Book Title: Aetihasik Ras Sangraha Part 2 Author(s): Vijaydharmsuri Publisher: Abhaychandra Bhagwandas Gandhi View full book textPage 2
________________ દેવલપાટક. 4 પ્રાચીન શિલાલેખાનાં પ્રમાણેા પૂર્વક કાઈ પણ નગ પ્રાચીન જાડાજલાલીને ઐતિહાસિક દ્રષ્ટિએ બતાવી આપનાર અ સુધીમાં કાઈ પણ પુસ્તક બહાર પડયું હાય, તા તે આ એ છે, ઉદેપુરની પાસે આવેલા દેલવાડા ગામના પૂર્વીય ઐતિહા વૃત્તાન્તને પુરૂપાડનાર આ પુસ્તક છે. અને તે સુપ્રસિદ્ધ શા શારદ-જૈનાચાર્ય શ્રીવિજયયધર્મસૂરિ એ. એમ. એ. એસ મહારાજની કસાએલી કલમથી લખાએલું ટાઈ ઇતિહાસપ્રિય રેશને એટલુ પ્રિય થઇ પડયું છે કે-ઘેાડાજ વખતમાં હેની આવૃત્તિ કાઢવી પડી છે. ખસ, આથી અધિક પુરાવાની કંઈ નથી. એાએ ફ્રાનીકલ ’ અને માર્ડ નરીબ્યુ ” જેવાં અગ્રેસ પ્રસિદ્ધ પત્રામાં આ પુસ્તકની હે પ્રશંસા છપાઈ છે, તે તે વાંચકા સારી પેઠે જાણે છે. છેલ્લી શ્વેતામ્બર કારન્સના પ્રે ડેન્ટ ડેા. માલાભાઇએ પેતાના ભાષણમાં આ પુસ્તકને અગ્રગણ્ય ગણ્યું છે, એ ત્યેની ખ્યાતિમાં કંઇ કમ વધારે ક નથી. આવીજ રીતે અને સરસ્વતી જૈનહિતેષી હિંદીપુત્રા તેમ બુદ્ધિપ્રકાશ ’ અને ‘સાહિત્ય’ જેવાં ગુજર માસિકાએ મુકતક હૈ કરેલી પ્રશ ંસા વાચકેાની ધ્યાન મહાર નિહ ાય. આ સિવાય ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષાના મળેલા અ અભિપ્રાયા અહિં ટાંકી બતાવી હાથ કંકણ ને આરસી લેાકેાક્તિને અમે ખેાટી પાડવા ચાહતા નથી. સ , 6 C કહેવાની મતલબ કે ઇતિહાસપ્રેમીઓને આ પુસ્તક ઘણું ઉપયોગી છે. આ બીજી આવૃત્તિમાં કેટલેાક ઐતિહાસક નાટે વધારા પણ કરવામાં આન્યા છે. માટે જલદી મગાવી લ્યેા, કાપી માત્ર ઘેાડીજ છપાવી છે. માટે વિલખ ન કરો. કિ`મત માત્ર ર આવાજ છે. લો. Jain Education International 2010_05 ? શ્રીયશોવિજયગ્રંથમાળા ઑફીસ. ખારગેટ ભાવનગર ( ફાડીયાવાડ ) For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 132