Book Title: Adhar Abhishek Vidhi
Author(s): Vajrasenvijay
Publisher: Halar Tirth Aradhana Dham

View full book text
Previous | Next

Page 19
________________ १८ .. विष्णुकान्ता हिमवाल-लवङ्गादिभि-रष्टभिः ।.. मूलाष्टकस्तथाद्रव्यैः, सदौषधि-विमिश्रितैः ॥२॥ सुगन्धद्रव्य-सन्दोहा, मोदमत्तालि-संकुलैः ।। विदधेऽर्हन्महास्नात्रं, शुभ-सन्तति-सूचकम् ॥३॥ मेदाद्यौषधि-भेदोऽपरोऽष्टकवर्ग-सुमंत्रपरिपूतः। निपतबिम्बस्योपरि, सिद्धिं विदधातु भव्यजने ॥४॥ भावार्थ :- प्रियंवत्स-दीपत्र-मेलयी-त४-सवीं વિગેરે આઠ શુભ ઔષધી અને સુગંધી દ્રવ્યથી મિશ્રિત જલવડે કરાતો આ આઠમો અભિષેક શુભ પુન્યની પરંપરાનો સૂચક છે અને પરમાત્મા ઉપર પડતું પાણી આપણા આત્મા ઉપરથી અષ્ટ કર્મ મલને દૂર કરી સિદ્ધિ આપનાર છે. ___ * “ॐ हाँ ही परम अर्हते प्रियङ्ग्वादिभिः सर्वोषधैः स्नापयामीति स्वाहा” ॥ इति अष्टमस्नात्रम् ॥ ત્યારપછી ગુરુ ઉભા થઈ - પરમેષ્ઠિમુદ્રા, ગરુડમુદ્રા અને મુક્તાશુક્તિ મુદ્રા એ ત્રણ મુદ્રાથી જિનશ્વરનું આહ્વાન કરે. आह्वान करवानो मंत्र “ॐ नमोऽर्हत्परमेश्वराय, त्रैलोक्यगताय अष्टदिक्कुमारीपरिपूजिताय, देवेन्द्रमहिताय, दिव्यशरीराय, त्रैलोक्यपरिपूजिताय आगच्छ आगच्छ स्वाहा" Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34