Book Title: Agam 11 Vipaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 27
________________ ૧// વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ વાનરના બાળકોને મારી નાંખવા માંડશે. આવા પાપકર્મવાળો, આવા કર્મ કરવામાં તત્પટ, આવા જ વિજ્ઞાનવાળો, આવા જ આચારવાળો તે કાળમાણે કાળ કરીને આ જ જંબૂદ્વીપ દ્વીપમાં ભરતમાં ઈન્દ્રપુરનગરમાં ગણિકાના કુળમાં પણ ઉત્પન્ન થશે. ત્યારપછી તે દારકના માતાપિતા તેના જમતાં જ વર્ધિતક-ખસી કરશે, તેને નપુંસક કર્મ શીખવાડશે. તે બાળકના માતાપિતાએ બાર દિવસ વીત્યા પછી આવું આ પ્રકારનું નામ કરશે • પિયસેન નામે નપુંસક થાઓ. ત્યારપછી પિયોન નપુંસક બાલ્યભાવથી મુકત થઈ. યૌવનને અનકમે પામી, વિજ્ઞાન પરિણત થતાં રૂપયૌવન અને લાવશ્યવાળો તથા ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ શરીરી થશે. ત્યારપછી તે પિયસેન નપુંસક ઈન્દ્રપુર નગના ઘણાં રાજ, ઈશર ચાવ4 આવા બધાં લોકોના હદયની શૂન્યતાને કરનારા, નિલવણ, પણહવણ, વશીકરણ, અભિયોગ વડે અભિયોગિક કરનારા ઘણાં વિધા પ્રયોગ વડે, મ અને સૂર્યના પ્રયોગ વડે વશ કરીને મનુષ્ય સંબંધી ઉદર કામભોગ ભોગવતો વિચરશે. ત્યારપછી તે પિયસેન નપુંસક આવા પાપકમ/દિથી ઘણાં જ પાપકમાં એકઠા કરીને-૧ર-વનું પમાણુ પાળીને મરણ સમયે મરણ પામીને આ રતનપભા પૃથ્વીમાં નૈરમિકપણે ઉપજશે. ત્યાંથી સરિસપfમાં સંસમામાં યાવતું પહેલા આધ્યયન માફક ચાવતુ સર્વે નક કહેવી. ત્યાંથી ઉદ્વતને આ જ જંબૂદ્વીપમાં ભરતમાં ચંપનગરીમ પાડો થશે. કોઈ દિવસે તે ત્યાં ગોષ્ઠિક વડે મારી નંખારો.. તે જ ચંપા નગરીના શ્રેષ્ઠીકુળમાં પુરુમપણે જન્મશે. તે ત્યાં બાલ્યભાવથી મુક્ત થઈ, તથા૫ અવિર પાસે કેવલ બોધિ અણગાર થઈ, સૌમકલ્પ ઈત્યાદિ પહેલા આધ્યયન મુજબ મોક્ષે જશે. • વિવેચન-૧૭ - વાતપેલ્લય-વાંદસનું બચ્યું. •x • વદ્ધહિંતિ-ખસી કરશે. ઉક્ટ્રિ-કર્ષવાન. • x• વિઘા, મંત્ર, ચૂર્ણ પ્રયોગ વડે, કેવા પ્રકારના ? હદયોફાપન-શૂન્યચિવતાકાક, તિવણ-અદેશ્યતા કાક, કઈ રીતે? બીજાના ધનનું હરણ કરીને પછી જાહેર ન કરે. પહવણ-બીજા મનુષ્યોને આનંદ ઉપજાવનાર, વસીકરણ-dશ્યતાકારક, અભિયોગ-પસ્વશતા, અભિયોગ બે પ્રકારે - દ્રવ્યયી અને ભાવથી. તેમાં ઔષધચૂર્ણનો યોગ તે દ્રવ્ય, વિદ્યા અને મંત્ર તે ભાવ અભિયોગ. અભિતોગિત-વશ કરીને. નિક્ષેપ કહેવો • હે જંબૂ ! શ્રમણ ભગવંત મહાવીરે દુ:ખવિપાકના બીજા અધ્યયનનો આ અર્થ કહ્યો, તે હું કહું છું. 