Book Title: Agam 38 Jitkalpa Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૯૬
[૧૯] ભોજનમાં, પાનમાં, શયનમાં, આસનમાં, ચૈત્યમાં કે શ્રમણવસતિમાં
મળ-મૂત્રાદિ ગમન [પરઠવવામાં
• પચ્ચીસ શ્વાસોચ્છ્વાસ રૂપ [હાલ જેને એક લોગસ્સ અર્થાત્ ઇરિયાવણી કહે છે તે કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત આવે.
[] સો હાથ પ્રમાણે અથવા સો ડગલાં ભૂમિ વસતિની બહાર જો ગમનાગમન રે તો
આવે.
પચ્ચીસ શ્વાસોચ્છ્વાસ પ્રાયશ્ચિત્ત
પ્રાણાતિપાત હિંસાનું સ્વપ્ર આવે તો સો શ્વાસોચ્છ્વાસ પ્રમાણ પ્રાયશ્ચિત્ત
મૈથુન સ્વપ્રમાં ૧૦૮ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત દોષ સેવનારને આવે.
જીતક્લપ-છેદસૂત્ર-૩
-
[૧] અહીં દિવસથી સંવત્સર સુધીનું પ્રાયશ્ચિત્ત કહે છે—
-
- દિવસ સંબંધી પ્રતિક્રમણમાં પહેલાં ૫૦ અને પછી ર૫-૨૫ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત.
રાત્રિના પ્રતિક્રમણમાં ૫-૨૫ શ્વાસોચ્છવાસ પ્રમાણે કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત,
– પદ્બિ પ્રતિક્રમણમાં ૩૦૦ શ્વાસોચ્છવાસ પ્રમાણનું કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત. – ચૌમાસી પ્રતિક્રમણમાં ૫૦૦ શ્વાસોચ્છવાસ પ્રમાણનું કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત.
• સંવત્સરી પ્રતિક્ર્મણમાં ૧૦૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણનું કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત, અર્થાત્ દૈવસિક્માં લોગસ્સ બે-એ-એ રાત્રિમાં લોગસ્સ એક-એક. પળિમાં ૧૨-લોગસ્સ, ચૌમાસીમાં ૨૦-લોગસ્સ, સંવત્સરીમાં ૪૦ લોગસ્સ ઉપર ૧
નવકાર.
[રર] સૂત્રના ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞામાં ૨૭ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત.
સંબંધે
સૂત્ર પદ્મવણ [સજ્ઝાય પરઠવતા આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ અર્થાત્ એક નવકાર કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત,
[હવે ગાથા ૨૩થી ૭૩માં તપ પ્રાયશ્ર્વિત્ત કહે છે.] •-• તપ પ્રાયશ્ચિત્ત :--
[૩ થી ર૫] ત્રણ ગાથાનો સંયુક્ત અર્થ હે છે
જ્ઞાનાચાર સંબંધી અતિચાર ઔધથી અને વિભાગથી.
વિભાગથી ઉદ્દેશક, અધ્યયન, શ્રુતસ્કંધ, અંગ એ રીતે પરિપાટી ક્રમ છે તે
કાળનું અતિક્રમણ આદિ આઠ અતિયાર છે.
કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિહ્વણ, વ્યંજન, અર્થ અને તદુભય એ આઠ આચારમાં જે અતિક્રમણ તે જ્ઞાના યાર સંબંધી અતિયાર છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36