Book Title: Agam 11 Vipaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 30
________________ ૪૬ ૧/3/૨૨ ૪૫ લુંટવા લાગ્યો. ત્યારપછી તે દેશના લોકો અભનસેન ચોર સેનાપતિએ ઘણાં ગામોનો ઘાત કરવાથી, તાપ પામીને, એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનપિયો નિશે અભનસેન ચોરસેનાપતિ પુમિતાલ નગરની ઉત્તરે રહેલા દેશને, ઘણાં ગામના ઘાત વડે ચાવતું નિધન કરતો વિચરે છે. તેથી નિશે હે દેવાનુપિયો ! પુમિતાલનગરમાં જઈ આપણે મહાબલ સજાને આ વૃત્તાંત જણાવવો શ્રેયસ્કર છે. ને ત્યારપછી તે જનપદ પુરષોએ આ વૃત્તાંતને પસ્પર સ્વીકાર્યો, સ્વીકારીને મહાઈ, મહાઈ, મહાહ, રાજાઉં પ્રાભૃતને ગ્રહણ કર્યું કરીને પુમિતાલ નગરે આવ્યા, મહાબલ રાજા પાસે આવ્યા, આવીને મહાબલ રાજાને તે મહા યાવતું પ્રાભૃત ધર્યું. બે હાથની આંજલિ કરી મહાબલ રજાને આ પ્રમાણે કહ્યું - નિશે હે સ્વામી શાલાટવી ચોરપલ્લીમાં અભZરોન ચોર સેનાપતિ રહે છે, તે અમને ઘણાં ગામોના ઘાત વડે યાવતું નિધન કરતો વિચરે છે. તો હે સ્વામી ! અમે ઈછિએ છીએ કે - તમારી બાહુની છાયામાં ગ્રહણ કરાયેલા અમે ભય અને ઉપસર્ગ રહિત સુખે સુખે રહીએ. આમ કહી, રાજાને પગે પડી, બે હાથ જોડી મહાનલ રાજાને આ વૃત્તાંત વિજ્ઞપ્ત કર્યો ત્યારે તે મહાબલ રાજાએ તે જાનપદ પુરુષો પાસે આ અર્થ સાંભળી, વધારી અતિ ક્રોધિત થઈ યાવત ધમધમતા ત્રણ વળી-વાળી ભૃકુટીને કપાળમાં ચડાવી દંડનાયકને બોલાવ્યો, બોલાવીને કહ્યું - હે દેવાનુપિયા તું જ, સાલાટવી ચોરપલ્લીનો નાશ કર નાશ કરીને ભગ્નસેન ચોર સેનાપતિને જીવતો પકડ, પકડીને મારી પાસે લાવ ત્યારે તે દંડનાયકે “તહતિ” કહી, તે વાત સ્વીકારી. પછી તે ઘણાં પુરો સાથે સદ્ધ મહદ્ધ થઈ ચાવતુ આયુધો સાથે તેમની સાથે પરીવરીને હાથમાં પાશ અને ઢાલ લઈ યાવતુ શીઘ વાગતા વાજિંત્રો વગાડાતા, મોટા ચાવતું ઉત્કૃષ્ટ શબ્દ વાવ4 કરતા પુરિમતાલ નગરની વચ્ચોવચ્ચેથી નીકળે છે, નીકળીને શાલાટવી ચોટપલીએ જવા નીકળ્યા. ત્યારે તે અભનસેન ચોર સેનાપતિના ચાર પુરો આ વૃત્તાંતને વણીને શાલાટવી ચોરપલ્લીમાં અભનરોન પાસે આવ્યા, આવીને બે હાથ જોડી યાવતું આમ કહ્યું - હે દેવાનુપિય! પુરિમતાલનગરમાં મહાબલ રાજાએ મોટા સુભટોના સમૂહ સહિત દંડનાયકને આજ્ઞા કરી છે કે – હે દેવાનુપિયો ! તમે જાઓ અને શાલાટવી ચોરપલ્લીનો વિનાશ કરો, અનસેન ચોર સેનાપતિને જીવતો ગ્રહણ કરો. ગ્રહણ કરીને મારી પાસે લાવો. તેથી તે દંડનાયક મોટા સુભટોના સમૂહ સહિત શાલાટવી ચોરપલ્લી આવવા નીકળેલ છે. ત્યારે તે અભગ્નોને ચોરસેનાપતિ તે ચાર પુરો પાસે આ વૃત્તાંત સાંભળી, સમજીને ૫૦૦ ચોરોને બોલાવ્યા, બોલાવી આમ કહ્યું - હે દેવાનુપિયો! વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ નિશે પુસ્મિતાલ નગરે મહાનલ ચાવત (દંડનાયક) જવાને નીકળ્યો છે, તે આવી રહ્યો છે. ત્યારે ભગ્નરોને તે પo૦ ચોરોને કહ્યું - હે દેવાનુપિયો ! આપણે તે દંડનાયકને શાતા અટવી ચોરપલી પ્રાપ્ત થતાં પહેલાં માર્ગમાં જ પ્રતિષેધ કરવો શ્રેય છે. ત્યારે તે પno ચોરોએ અભગ્નસેનની વાત ‘તહત્તિ' કહી સ્વીકારી. ત્યારપછી તે અભનોન ચોર સેનાપતિ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવે છે, કરાવીને ૫૦૦ ચોરો સાથે સ્નાન યાવતું પ્રાયશ્ચિત્ત કરી ભોજન મંડપમાં તે વિપુલ શનાદિને સુરા સાથે આવવાદિત આદિ કરતા વિચરે છે ભોજન કર્યા પછી ઉચિત સ્થાને આવીને આચમન કરી, મુખશુદ્ધિ કરી, અતિ પવિત્ર થઈ પo૦ ચોરો સાથે આદ્ધચર્મ ઉપર બેસીને સદ્ધ-બદ્ધ થઈ ચાવતું પ્રહરણ ગ્રહણ કરી, હાથમાં પાશ ગ્રહણ કરી ચાવત્ શબ્દો સાથે મદયાલ કાળસમયે શાલાટવી ચોરપલ્લીથી નીકળે છે. નીકળીને વિષમ-દુ-ગહનમાં રહી, ભોજન-પાણી ગ્રહણ કરીને તે દંડનાયકની રાહ જોતો જ રહ્યો. ત્યારપછી તે દંડનાયક અભગ્નસેન ચોર સેનાપતિ પાસે આવ્યો, આવીને અભનસેન ચોરસેનાપતિ સાથે યુદ્ધ કરવા લાગ્યો. પછી આભનસેન ચોર સેનાપતિએ તે દંડનાયકને જલ્દીથી હત-મથિત યાવત પતિષેધ કર્યો. ત્યારે તે દંડનાયક અભિનસેન ચોર સેનાપતિ વડે હત-મથિત-પ્રતિષેપિત થતા તેજબળ-વીર્ય-પુરુષાકાર પરામ રહિત થયો. તેથી આધારણીય છે, એમ જાણીને પુમિતાલ નગરે મહાબલ રાજા પાસે આવ્યો, આવીને બે હાથ જોડીને આ પ્રમાણે કહ્યું – હે સ્વામી ! નિશે અભગ્નસેન ચોર સેનાપતિ વિષમ-૬-ગહનમાં રહીને, ભોજન-wણીને ગ્રહણ કરીને રહ્યો છે. કોઈપણ અતિ મોટા અa-હાથી-ગોવાથ સૈન્યથી એમ ચતુરંગ સૈન્યથી પણ સાક્ષાત ગ્રહણ કરી શકે તેમ નથી. તેથી શામ-ભેદ-ઉપપદાન વડે વિશ્વાસ પમાડીને વશ કરવા લાયક છે. વળી જે તેના અત્યંતર શિષ્ય સમાન તથા મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી, પરિજનને વિપુલ ધન-કનક-રન-ઉત્તમ સારભૂત ધન વડે ભેદ પામશે. તે અભસેન ચોર સેનાપતિને પણ વારંવાર મહાઈ-મહાઈ-મહાઈ પ્રાભૃત મોકલી આભનોન ચોર સેનાપતિને વિશ્વાસ પમાડાશે. • વિવેચન-૨૨ : મકવાણા - ત્યારે તે અગ્નિસેનના માતાપિતાએ અગ્નિસેનને શોભન તિથિ-કરણ-નક્ષત્ર-મુહૂર્તમાં આઠ કન્યાઓ સાથે એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું. તેના માતાપિતાએ આ આવું પ્રીતિદાન આપ્યું. આઠ-આઠ પરિમાણવાળું દાય-દાન, તે આ - આઠ કૌટિ હિરણ્ય, આઠ કોટિ સવર્ણ, આઠ પ્રેષણકારી, ઈત્યાદિ કાને વિપુલ ધન-ધાન્ય-કનક-રત્ન-મણિ-મોતી-શંખ-શિલા-પ્રવાલ-રક્તરત્ન ઈત્યાદિ. ofણ મુંનર - તે અભગ્નસેનકુમાર ઉપરી શ્રેષ્ઠ પ્રાસાદે રહી, ફૂટ વાગતા

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49