Book Title: Aetihasik Sazzaymala Author(s): Vidyavijay Publisher: Yashovijay Jain Granthmala View full book textPage 5
________________ ળજ નિવડવુ' પડયુ` હતુ`. પરન્તુ હમણાં અકસ્માત્ મુનિચંદ્રસૂરિના શિષ્ય વાદિદેવસૂરિએ બનાવેલ મુનિચંદ્રનિર્વાણુસ્તુતિ, કે હે પ્રાકૃતમાં છે અને હેની ૫૫ ગાથા છે, પ્રાપ્ત થતાં હેમાંથી સ્પષ્ટ જણાઇ આવ્યું કે ‘ મુનિચંદ્રસૂરિના નિર્વાણું, સં. ૧૧૭૮ ના કાર્ત્તિક વદ પાંચમીએ થયા હતા.’ કહેવાની મતલબ કે—આવી સજ્ઝાયા, સ્તુતિયા, ગીતા અને ભાસે વિગેરે પણ ઇતિહાસમાં વખતે ઉપયેાગી થઇ પડે છે. જો કે આવી સ્તુતિયા રૂપે બનાવેલી સજ્ઝાયે વિગેરેના તમામ ભાગ–અક્ષરે અક્ષર ઇતિહાસને લગતા નથી હોતા, તાપ હેમાંનુ કેટલુંક વૃત્તાન્ત ઇતિહાસઃપયોગી હોવાથી આવી કૃતિયેાને પણ ઇતિહાસના અંગ તરીકે ગણવી જોઇએ, એટલુંજ નહિ, પરન્તુ હેમાંથી એવી ઐતિહાસિક ખાખતાને તારવી કાઢવાની પણ જરૂર છે કે, હે ખાખતા બૃહદ્ ઇતિહાસના લખનારને આશિર્વાદ રૂપ થઇ પડે. બસ, આ સંગ્રહને તૈયાર કરવામાં પણ જો કાષ્ટ લક્ષ્યબિંદુ હૈાય, તે તે આ એક્જ છે. આ સજ્ઝાયમાળામાં આપેલી સજ્ઝાયાની ભાષા, જો કે મુખ્યત્વે જૂની ગુજરાતી છે, તેાપણ જુદા જુદા કવિયેાએ જુદા જુદા સમયમાં ખનાવેલી હાવાથી ભાષાની દૃષ્ટિએ કંઇક ભિન્નતા જોઇ શકાય છે. ખરી. તેમાં ખાસ કરીને ૨૪, ૨૭, ૨૮, ૨૯ અને ૩૦ નંબરની સ્તુતિયા ભાષાની દૃષ્ટિથી વાંચનારનુ` વધારે ધ્યાન ખેચનારી છે. આ પાંચે સ્તુતિયા વ્રજભાષામાં રચાયેલી છે. હેમાં ૨૪ નખરની અજમસાગરની બનાવેલી છે, અને ખાકીની ચાર શ્રીહેમવિજયગણની કૃતિયા છે. આ હેમવિજયગણિ તેજ છે, કે જે હીરવિજયસૂરિની સાથે ધૃતેપુર-સીકરી ગયા હતા. તે એક સારા કવિ તરીકે થઇ ગયા છે. હેમની કવિત્વશક્તિની પ્રશંસા પ્રસિદ્ધ કવિ શ્રીઋષભદાસે પણ કરી છે. સસ્તંભવ છે, હેમની આ શાય ખીજી પણ વ્રજભાષાની કવિતાઓ હાય. આ સજ્ઝાયમાળામાં જુદા જુદા આચાર્ય અને ઉપાધ્યાયેાની સ્વતંત્ર સન્નાથે હાવા ઉપરાન્ત પાંચ કૃતિયા જુદા જુદા વિષયેાની પણ છે. હેના નંબર ૨૯-૩૧-૩૮-૪૭ અને ૫૦ છે. આ પૈકી ૨૯ નંબરની સ્તુતિ નેમનાથની સ્તુતિ છે. જો કે, આ ઐતિહાસિક સજ્ઝાયમાળામાં તેમનાથની સ્તુતિ આપવાની કાંઇ આવશ્યકતા ન્હોતી, પરન્તુ હેમવિજયગણિએ વ્રજભાષામાં ખનાવેલી આચાર્યાંની સ્તુતિયાની અંતર્ગતજ તે હોવાથી હેને અલગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 140