Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Shwetambar Agam Guna Manjusha Author(s): Gunsagarsuri Publisher: Jina Goyam Guna Sarvoday Trust Mumbai View full book textPage 8
________________ %%%%%%%%%%%%%%%%%%%% 认可 17/Real Real 55555 5 55555 % આગમ – ૩ દ્રવ્યાનુયોગ પ્રધાન સ્થાનાંગ સૂત્ર - ૩ - - | અન્યનામ : ઠાણ - સ્થાન. શ્રુતસ્કંધ ------- સ્થાને - - - - - - - ઉદ્દેશક ------ પદ ----- ર e | - જ | e છે. - ૩૭ ૭૦ શ્લોક ઉપલબ્ધ પાઠ -- ગદ્યસૂત્ર ----- ‘પદ્યસૂત્ર ----- -૭૮૩ --- ૧૬૯ (ઠાણાંગ - સમવાયાંગના જ્ઞાતા શ્રુતસ્થવિર કહેવાય છે.) શ્રુતરકલ્પ (૧) પ્રથમ સ્થાન પ્રથમ ઉદ્દેશકમાં આત્મા, દંડ, ક્રિયા, લોક વગેરે અલગ અલગ પદાર્થોનું એક એક દષ્ટિકોણથી વર્ણન કરી અંતે પુદ્દગલનું વર્ણન કર્યું છે. (૨) દ્વિતીય સ્થાન - પહેલા ઉદ્દેશકમાં લોકમાં બે પ્રકારના પદાર્થો છે તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. એના મુખ્ય મુદ્દા : જીવ-અજીવ છે, એમાં જીવના સયોનિ - અયોનિ અને અજીવમાં ધર્મ-અધર્મ વગેરેનું વર્ણન, ક્રિયાવિચારમાં બે પ્રકારની ક્રિયા, જ્ઞાનના બે ભેદો, સંયમના બે પ્રકારો અને અંતે દિશાવિચારની વાત જણાવી છે. બીજા ઉદ્દેશકમાં ચોવીસ દંડકોમાં વેદના વગેરે ૧૯(ઓગણીસ) વસ્તુઓનું વર્ણન કરી, લોકમાં બે પ્રકારના આત્માની વાત જણાવી છે. અંતે ભક્તપતિ આદિ કલ્પોત્પન્ન અને કલ્પનાત એમ બે પ્રકાર બતાવ્યા છે. ત્રીજા ઉદ્દેશકમાં શબ્દના બે પ્રકારોથી શરુ કરી વિવિધ વસ્તુઓનું વિસ્તૃત વર્ણન કરી અંતે શૈવેયક દેવોની ઉચાઈની વાત જણાવી છે, ચોથા ઉદશકમાં પચાસ સમય-બાધક નામ જણાવી અંતે બે ગુણ હોય એમ રુક્ષ પુદ્ગલો અનંત છે તેનું વર્ણન કરેલું છે. ¥ÉyÉ શ્રી મનમણુનમંજૂષા - ૭, F%%%%%B%% %%%DIO 3 ©ÉÉPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 89