Book Title: Agam 11 Vipaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ
ર|ર થી ૧૦/૩૮ થી ૪૬
અધ્યયન-૨ થી ૧૦ છે
- X - X - X - X - • સૂત્ર-૩૮ અિધ્ય-ભદ્રનંદિ] :
હે જંબૂ તે કાળે, તે સમયે ઋષભપુર નગર, સુભ કરંડક ઉધાન, ધન્ય યા, ધનાવહ રાજ, સરસ્વતી રાણી, સ્વપ્નદર્શન, રાજાને કથન, પુત્રજન્મ, બારાવ, કલાગ્રહણ, યૌવન, પાણિગ્રહણ, દાન, પ્રાસાદ સુબાહુકુમારની જેમ ભોગ વર્ણન. વિશેષ એ કે - ભદ્રનંદિ કુમાર નામ, શ્રીદેવી આદિ પoo સાથે લગ્ન. સ્વામી પધાર્યા, શ્રાવક ધર્મ સ્વીકાર. પૂર્વભવ પૃચ્છા. મહાવિદેહમાં પુંડરીકિણી નગરી, વિજય કુમાર, યુગબાહુ તીર્થકરને તિલાવ્યા. મનુષ્યામુ બાંધવું, અહીં ઉત્પન્ન થવું. બાકી સુબાહુ મુજબ ચાવતું મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ-બુદ્ધ-મુક્તપરિનિવૃત્ત થઈ સર્વે દુઃખોનો અંત કરશે.
• સૂત્ર-૩૯ [અધ્ય૩-સુજાત] :
વીરપુરનગર, મનોરમ ઉધાન, તીરકૃણમિત્ર સજી, શ્રીદેવી, સુજાતકુમાર, ભલશ્રી આદિ પoo કન્યા, સ્વામી પધાર્યા, પૂર્વભવપૃચ્છા, પુકાર નગર, ઋષભદેવ ગાથાપતિ, પુuદd અણગારને પ્રતિલાભ્યા. મનુષ્યામુ બાંધ્યું, અહીં ઉત્પન્ન થયો ચાવતું મહાવિદેહૈ મોક્ષે જશે.
• સૂગ-૪ [અધ્ય૦૪-સુવાસ] :
વિજયપુરનગર, નંદનવન, મનોરમ ઉધાન, રોકયા, વાસવદત્ત રાજા, કૃણા સણી, સુવાસવકુમાર, ભદ્રા આદિ ૫oo કન્યા ચાવ4 પૂર્વભવે કૌશાંબી નગરી, ધનપાલ રાજ, વૈશ્રમણ ભદ્ર અમગારને પ્રતિલામ્યા યાવતુ સિદ્ધ થશે.
• સૂત્ર-૪૧ [અધ્યપ-જિનદાસી :
સૌગંધિકાનગરી, નીલાશોક ઉધાન, સુકાલ યસ, આપતિeત રાજ, સુકન્યા સણી, મહાચંદ્રકુમા, અહંતાપત્ની, જિનદાસ પુત્ર, તિર્થંકર આગમન, જિનદાસનો પૂર્વભવમધ્યમિકા નગરી, મેઘરથ રાજા, સુધર્મ અણગરને પ્રતિલામ્યા યાવતું સિદ્ધ થશે.
• સૂગ-૪૨ [અધ્ય૬-વૈશ્રમણ :
કનકપુર નગર, પોતાશોક ઉધાન, વીરભદ્ર યજ્ઞ, પિયર્ગવ રાજ, સુભદ્રા રાણી, વૈશ્રમણકુમાર યુવરાજ, શ્રીદેવી અાદિ પ૦૦ કન્યા સાથે પાણિગ્રહણ. તિરિનું આગમન, ધનપતિ નામે યુવરાજ પુત્ર ચાવતુ પૂર્વભવ, મણિવયાનગરી, મિત્ર રાજ, સંભૂતિ વિજય આણગારને પડિલા યાવત્ સિદ્ધ થશે.
