Book Title: Adhyatma Shanti Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન જ્ઞાન પ્રસારક મંડળ. આ મંડળ નીચે લખેલા હેતુથી સ્થાપવામાં આવ્યું છે અને તેથી દરેક જનબંધુને તેમજ પવિત્ર સાધુમુનિને આ મંડળનો આશય ફળીભૂત થાય તે માટે સારાં પુરતકો પ્રકટ કરવામાં સહાયભૂત થવાની વિનંતી કરવામાં આવે છે; તેમ જ કયા પ્રકારનાં પુસ્તક પ્રકટ થવા છે તે સંબંધી જે કાંઈ સૂચના કરવામાં આવશે તે ઉપર પૂરતું લક્ષ આપવામાં આવશે, જે કોઈ સગૃહસ્થ, બાઈ, મુનિરાજ વા સાધ્વી પાસે અપ્રસિદ્ધ થએલા ગ્રંથની પ્રત કે પ્રતે હોય તે ઉતરાવવા અમને સૂચવશે તે તે પ્રમાણે કરવા આ મંડળ તૈયાર છે. આ મંડળને હેતુ થી જૈનધર્મના છપાયેલા તેમજ વગર છપાયેલા અને યોગ્ય ગ્રંથના ભાષાંતરે કરાવી તથા શોધન કરાવી તૈયાર કરાવેલાં પુસ્તકો છપાવી પ્રકટ કરવાને અને તે જૈનસમુદાયના ઉપયોગ માટે સસ્તી કીમતે વેચવાનો છે. આ મંડળ તર્કથી સસ્તાં પુસ્તકો છપાવવાનું કાર્ય સરૂ થઈ ગયું છે માટે જેઓને જોઈએ તેઓએ પત્ર નીચેને શિરનામે લખી સૂચીપત્ર મંગાવવું. મુખ્ય એફીસ નજ્ઞાન પ્રસારક મંડળ, મુંબઈ, મુંબાદેવી શેઠ જીવણચંદ ધર્મચંદ ઝવેરીના માળામાં. અમરચંદ કલ્યાણચંદ ઝવેરી, ભગુભાઇ ફતેહુચંદ કારભારી, ઓનરરી સેક્રેટરીસ. જનજ્ઞાનપ્રસારક મંડળ, અમદાવાદ, www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 105