Book Title: Agam 11 Vipaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 17
________________ વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ • વિવેચન-૧ : તે કાળમાં, તે સમયમાં - x • કાળ અને સમયમાં શો ભેદ છે? સામાન્ય વર્તમાન અવસર્પિણીના ચોથા આરારૂપ કાળ, વિશિષ્ટ, તેના એક દેશભૂત તે સમય. અથવા તે કાળના હેતુરૂપ, તે સમયના હેતુરૂપ. જો કે તે નગરી આવી હતી, તથા અવસર્પિણીકાળ સ્વભાવથી તે વસ્તુ સ્વભાવોની હાની પામતાં વર્ણક ગ્રંથોક્ત રૂપ, સુધમસ્વિામીના કાળે તેવી ન હતી. વર્ણન- શ્રદ્ધ, સમૃદ્ધ, તિમિત આદિ ઉવવાઈ માફક જાણવું. પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. કાપfspવ - દ્વારા આમ સૂચવે છે - આર્ય સુધમાં સ્થવિર યથા પ્રતિરૂપ અવગ્રહ ગ્રહીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. તેમાં જે પ્રકારથી સાધુ ઉચિત રૂ૫, તે યથાપતિરૂપ, તે અવગ્રહ-આશ્રય, વિહરતિ-રહે છે. • x • સજીગ્નેહ-સાત હાથ ઉંચા, નEI નયનસાથી તZI - જેમ ભગવતીસૂત્રમાં ગૌતમને વર્ણવ્યા છે, તેમ અહીં વર્ણવવા. ક્યાં સુધી ? “ધ્યાનકોઠગત” સુધી. તે આ પ્રમાણે • સમચતુરસ સંસ્થાન સંસ્થિત, વજઋષભ નારાય સંઘયણી, સુવર્ણના કકડાની કસોટીમાં કરેલી જે રેખા, તેની જેવા તથા કમળના ગર્ભ જેવા ગૌર વર્ણી. પરાભવ ન પમાડી શકાય તેવા તપવાળા, કર્મરૂપી વનને બાળવામાં અગ્નિ જેવા તેજસ્વી તપવાળા, તપને તપાવનાર જેના વડે કર્મોને તપાવીને, પોતાના આત્માને સખ્યપણે તપાવનાર, કે જે તપ બીજા કરી શકે નહીં, પ્રશસ્ત તપસ્વી, ભીમ-અતિ કટકારીતા કરીને પાસે રહેલા અપસવ્વીને ભય ઉત્પન્ન કરવાથી પ્રધાન - •• ઘર • પરિષહાદિ મુના વિનાશમાં નિર્દય, બીજા વડે આચરી ન શકાય તેવા ગુણવાન, ઘોર તપવાળા, અલાસત્વ પ્રાણી ન આચરી શકે તેવા દારુણ બ્રાહ્મચર્યને વિશે રહેનારા, પ્રતિકર્મના ત્યાગથી શરીરના ત્યાગી, શરીરમાં સંકોચેલી હોવાથી સંક્ષિપ્ત અને અનેક યોજન પ્રમાણ વસ્તુને બાળવામાં સમર્થ હોવાથી વિપુલ તેજોવેશ્યાવિશિષ્ટ તપોજન્ય લબ્ધિવાળા, શુદ્ધપૃરવી આસન ત્યાગીને ઔપગ્રહિક નિષધા ભાવે ઉભડક આસને રહેલા. અધોમુખ - ઉંચે કે તિછ દૃષ્ટિ ન સખી નીચી દૈષ્ટિ રાખનારા. ધ્યાન કોઠમાં રહેલા. સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહે છે. નાત શ્રદ્ધ - વિક્ષિત અર્થના શ્રવણની ઈચ્છાવાળા, જાતસંશય - નિશ્ચય ન થયેલ અર્થમાં શ્રદ્ધાવાળા, જાતકુતુહલ-શ્રવણ ઉત્સુકતાવાળા, પહેલાં ન હતી પણ હવે જેને શ્રવણેચ્છા ઉત્પન્ન થઈ છે તેવા. એ પ્રમાણે ઉત્પન્ન સંશય, ઉત્પન્ન કુતૂહલ. સંજાત શ્રદ્ધ-સંશય-કુતૂહલ, સમુત્પન્ન શ્રદ્ધ-સંશય-કુતુહલ. આ પદો છે શબ્દ પ્રકષિિદ વચન છે. બીજા આચાર્યો આ પદોનો અર્થ આમ કરે