• સૂત્ર-૪૩ [અધ્યoમહાબલ] :
મહાપુર નગર, રકતાશોક ઉધાન, તપાદ યક્ષ, બલ રાજ, સુભદ્રા રાણી, મહાબલકુમાર, કતવતિ આદિ પoo કન્યા સાથે પણિગ્રહણ, તિર્થક્ટ આગમન યાવત પૂર્વભવ-મણિપુર નગર, નાગદત્ત ગાથાપતિ, ઈન્દ્રપુર અણગારને દાન યાવત્ સિદ્ધ. [16/6]
• સૂત્ર-૪૪ [અધ્યo૮-ભદ્રનંદી) :
સુઘોષનગર, દેવરમણ ઉધાન, વીરસેન યક્ષ, અર્જુન રાઇ, તપ્તવતી રાણી, ભદ્રનદી કુમાર, શ્રીદેવી આદિ પoo કન્યા યાવતુ પૂર્વભવ • મહાઘોષ નગર, ધર્મઘોષ ગાથાપતિ, ધર્મસીંહ અણગારને પ્રતિભાખ્યા યાવત્ સિદ્ધ થશે.
• સૂત્ર-૪પ [અધ્ય“મહાચંદ્ર] :
ચંપાનગરી, પૂણભદ્ધ ઉધાન, પૂર્ણભદ્ર યક્ષ, દત્તરાજ, રફતવતી રાણી, મહાયંદ્ર કુમાર યુવરાજ, શ્રીકાંતા આદિ પoo કન્યા, યાવ4 પૂર્વભવ - તિવિંછી નગરી, જિdણ રાજ, ધર્મવીર્ય અણગારને પ્રતિલાવ્યા યાવત્ સિદ્ધ થશે.
• સૂત્ર-૪૬ [અધ્ય૦૧૦-વરદત્ત :
દશમાં અધ્યયનનો ઉોપ કહેવો. હે જંબૂ! નિશે, તે કાળે, તે સમયે સાકેત નામે નગર હતું, ઉત્તરકુર ઉધાન, પામિક યક્ષ, મિત્રનંદી રાજ, શ્રીકાંતા રાણી, વરદત્તકુમાર, વચ્ચેના આદિ ૫૦૦ સણી, તીર્થકર આગમન, શ્રાવક ધર્મ
સ્વીકાર, પૂર્વભવ પૃછા-મનુષ્ય આયુ બાંધવું, શતદ્વાર નગર, વિમલવાહન રાજ, ધરુચિ અણગારને આવતા જોયા, જોઈને પ્રતિકાત્મતા મનુષ્યાય બાંધી અહીં ઉત્પન્ન થયો. બાકી બધું સુબાહુકુમારવત જાણવું. ચિંતા ચાવતુ પતા , કાાંતરિત યાવ4 સવથિસિદ્ધ પછી મહાવિદેહ ક્ષેત્રમાં ઢપતિજ્ઞ માફક ચાવતું સિંહ-બુદ્ધ થઈ યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. | હે જંબુ શ્રમણ ભગવાન મહાવીર યાવત સંપાતું સુખવિપાકના દશમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે. ભગવાન ! તે એમાજ છે, એમજ છે
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૨ થી ૧૦નો અનુવાદ પૂર્ણ થયો
શ્રત દેવતાને નમસ્કાર, વિપાકકૃતના બે શ્રુતસ્કંધો-દુ:ખવિપાક અને સુખવિપાક. તેમાં દુ:વિપાકના દશ અધ્યયનો એકસરા છે, દશ દિવસોમાં તેનો ઉદ્દેશો કરાય છે. એ પ્રમાણે સુખ વિપાક પણ જાણવો. બાકી ‘આચાર' સૂત્ર મુજબ છે.
૧૧, વિપાક અંગ સૂત્ર-ટીકાસહિત અનુવાદ પૂર્ણ
૪૫-આગમમાંનો ૧૧-અંગસૂત્ર વિભાગ પૂર્ણ

Page Navigation
1 ... 46 47 48 49