Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 4
________________ I ! प्रोविजनधर्मसूरिवरेभ्यो नमः। પ્રસ્તાવના અરજી જો કે, આ એક સજઝાનું પુસ્તક હેવા છતાં, હેને અિતિહાસિક પુસ્તકપે ઓળખાવવા પ્રયત્ન કરવામાં આવ્યું છે, તોપણ, વર્તમાન જમા નામાં કેટલાક તરફથી બહાર પડતાં એતિહાસિક પુસ્તકોમાં, જહેમ અનુપયોગી બાબતેનો સમાવેશ કરી કરીને પ્રસ્તાવના મહેટ આડંબર કરવામાં આવે છે, તેમ, આમાં કરવાની હું રતીભર પણ ઇરછા રાખતા નથી. પરંતુ હેની સાથે, આ પુસ્તકને લગતી જરૂરી બાબતને ઊહાહ કરવાના એક સશેધક તરીકેના મહારા કર્તવ્યને ભૂલીશ પણ નહિ કહેવાની આવશ્યકતા છેજ નહિં, કે આ પુસ્તકમાં કેટલાક આચાર્યો અને ઉપાધ્યાયની, સજઝા, ભાસ અને ગીત રૂપે બનાવેલી, રસ્તુતિને સમાવેશ કરવામાં આવ્યો છે. હેમાં અધિક ભાગ સજઝાને જ હેવાથી, અને તે પણ એતિહાસિક દૃષ્ટિએ રચાએલી હોવાથી આ પુસ્તકનું નામ ઐતિહાસિક સાયમાળા' રાખવું ઉચિત સમજવામાં આવ્યું છે. આવી સઝા કે રસ્તુતિ બનાવાનો રિવાજ, થોડા વખતથી નહિં, પ. રતું ચિરકાલથી ચાલ્યો આવે છે. જુદા જુદા સમયમાં થયેલા જુદી જુદી ભાષાઓના કવિ, આદર્શ પુરૂષોની સ્તુતિ-સઝા બનાવતા આવ્યા છે. આવી સ્તુતિ અને સજાયે, કોઈ કોઈ વાર ગહન અને ગુંચવણવાળી બાબતોનું સ્પષ્ટીકરણ કરવામાં પણ સહાયભૂત થઈ જાય છે. બલ્ક, હેમાંથી એવી અપૂર્વ હકીકત પણ કોઈ વાર મળી આવે છે, કે જે હકીકત ઐતિહાસિક મહેટ હેટા ગ્રથનાં પાનને પાનાં ઉથલાવવાથી મળી આવતી નથી. આ વિષયનું હું એક જ દૃષ્ટાન્ત આપીશ થોડા વખત ઉપર અમારે મુનિચંદ્રસૂરિની નિર્વાણતિથિ જાણવાની માસ જરૂર પડી હતી. અને તે માટે ઘણું શેધ કરવા છતાં પણ નિષ્ફ नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 140