Book Title: Adhar Abhishek Vidhi
Author(s): Vajrasenvijay
Publisher: Halar Tirth Aradhana Dham

View full book text
Previous | Next

Page 13
________________ ૧૨ સવ્ય પાવપ્પણાસણો, વપ્રો વજમયો બહિ; મંગલાણં ચ સવ્વર્સિ, ખાદિરાગાર-ખાતિકા. પ. સ્વાહાંત ચ પદે યં, પઢમં હવઈ મંગલં; વપ્રોપરિ વજમય, પિધાન દેહ-રક્ષણે. ૬. મહાપ્રભાવ રક્ષેય, ક્ષુદ્રોપદ્રવ - નાશિની; પરમેષ્ઠિ - પદો ભૂતા, કથિતા પૂર્વસૂરિભિ. ૭. યશૈવં કુરૂતે રક્ષાં, પરમેષ્ઠિ પદેઃ સદા; તસ્ય ન સ્યાદ્ ભય વ્યાધિ - રાધિસ્થાપિ કદાચન. ૮. અભિષેકની સમજ એક નવી કુંડીમાં પવિત્ર જળ નાખવું. તેમાં વાસ, ચંદન, પુષ્પ વિગેરે થોડાં નાખી જે જે પ્રકારનું સ્નાત્ર કરવાનું હોય તે સ્નાત્રચૂર્ણ નાખી તેના ચાર કળશો ભરવા, પછી જિનમુદ્રાથી દેવ સન્મુખ ઉભા રહીને દરેક સ્નાત્ર માટે નીચે આપેલાં કાવ્યો તેમજ ગીત, ગાન, પંચશબ્દ વાજિંત્રો સાથે મંત્રથી અભિમંત્રિત કરાયેલા સ્નાત્રજળથી અઢાર સ્નાત્રો કરવાં તે આ પ્રમાણે - અભિષેક: ૧. પહેલું (હિરો ) નીત્ર. (૧) સુવર્ણચૂર્ણ (સોનાના વરખ મિશ્રિત હવણથી ચાર કળશો ભરી “નમોડહેતુ’ કહી નીચેનો શ્લોક બોલવો. पवित्रतीर्थनीरेण, गन्धपुष्पादिसंयुतैः । पतज्जलं बिम्बोपरि, हिरण्यं मन्त्रपूतनम् ॥१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34