Book Title: Agam 11 Vipaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 44
________________ ૧/૯/૩૩ વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ વડે વધ કરાતા તે જ ગંગપુર નગરમાં શ્રેષ્ઠી કુળમાં ઉત્પન્ન થઈ, ભૌધિ પામી, દીક્ષા લઈ, સૌધર્મે ઉપજી, મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે. • તેમ હું કહું છું. • વિવેચન-૩૩ : અભૂગયમૂસિય- અત્યંત ઉચ્ચ, પ્રહસિત-હસવાનો આરંભ કરેલ. મણિકણગરણચિત-મણિ, સુવર્મ, રનો વડે વિચિત્ર. “ભવન” માટે ભવન સૂસ જોવું. પંચસયાઓ દાઓ - કોટિ હિરણ્ય, કોટિ સુવર્ણ આદિથી પ્રેષણકારિકા સુધીના ૫૦૦૫૦૦ સિંહસેન કુમારના માતાપિતાએ આપ્યા. તે તેણે પ્રત્યેક પોતાની પત્નીઓને આપ્યા. મહયા-મહા હિમવંત મહા મલય, મંદરાચલ અને મહેન્દ્ર જેવો સારભૂત રાજા. થનાવ ચાવતું શબ્દથી - અપહત મન સંકલાવાળી, ભૂમિ તરફ દષ્ટિ રાખેલી, મુખને હસ્તકલે રાખી, આર્તધ્યાનોપગત થઈ. ઉફેણ ઉણિય-કોપ સહિતના ઉખાવચન. વૃિત્તિમાં નોંધેલ પછીના વાક્યો સૂત્ર મુજબ છે - X-X - X• ધતિહામિપ્રયત્ન કરીશ. વાડ - કંઈપણ શરીરને આબાધા- થોડી પીડા, પ્રબાધા-પ્રકૃષ્ટ પીડા (નહીં થાય), પાસા - પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂ૫. * * * * - અri - સંગત, પત્ત - પાત્ર, સનાદfકન - ગ્લાધ્ય, સરસ - વર-વહુનો ઉચિત સંયોગ. • • આથત • જળ ગ્રહણથી આચમન કર્યું. ચોક્ષ-સિકળ લેપાદિને દૂર કર્યો. શું થયું ? અત્યંત પવિત્ર થયા. #ાવે સાવત્ શબ્દથી - બલિકર્મ કર્યું કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત કર્યા, સર્વાલંકારથી વિભૂષિત થયો. fમત્ત ચાવત્ શબ્દથી નિજક, સ્વજન, સંબંધી, પરિજન. • for Se યાવત્ શબ્દથી-સર્વધુત્યા-આભરણાદિ સંબંધી અથવા ઉચિત વસ્તુ ઘટના લક્ષણા સર્વ યુક્તિ વડે. સર્વબલ-સર્વ સૈન્ય, સર્વ સમુદાય - પૌરજનોના મીલનથી, સવદર-સવોંચિત કૃત્ય-કરણરૂપ. સર્વ વિભૂતિ-સર્વ સંપદા, સવ વિભૂસાસમસ્ત શોભા વડે, સવસંભમ-પ્રમોદકૃત ઉત્સુકતાથી, સર્વ વાધોના શબ્દોના મીલનથી જે સંગત નાદ-મહાત્ ઘોષ. ઉકત વાદ્ધયાદિ અલા પણ હોય, તેથી કહે છે – મહા ઋદ્ધિ, મહાવુતિ, મહાબલ, મહાસમુદય, મહા વરતુરિય યુગપતું વાદિ વડે. આ જ વાતને વિશેષથી કહે છે - શંખ, પ્રણવ, પટહ, ભેરી, ઝલ્લરી, ખરમુખી, હુડુક, મૃદંગ, દુભિના નિર્દોષ અને નાદ વડે. સેવાપીય-ચાંદી અને સોનાના. - X - X • કલ્લાકલિ-રોજ રોજ, ગંઘવકગંધયણ. જિમિયભતત્તરાણયાએ - ભોજન કર્યા પછી, સ્વસ્થાને આવેલ. ઉદાર-મનોજ્ઞા ભોગ ભોગવતો રહ્યો. પુવરતાવરત-પૂર્વરમ અને પરરસ, મધ્યરાત્રિએ. આસુરત - શીઘ કોપથી વિમોહિત. અહીં ચાર પદ – સુ-ઉદિત શેષ, કુવિય - પ્રવૃદ્ધ કોપોદય, ચંડિક્તિ - પ્રકટિત રૌદ્ર રૂપ, મિસિમિસિમાણ-કોપ અગ્નિ વડે દીપતો. