્ય ઉપધિ એકાસણું, મધ્યમ ઉપધિ - આયંબિલ ઉત્કૃષ્ટમાં ઉપવાસ.
આચાર્યદિને નિવેદન ક્યાં સિવાય લે, અણદીધેલું લે, ભોગવે કે બીજાને આપે તો જઘન્ય ઉપધિ માટે એકસણું ચાવત ઉત્કૃષ્ટ માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ત આવે.
૪િ૮ મહસિ સડે તો નિવિ, રહણ ફાડે તો ઉપવાસ, નીશ કે વિનાશ કરે તો - મુહપતિ માટે ઉપવાસ અને રજોહરણ માટે છઠ્ઠ તપ પ્રાયશ્ચિત્ત આવે. [G] ભોજનમાં મળ અને ક્ષેત્રનું અતિક્રમણ કરે તો નિવિનું તપ પ્રાયશ્ચિત.
- અતિક્રમિત ભોજન ભોગવે તો ઉપવાસ.
– અવિધિએ પાઠવે તો પુરિમઢ તપ પ્રાયશ્ચિત. પિ૦-પ૧] ભોજન અને પાણી ન ઢાંકે તથા મળ-મૂત્રની કાળભૂમિનું પડિલેહણ ન રે તો નિવિ.
નવકારશી, પોરિસ આદિ પચ્ચખાણ ન રે કે લઈને ભાંગે તો પુમિઢ તપ પ્રાયશ્ચિત્ત આ સામાન્યથી કહ્યું.
પ્રતિમા, અભિગ્રહ લે નહીં કે લઈને ભાંગે તો પણ પુરિમ તપ પ્રાયશ્ચિત્ત આવે.
આયંબિલ કે ઉપવાસ તપ પકિળએ શક્તિ અનુસાર ન કરે તો નાના સાધુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org