________________
પ્રથાર ૪ (૧) વિવાદિપત્તિમુત્ત મા I-9 संपादक : पं.बेचरदास जीवराज दोशी
૪૦.૦૦ ग्रथांक ४ (२) वियाहपण्णत्तिसुत्तं भाग-२ संपादक : पं.बेचरदास जीवराज दोशी ग्रथांक ४ (३) वियाहपण्णत्तिसुत्तं भाग-३ संपादक : पं.बेचरदास जीवराज दोशी
૪૦.૦૦ થાંવદ ૬ (૧) પવછ/સુત્ત મા-I-૧ संपादक : पुण्यविजयो मुनिः
રૂ૦.૦૦ ग्रथांक ९ (२) पण्णवण्णासुत्तं भाग-२ संपादक : पुण्यविजयो मुनिः ग्रथांक १५ दसवेयालियसुत्तं, उत्तरज्झयण्णाई, आवस्सयसुत्तं च संपादक : पुण्यविजयो मुनिः
૧૦.૦૦ પ્રથાંવ ૧૭ (૧) પuસુત્તારૂં મા I-9. संपादक : पुण्यविजयो मुनिः ૮૦.૦૦ ग्रथांक १७ (२) पइण्णयसुत्ताई भाग-२ संपादक : पुण्यविजयो मुनिः
૮૦.૦૦ ग्रथांक १७ (३) पइण्णयसुत्ताई भाग-३
संपादक : पुण्यविजयो मुनिः
૬૦.૦૦ ग्रथांक ५ णायाधम्मकहाओ
संपादक : जम्बूविजयो मुनिः १२५.०० ग्रथांक १८ (१) अनुयोगद्वारसूत्रम् भाग-१ संपादक : जम्बूविजयो मुनिः
૪૬૦.૦૦ ग्रथांक १८ (२) अनुयोगद्वारसूत्रम् भाग-२ संपादक : जम्बूविजयो मुनिः
૪૬૦.૦૦ શ્રુતજ્ઞાન પ્રેરિત જિનાગમ સંશોધન કાર્ય અને ભારતના જુદા જુદા સ્થળોના જ્ઞાનભંડારોની સામગ્રીનો ઉપયોગ કરવા દેવા માટે સહાયરૂપ થયા છે તેવા કાર્યકરોનો તથા આ કાર્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે સહાયરૂપ થનાર મહાનુભાવોનો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ.
આગમ ગ્રંથ “સ્થાનાંગસૂત્ર ભાગ-૧”નું પ્રકાશન પૂ. આચાર્ય ભગવંતોને તથા તેમના શિષ્યવંદને જૈન ધર્મના શ્રદ્ધાવાન શ્રાવકોને તેમજ જૈન ધર્મના સંશોધનમાં રસ ધરાવનાર અભ્યાસુઓને જૈન ધર્મના ઉંડા અભ્યાસ માટે ઉપયોગી થઈ પડશે એવી આશા સાથે વિરમીએ છીએ.
આ ટ્રસ્ટના અન્વેષકો તરીકે સેવા અર્પવા બદલ મે. વિપિન એન્ડ કાં. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના આભારી છીએ.
આ દળદાર ગ્રંથની છપાઈ ચીવટપૂર્વક, ખંતથી સુઘડતા પૂર્વક કરવા બદલ શિવકૃપા ઓફસેટ પ્રિન્ટર્સના અમો આભારી છીએ.
જૈન આગમ ગ્રંથમાળાના કાર્યને વેગ આપવાની ભાવના સાથે અમે આ ગ્રંથ પ્રકાશિત કરીને ધન્યતા અનુભવીએ છીએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય
ખાંતિલાલ ગોકળદાસ શાહ ઓગષ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૩૬
શ્રીકાંત એસ. વસા તા. ૯-૧૨-૨૦૦૨
સુબોધન ચીમનલાલ ગારડી માનદ્ મંત્રીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org