Book Title: Adhar Abhishek Vidhi
Author(s): Vajrasenvijay
Publisher: Halar Tirth Aradhana Dham

View full book text
Previous | Next

Page 20
________________ नं १ परमेष्ठि मुद्रा ૧૯ १. उत्तानहस्तद्धयेन वेणीबन्धं विधायाङ्गुष्ठाभ्यां कनिष्ठे, तर्जनीभ्यां मध्यमे संगृह्य अनामिके समीकुर्यादिति પરમણિ મુદ્રા | ૧. બંને હથેળી ખુલ્લી ભેગી કરીને, અંગુઠા વડે ટચલી આંગળીઓ, પહેલી આંગળીઓ વડે બીજી આંગળી ભેગી કરીને, અનામિકાને અનામિકા સાથે જોડવી તે પરમેષ્ઠિ મુદ્રા થાય છે. नं २ गरुड मुद्रा ૨. ૩માત્માનો મિમુ-કેहस्तकनिष्ठिकया वामक निष्ठि कां संगृह्याधापरावर्तितहस्ताभ्यां गरुडमुद्रा ॥ ૨. પોતાની બાજુ જમણા હાથની ટચલી આંગળી વડે ડાબા હાથની ટચલી આંગળી ભેગી કરીને હાથ ઉંધા કરવાથી ગરૂડમુદ્રા થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34