Book Title: Adhar Abhishek Vidhi
Author(s): Vajrasenvijay
Publisher: Halar Tirth Aradhana Dham

View full book text
Previous | Next

Page 32
________________ ૩૧ અપ્પડિહયવરનાણ દંસણધરાણ, વિયટ્ટછઉમાણં, જિણાણું જાવયાણું, તિશાણું તારયાણં, બુદ્ધાણં બોહયાણું, મુત્તાણું મોઅગાણં, સવ્વભ્રૂણં, સવ્વદરિસીણં, સિવમયલ-મરૂઅ મણંતમક્ક્ષય-મવ્વાબાહ-મપુણરાવિત્તિ-સિદ્ધિગઈનામધેય-ઠાણું સંપત્તાણું - નમો જિણાણ જિઅભયાર્ણ, જે આ અઈઆ સિદ્ધા; જે અ ભવિસંતિણાગએકાલે, સંપઇઅ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ જાવંતિ ચેઈઆઈ, ઉદ્ધે અ અહે અ તિરિઅ લોએ એ, સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્વ સંતાઈ । ઇચ્છામિ ખમાળ જાવંત કેવિ સાહૂ, ભરહેરવયમહાવિદેહે અ સવ્વસિં તેસિં પણઓ, તિવિહેણ તિખંડ વિરયાણું ॥ નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ । શાંતિ જિનેશ્વર સાચો સાહિબ, શાંતી કરણ ઇન કલિમેં... હો જિનજી... ! તું મેરા મનમેં તું મેરા દિલમેં...ધ્યાન ધરૂં પલપલમેં સાહેબજી... તું મેરા મનમેં... ૧. ભવમાં ભમતાં મેં દરશન પાયો, આશા પૂરો એક પલમેં હો જિનજી. તું. મેરા. ૨. નિરમલ જ્યોત વદન પર સોહે, નીકસ્યો જ્યું ચંદ બાદલમેં હો જિનજી. તું મેરા. ૩. મેરો મન તુમ સાથે લીનો, મીન વસે જ્યું જલમેં હો જિનજી. તું મેરા. ૪. જિનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર ! દીઠોજી દેવ સકલમેં હો જિનજી. તું મેરા. ૫. આ અથવા જે મૂળનાયક ભગવાન હોય તેમનું સ્તવન કહી જયવીયરાય આખા કહેવા પછી ઉભા થઈ અરિહંતચેઈ-આણં, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34