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૯નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ છે અધ્યયન-૧૦-“ઉંબરદત્ત(અંજુશ્રી) શું - X - X - X - X - X - X - • સુગ-૩૪ - અધ્યયન-૧૦-નો ઉલ્લેપ કહેવો. • • જંબૂ! નિશે, તે કાળે સમયે વર્તમાનપુર નગર હતું. વિજયવર્ધમાન ઉધાન, માણિભદ્ર યક્ષ, વિજયમિત્ર રાજ. ત્યાં ધનદેવ નામે આર્ય સાથવાહ, તેને પ્રિયંગુ નામે પની, જૂ નામે યાવત્ ઉત્કૃષ્ટ શરીરી Mી. ભગવંત પધાર્યા. પર્ષદા નીકળી યાવતુ પાછી ગઈ. તે કાળે તે સમયે ગૌતમ સ્વામી રાવત ભ્રમણ કરતા યાવત્ વિજયમિત્ર રાજાના ઘરની અશોકવાટિકાની કંઈક સમીપથી પસાર થતા જુએ છે કે – એક રુ, શુકભુખી-નિર્માસ-હાડકાં કડકડ કરતી - અસ્થિચર્મથી વીંટાયેલ-ભીની સાડી પહેરેલીકષ્ટ કારી - કરણ-વિરૂપ સ્વરે શબ્દ કરતી સ્ત્રીને જોઈ. ગૌતમસ્વામીને પૂર્વવત વિચાર આવ્યો યાવતું કહ્યું – ભગવત્ ! તે સ્ત્રી પૂર્વભવે કોણ હતી ? ભગવંતે કહ્યું – હે ગૌતમ! તે કાળે તે સમયે આ જંબુદ્વીપના ભરતમાં ઈન્દ્રપુર નગર હતું. ત્યાં રાજ ઈન્દ્રદત્ત અને પ્રવીણી ગણિકા હતી. તે ગણિકા ઈન્દ્રાપુરનગરના ઘણાં રાજા, ઈશ્વર ઈત્યાદિને ઘણાં ચૂર્ણ પ્રયોગથી યાવત અભિયોગથી ઉદર માનુણરાંબંધી કામભોગ ભોગવતી વિચરતી હતી. ત્યારે તે પૃવીશ્રી, આ અશુભ કમદિથી ઘણાં કમ ઉપાર્જન કરી, ૩૫oo વર્ષનું પરમાણુ પાળી, મૃત્યુ પામી, છઠ્ઠી નક્કે ઉત્કૃષ્ટ નૈશ્વિકપણે ઉપજી. ત્યાંથી ઉદ્ધતીને આ વર્તમાનપુરમાં ધનદેવ સાર્થવાહની પિચંગુ પત્નીની કુક્ષિામાં પુગીપણે ઉપજી. પછી પિયુએ નવ માસે પુત્રી પ્રણાવી. અંકી નામ રાખ્યું. બાકી બધું દેવદત્તાવતુ જાણવું. ત્યારે તે વિજય રાજ અવાહનિકાએ વૈશ્રમણદત્તની જેમ નીકળ્યો, તે રીતે આંજને જોઈ. ફર્ક એ કે “તેતલી” માફક પોતાની ભાયરિપે માંગી ચાવતું અંજૂ સાથે ઉપરી પ્રસાદ યાવતું વિચારે છે. પછી અંજૂરાણીને કોઈ દિવસે યોનિશૂળ ઉપન્ય. વિજય રાજાએ કૌટુંબિક પક્ષોને બોલાવી કહ્યું - - હે દેવાનપિયો / જાઓ, વર્તમાનપુરના શૃંગાટકાદિએ યાવતું એમ કહો કે - જાણીને યોનિશૂળ ઉત્પન્ન થયું છે. જે કોઈ વૈધ આદિ યાવત્ ઉદ્દઘોષણા કરાવી. ઘણાં વૈધ આદિ આ સાંભળી, સમજીને વિજય રાજ પાસે આવ્યા. આવીને ઘણી ઔત્પાતિકી આદિ બુદ્ધિ વડે જુદેરીના યોનિશૂળને ઉપશામિત કરવા . પરિણામ પામવા ઈચ્છે છે. પણ તેઓ તેને ઉપશાનિત કરવામાં સમર્થસફળ થયા નહીં ત્યારપછી તે ઘણાં વૈધ આદિ, જ્યારે જૂદેવીના યોનિશળને શાંત કરવામાં સફળ ન થયા, ત્યારે શાંત, તાંત, પરિતાંત થઈ જે દિશાથી આવેલા, તે દિશામાં પાછા ગયા. ત્યારે તે જૂદેવી તે વેદનાથી પરાભૂત થઈ શુક, ભૂખી,

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49