Book Title: Agam 03 Ang 03 Sthananga Sutra Part 01
Author(s): Abhaydevsuri, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 21
________________ પ્રથાર ૪ (૧) વિવાદિપત્તિમુત્ત મા I-9 संपादक : पं.बेचरदास जीवराज दोशी ૪૦.૦૦ ग्रथांक ४ (२) वियाहपण्णत्तिसुत्तं भाग-२ संपादक : पं.बेचरदास जीवराज दोशी ग्रथांक ४ (३) वियाहपण्णत्तिसुत्तं भाग-३ संपादक : पं.बेचरदास जीवराज दोशी ૪૦.૦૦ થાંવદ ૬ (૧) પવછ/સુત્ત મા-I-૧ संपादक : पुण्यविजयो मुनिः રૂ૦.૦૦ ग्रथांक ९ (२) पण्णवण्णासुत्तं भाग-२ संपादक : पुण्यविजयो मुनिः ग्रथांक १५ दसवेयालियसुत्तं, उत्तरज्झयण्णाई, आवस्सयसुत्तं च संपादक : पुण्यविजयो मुनिः ૧૦.૦૦ પ્રથાંવ ૧૭ (૧) પuસુત્તારૂં મા I-9. संपादक : पुण्यविजयो मुनिः ૮૦.૦૦ ग्रथांक १७ (२) पइण्णयसुत्ताई भाग-२ संपादक : पुण्यविजयो मुनिः ૮૦.૦૦ ग्रथांक १७ (३) पइण्णयसुत्ताई भाग-३ संपादक : पुण्यविजयो मुनिः ૬૦.૦૦ ग्रथांक ५ णायाधम्मकहाओ संपादक : जम्बूविजयो मुनिः १२५.०० ग्रथांक १८ (१) अनुयोगद्वारसूत्रम् भाग-१ संपादक : जम्बूविजयो मुनिः ૪૬૦.૦૦ ग्रथांक १८ (२) अनुयोगद्वारसूत्रम् भाग-२ संपादक : जम्बूविजयो मुनिः ૪૬૦.૦૦ શ્રુતજ્ઞાન પ્રેરિત જિનાગમ સંશોધન કાર્ય અને ભારતના જુદા જુદા સ્થળોના જ્ઞાનભંડારોની સામગ્રીનો ઉપયોગ કરવા દેવા માટે સહાયરૂપ થયા છે તેવા કાર્યકરોનો તથા આ કાર્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે સહાયરૂપ થનાર મહાનુભાવોનો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ. આગમ ગ્રંથ “સ્થાનાંગસૂત્ર ભાગ-૧”નું પ્રકાશન પૂ. આચાર્ય ભગવંતોને તથા તેમના શિષ્યવંદને જૈન ધર્મના શ્રદ્ધાવાન શ્રાવકોને તેમજ જૈન ધર્મના સંશોધનમાં રસ ધરાવનાર અભ્યાસુઓને જૈન ધર્મના ઉંડા અભ્યાસ માટે ઉપયોગી થઈ પડશે એવી આશા સાથે વિરમીએ છીએ. આ ટ્રસ્ટના અન્વેષકો તરીકે સેવા અર્પવા બદલ મે. વિપિન એન્ડ કાં. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના આભારી છીએ. આ દળદાર ગ્રંથની છપાઈ ચીવટપૂર્વક, ખંતથી સુઘડતા પૂર્વક કરવા બદલ શિવકૃપા ઓફસેટ પ્રિન્ટર્સના અમો આભારી છીએ. જૈન આગમ ગ્રંથમાળાના કાર્યને વેગ આપવાની ભાવના સાથે અમે આ ગ્રંથ પ્રકાશિત કરીને ધન્યતા અનુભવીએ છીએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય ખાંતિલાલ ગોકળદાસ શાહ ઓગષ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૩૬ શ્રીકાંત એસ. વસા તા. ૯-૧૨-૨૦૦૨ સુબોધન ચીમનલાલ ગારડી માનદ્ મંત્રીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 ... 828