Book Title: Agam 11 Vipaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 41
________________ વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ ૧૮|૩ર પરિણામ પામેલા, તેઓએ વમન-છદન-ઉત્પીડન-કવલયાહ-શલ્યોદ્ધરણવિકરણ વડે સૌએ છીમા મસ્જકંટકને ગળામાંથી કાઢવાને ઈર્યો પણ તેને કાઢવા કે વિશોધિ કરવામાં સમર્થ ન થયા ત્યારે તે ઘણાં વૈધાદિ જ્યારે શૌર્યના મત્સ્યકટકને ગળામાંથી કાઢવા સમર્થ ન થયા ત્યારે થાકીને ચાવતુ જે દિશામાંથી આવેલા, તે જ દિશામાં પાછા ગયા. ત્યારપછી શૌકિ મછિમર વૈધના પ્રતિકારી ખેદ પામ્યો, તે દુ:ખ વડે મોટો પરાભવ પામી, શુષ્ક થઈ યાવતું વિચરે છે. હે ગૌતમાં આ રીતે શૌયદત્ત જૂના પુરાણા કમોંવ અનુભવતો વિચરે છે. ભગવના શૌર્ય મછીમર અહીંચી મરીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? ગૌતમ 90-વર્ષનું પમાણુ પાળીને, મૃત્યુ પામી. રતનપભા પૃષીમાં જશે, તે પ્રમાણે સાતે પૃથ્વીનો સંસર કહેવો. પછી હસ્તિનાપુરમાં માછલો થશે. ત્યાં માછીમાર દ્વારા હwiઈને, ત્યાં જ શ્રેષ્ઠીકુળમાં જમી, દી લઈ, સૌધર્મભે જઈ, મહાવિદેહે જન્મ લઈ, મોક્ષે જો.. - વિવેચન-૩ર : Tછેષ - માછીમાર, સહમ9 ચાવતું શદથી ખવલમછા, વિઝિડિમચ્છા, હલિમછા ઈત્યાદિ પતાકા સુધી કહેવું. મત્સ્યના ભેદોને રૂઢિથી જાણવા. અge વાવથી બકરા, ઘેટા, રોઝ, સુવર, મૃગ આદિ. સણહખંડિત • સૂમ ખંડ કરાયેલ, વ-વૃત ખંડિત, દીહ-દીઈ ખંડિત, રહસ્સહસ્વ ખંડિત. હિમપક્ક-શીત વડે પકાવેલ. • x • માસ્યપક્ક-વાયુ વડે પકાવેલ. • x • મહિઢાણિ-છાસ વડે સંસ્કારૂ, આમલસિત-આમળાના રસ વડે સંસૃષ્ટ. મુદ્રિચારણિતદ્રાક્ષના રસથી સંસ્કૃષ્ટ * * * લલિત-તેલ આદિ વડે અગ્નિમાં સંસ્કારેલ, ભજિયઅગ્નિ વડે ભુજિત, સોલિય-શળ વડે પકાવેલ. મચ્છરસ-મસ્યના માંસનો સ, એણિજ્જ-મૃગનું માંસ, • x • હરિયાણ-પગશાક * ચિંત-મનો ઉત્પત્તિ કહેવી. • x • ગંગદત્તા, તે સાતમાં અધ્યયનમાં કહેલ. આપુછાણ-પતિને પૂછીને. • x - ઓવાઈય-ઉપયાયિત. દોહદ-ગંગાદત્તામાં કહ્યા મુજબ કહેવા. યોગક્રિય-નાવ. • x• દૂદ ગલન-દ્રહ મધ્યે મત્સ્યાદિ ગ્રહણાયેં-ભ્રમણ કે પાણીને કાઢવું તે. હૃદ મયન-દ્રહના જળનું વૃક્ષ શાખા વડે વિલોડન. હૃદવહનજાતે જ દ્રહથી જળનું નીકળવું તે. હૃદપવહણન્દ્રહના જળનું પ્રકૃષ્ટ વત. - x - વમળ વમન, છ9ણ-છદંત, ઉવીલણ-અવપીડન કવલગ્રાહ-ગળાના કાંયને કાઢવા માટે સ્થૂળ કવળનું ગ્રહણ •x • શયોદ્ધરણ-ચંખ પ્રયોગ વડે કાંટે કાઢવો. વિશાકણ-ઔષઘના સામર્થ્યથી. વિયોહિલએ-પર આદિ કાઢવા. મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન-૮-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ છું અધ્યયન-૯-“બૃહસ્પતિદત્ત” દિવદત્તા છે - x —x -x -x x xx • ગ-33 - અધ્યયન-નો ઉલ્લોપ કહેવો. • હે જંબૂ તે કાળે, તે સમયે રોહીતક નામ ઋદ્ધ નગર હતું. પૃવીવતંસક ઉધાન હતું. ધરણ અને યજ્ઞાયતન હતું. વૈકામણ દd રાજ, શ્રી રાણી, પુનંદિકુમાર યુવરાજ હતો. તે રોહીતક નગરમાં દત્ત નામે અય ગાથાપતિ રહેતો હતો, તેને કૃણજી નામે બની હતી. તે દત્તની પુત્રી અને કૃષ્ણશી ભાયીની આત્મા દેવદત્તા નામે પુગી હતી. તે અહીન યાવતું ઉત્કૃષ્ટા, ઉત્કૃષ્ટ શરીર હતી. તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા યાવત પર્ષદા નીકળી. તે કાળે, તે સમયે ગૌતમસ્વામી છ8 તપના પારણે પૂર્વવત્ યાવત્ રાજમાર્ગે પધાર્યા. હાથીઘોડા-પુરષને જોયો. તે પુરુષો મધ્ય એક ને જોઇ. તેણી અવકોટક બંધને બાંધેલી, કાન-નાક છેદાયેલા હતા યાવતુ શુળ વડે ભેદાયેલી જોઈ. આવો વિચાર થયો, પૂર્વવત્ યાવત કર્યું - ી પૂર્વભવમાં કોણ હતી ? ભગવતે કહ્યું - હે ગૌતમ! નિશે - તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપના ભરતોમાં સુપતિષ્ઠ નામે કde નગર હતું. ત્યાં મહરોન રાજા હતો, તેને ધારિણી આદિ ૧૦eo રાણી અતાઉમાં હતી. તે મહાસેન રાજાનો પુત્ર, ધારણી દેવીનો આત્મજ સીંહોન નામે કમર હતો. તે અહીન યાવતુ યુવરાજ હતો. ત્યારે તે સીંહસેન કુમારના માતાપિતાએ કોઈ દિવસે પoo ઉંચા પ્રાસાદાવર્તસકો કરાવ્યા. ત્યારપછી તે સીંહસેનકુમાને કોઈ દિવસે શયામાં આદિ પoo શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું. પoo-૫ooનો દાયો આપ્યો. પછી સીંહસેનકુમાર શ્યામા આદિ પo૦ દેવી સાથે ઉપરી vidદમાં ચાવતું વિચારવા લાગ્યો. ત્યારપછી તે મહસેન રાજ કોઈ દિવસે મૃત્યુ પામ્યો. નીહરણ કર્યું, સીંહોન મહાન રાજી થયો. પછી સીહોન રાજ ચામા રાણીમાં મૂર્શિત આદિ થયો. બાકીની રાણીનો આદર કરતો નથી, જાણતો નથી. એ રીતે આદર ન કરતો, ન જાણતો તે વિચરતો હતો. ત્યારપછી જ€ રાણીઓની ૪૯ ધાવ માતાએ આ વૃત્તાંત જાણીને વિચારવા લાગી કે નિચે સિંહસેન રાજ ચામા સણીમાં મૂર્શિતાદિ થઈ આપણી પુત્રીઓનો આદર ન કરતો, ન તો * * * વિયરે છે. તો આપણે બેયસર છે કે આપણે યામા રાણીને અનિ-વિષ-શાસ્ત્ર પ્રયોગથી મારી નાંખવી. આ પ્રમાણે ચામા રાણીના અંતર-છિદ્ધ-વિવરોને શોધતીશોધતી વિચારવા લાગી. ત્યારે સામા દેવીએ આ વૃત્તાંત જાણીને આમ કહ્યું - હે પામી ! મારી ૪૯૯ શૌકયો અને તેની ૪૯૯ માતાઓ આ વૃત્તાંતને જાણીને પરસ્પર એમ

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49