છે - જાતશ્રદ્ધ - પ્રશ્ન પૂછવાની ઈચ્છાવાળા, શા માટે? જાતસંશય-સંશય થયો માટે, શા માટે? જાતકુતુહલ-આ ત્રણ પદથી અવગ્રહ કહ્યો. એ રીતે અન્ય ત્રણ ત્રણ પદો વડે ઈહા, અપાય, ધારણા કહી. ત્રણ વખત જમણા પડખેથી આરંભી પ્રદક્ષિણા કરી. પર્યપામે છે, પાસે યાવતું શબ્દથી શુશ્રુષા-નમસ્કાર કરતા વિનય વડે અંજલિ જોડી, સન્મુખ રહીને પર્યાપાસે છે. • સૂત્ર-૨ - હે પૂજ્યા જો શ્રમણ ભગવંત મહાવીર યાવત્ સંપાd દશમાં અંગ પ્રશ્ન વ્યાકરણનો આ અર્થ કહ્યો, તો હે ભતે અગ્યારમાં વિપાકમૃતનો શો અર્થ કહો છે ? ત્યારે આર્ય સુધમએિ જંબૂ અણગરને આમ કહ્યું - હે જંબૂ શ્રમણ યાવ4 સંપાત ભગવંતે અગ્યારમાં અંગ વિપાકકૃતના બે શ્રુતસ્કંધ કહા છે - દુ:ખવિપક અને સુખવિપક. હે ભંતે ! શ્રમણ યાવત્ સંપાd ૧૧માં અંગ વિપાક મૃતના બે શ્રુતસ્કંધ કહ્યા છે, તો પહેલા શ્રુતસ્કંધ દુઃખવિપાકના શ્રમણ યાવત સંપણે કેટલાં અધ્યયનો કહ્યા છે ત્યારે આર્ય સુધમએિ જંબૂ અણગારને કહ્યું - હે જંબૂ દિકર તીર્થકર શ્રમણ ભગવંત મહાવીરે દુ:ખવિપાકના દશ અધ્યયનો કહ્યા છે. • વિવેચન-૨ - દુ:ખવિપાક-પાપકર્મના ફળ, દુ:ખના હેતુરૂપ હોવાથી પાપકર્મ, તેનો વિપાક. આ પહેલો શ્રુતસ્કંધ છે, બીજો સુખવિપાક છે. • સૂત્ર-૩ - - મૃગાપુ, ઉજિતક, અભગ્ન, શટ, બૃહસ્પતી, નંદી, ઉંબર, શૌર્યદિત, દેવદત્તા, અંજૂ [આ દશ માધ્યયનો છે.] • વિવેચન-3 : (૧) મૃગાગ - આ નામે રાજપુત્ર વક્તવ્યતાવાળું અધ્યયન, (૨) ઉઝિતસાર્થવાહપુત્ર (3) અભન-વિજય ચોર સેનાપતિનો પુગ, (૪) શકટ-સાર્થવાહ પુત્ર, (૫) બૃહસ્પતિ-પુરોહિતપુર, (૬) નંદી-નંદીવર્ધન રાજકુમાર, (૭) ઉંબર-ઉંબરદd, સાર્થવાહ પુગ, (૮) સૌકિદd-માછીમાર પુત્ર, (૯) દેવદત્તા-ગૃહપતિ પુત્રી, (૧૦) અંજૂસાર્થવાહ પુત્રી. છે અધ્યયન-૧-“મૃગાપુત્ર” છે -X - X - X - X – • સૂત્ર-૪ : ભતે જે આદિકર તીર્થકર યાવત્ સપાખે દુઃખવિપાકના દશ અધ્યયનો કહા છે . x • તો ભતે પહેલા દુઃખવિપાક અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધમાં શણગારે જંબૂ અણગારને કહ્યું - હે જંબૂ! તે કાળે, તે સમયે મૃગામ નગર હતું. વણક. તે મૃગગ્રામ નગરની બહાર ઈશાન દિશિભાગમાં ચંદન પાદપ નામે ઉધાન હતું. તે સર્વઋતુક હતો. ત્યાં સુધર્મયક્ષનું જુનું, પૂણભદ્ર જેવું વાયતન હતું. તે મૃગગામ નગમાં વિજ્ય નામે ક્ષત્રિય રાજા હતો. તે વિજય ક્ષત્રિયને મૃગા નામે અહીન રાણી હતી. વક. તે વિજય ક્ષત્રિયનો પુત્ર અને મૃગા રાણીનો આત્મજ મૃગાપુત્ર નામે પુત્ર હતો. તે તિબંધ, જાતિસૂક, જાતિબધિર, જાતિપંગુલ, હુંડ, વાયુ વાળો હતો. તે બાળકની હાથ, પગ, કાન, આંખ, નાક ન હતા. કેવળ તેને તે અંગોપાંગની આકૃતિ-મધ્ય

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49