8 અધ્યયન-3-અભગ્નસેન છે > X - X - X - X = x – • સૂત્ર-૧૮ - ત્રીજાનો ઉલ્લોપ હે જંબૂ તે કાળે સમયે પુસ્મિતાલ નામે ઋદ્ધિવાળું નગર હતું. તે પુમિતાલ નગરની ઉત્તર પૂર્વ દિશામાં “અમોઘદર્શન” ઉંધાના હતું. તેમાં અમોઘદર્શ યાનું યાયતન હતું. તે પુસ્પિતાલમાં મહાબલ નામે રાજ હતો. તે નગરના ઉત્તપૂર્વ દિશા ભાગમાં દેશને છેડે એક અટવી હતી. અટવીમાં સાલા અટવી નામે ચોરની પલ્લી હતી. તે ચોરપ«dી વિષમ પિરિકંદરાને છેડે રહેતી, વાંસની ઝાડીમય વાડી કિલ્લાથી વીંટાયેલી હતી. પર્વતીય ફાટમાં રહેલા વિષમ ખાડારૂપી ખાઈ વડે વ્યાપ્ત હતી, તે પલ્લીમાં જ પાણી મળતું હતું. તેની બહારના ભાગમાં પાણી દુર્લભ હતું. મનુષ્યોને નાસી જવા માટે તેમાં અનેક છીંડીઓ હતી. ગુપ્ત હોવાથી જાણીતા લોકો જ આવાગમન કરી શકતા, લુંટીને લાવેલ માલ પાછો લેવા આવનારા ઘણાં માણસો પણ તે પલ્લીનો નાશ કરી શકે તેમ ન હતા. તે શાલાટવી ચોપ««ીમાં વિજય નામે ચોર સેનાપતિ રહેતો હતો, તે અધાર્મિક કાવતુ હણ-છેદ-ભેદ-વિનાશકર, કતરંજિત હાથવાળો, ઘણાં નગરોમાં પ્રસિદ્ધ યશવાળો, શર, દેઢuહારી, સાહસિક, શબ્દવેધી હતો. તે ગલતાને વિશે પહેલો મલ્લ હતો. તે ત્યાં શાલાટવી ચોરપત્રલીમાં ૫૦૦ ચોરના અધિપતિરૂપે રહેલો હતો. • વિવેચન-૧૮ : બીજા અધ્યયનની પ્રસ્તાવના • ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીરે ચાવતું બીજા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો બંને ! બીજા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? - * દેસપંતે-મંડલને અંતે. વિનમffસ વિષમ એવો જે પર્વત, તેની કંદરા, તેનો કોલંબ-છેડો, ત્યાં સંનિવિટ-રહેલી, કોલંબ જ લોકમાં નમેલ વૃક્ષ શાખાણ કહેવાય છે, તેથી ઉપચારથી કંદપ્રાંત કોલંબ કહ્યું. વંશીકલંક-વાંસની જાળમયી, પરિક્ષિપ્તા-તેના વડે વીંટાયેલ, છિન્ન-અવયવ અંતર અપેક્ષાએ વિભક્ત જે પર્વત, તેનો વિષમ પ્રપાત-ખાડ, તે રૂપ પરિખા વડે વીંટાયેલ. * * * * * અનેગખંડી-અનેક નાસતા લોકોના માર્ગપ, ખંડી-અપદ્વાર, વિદિત-જાણકાર લોકોનો. કુવિયજણચોરીમાં પ્રવર્તેલ લોકો. અઘાર્મિક-અઘમ વડે વિચરનાર, ધર્મિષ્ટ-અતિ નિદ્ધર્મ-દયા રહિત કર્મ કરનાર. અધમ્મખાઈઅધર્મને કહેવાના સ્વભાવવાળા. અધમનુગ-અધર્મ કર્તવ્યના અનુમોદક * * * અધમ્મપલોય-અધર્મને જ જોવાના આચારવાળા, અધમ્મપલજણ-અધર્મ પ્રાય કમોંમાં પ્રકર્ષથી રણવાળા. અઘમ્મસીલસમુદાયાર-અધર્મ જ જેનો સ્વભાવ અને અનુષ્ઠાન-આચરણ-વાળા. અમેણ-સાવધ અનુષ્ઠાન વડે દહન-અંકન-તિલાંછના કર્મ વડે વૃત્તિ કરતા. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-ર-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49