Book Title: Agam 38 Jitkalpa Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 20
________________ ગાડી-૧ - --- કો જીતલ્પ સૂકાનુવાદ છે ]િ પ્રવચન-શાસ્ત્રને પ્રણામ કરીને હું સંક્ષેપથી પ્રાયશ્ચિત્ત દાન હીશ. [આગમ, સૂત્ર, આજ્ઞા, ધારણા અને જીત એ પ્રમાણે પાંચ વ્યવહારો કહેવાયેલા છે, તેમાં જીત અર્થાત પરંપરાથી કોઈ ચરણા ચાલતી હોય, મોટા પુરુષે - ગીતાર્થે દ્રવ્ય, ક્ષેત્ર, કળ, ભાવ જોઈને નિર્ણત કરેલ હોય તેવો વ્યવહારને જીત વ્યવહાર.' તેમાં પ્રવેશેલાં [ઉપયોગ લક્ષણવાળ] જીતની પરમવિશુદ્ધિ થાય છે. જેમ મલિન વસ્ત્રની ક્ષાર આદિથી વિશુદ્ધિ થાય છે, તેમ કર્મમલ યુક્ત જીવને જીત વ્યવહાર મુજબના પ્રાયશ્ચિતના દાનથી વિશુદ્ધિ થાય છે. ]િ તપનું મુખ્ય કારણ પ્રાયશ્ચિત છે. - વળી તપ એ સંવર અને નિર્જરાનું કારણ પણ છે. – આ સંવર અને નિર્જશ મોક્ષના કારણભૂત છે. અર્થાત્ પ્રાયશ્ચિત્ત થકી વિશુદ્ધિ માટે બાર પ્રકારનો તપ ક્વેલ છે. આ તપ થી આવતા કર્મો અટકે છે અને સંચિત કર્મોનો ક્ષય થાય છે, જેના પરિણામે મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય છે. [3] સામાયિક્ઝી બિંદુસાર પર્યન્તના જ્ઞાનતી વિશુદ્ધિ વડે ચાત્રિની વિશુદ્ધિ થાય છે. - યાત્રિની વિશાદ્ધિ વડે નિવણની પ્રાપ્તિ થાય છે. – પરંતુ ચાસ્ત્રિની વિશુદ્ધિ વડે નિવણની અર્થીઓએ પ્રાયશ્ચિતને અવશ્ય જાણવું જોઈએ. કેમ કે પ્રાયશ્ચિત્ત વડે જ ચારિત્રની વિશુદ્ધિ થાય છે. ]િ તે પ્રાયશ્ચિત્ત દશ પ્રક્વરે છે. (૧) આલોચના, (૨) પ્રતિક્રમણ, (૩) તદુભય, (૪) વિવેક, (૫) વ્યુત્સર્ગ, (૬) તપ, (૭) છેદ, (૮) મલ, (૯) અનવસ્થાપ્ય, (૧૦) પાચિત. પિ અવશ્યક્રણીય એવી સંયમક્રિયા રૂપ યોગ કે જેનો હવે પછીની ગાથાઓમાં નિર્દેશ કરેલ છે. તેમાં પ્રવર્તેલા અદુષ્ટભાવવાળા છદ્મસ્થની વિશુદ્ધિ કે ર્મબંધ નિવૃત્તિ માટેનો અપ્રમત્તભાવ તે આલોચના. ૦૦ હવે ગાથા ૬ થી ૮ દ્વારા આલોચના પ્રાયશ્ચિત્ત ક્રે છે. આલોચના પ્રાયશ્ચિત્ત :દિ, કી આહાર આદિના ગ્રહણ માટે જે બહાર જવું અથવા ઉચ્ચાર ભૂમિ મિળ, મૂત્ર ત્યાગ ભૂમિ કે વિહાર ભૂમિ સ્વિાધ્યાય આદિ ભૂમિ એ બહાર જવું. ચેત્ય અથવા ગુરુવંદનાર્થે જવું. ઇત્યાદિ કાયોમાં યથાવિધિ પાલન ક્રવું. - આ સર્વે કાર્યો કે અન્ય કાર્યો માટે સો ડગલા કરતા બહાર જવાનું બને 29/13 For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36