Book Title: Bruhad Yog Vidhi Part 05 Pad Pradan Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation
Catalog link: https://jainqq.org/explore/600352/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પદ-પ્રદાન વિધિ Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ . . શ્રી પદ-પ્રદાન વિધિ.. - પદ પ્રદાનના મુહુર્ત દિનના પૂર્વ દિને સાંજે વસતિ શુધ્ધ જોવી. નુંતરાં દેવા • ‘પભાઈના પ્રભાત કાળે ‘પભાઈ કાલગ્રહણ લેવું.. • પ્રતિક્રમણ (રાય) - પડિલેહણ બાદ વસતિ જોવી (સ:કાય કરવી કહ્યું નહી) • કાલગ્રહણ પર્વવવું. (પદધારકની હાજરી ફરજીયાત છે) • પદધારક તથા પદ પ્રદાતા બંનેએ સજઝાય સાથે પઠવવી " ? હવે.. • પદ પ્રદાન સ્થળે ૧Cડગલાંમાં વસતિ જોવી • નાણ મંડાવવી, ચતુર્મુખી પ્રભુજી પધરાવવા.. • ૫ - સ્વસ્તિક, ૫ શ્રીફળ, ૫ - ના રૂપિયા, પાંચ દિપક – ધૂપ આદિ સામગ્રીથી સુસજ્જ બનાવવું.. • વાસક્ષેપ તથા વધાવવાના ચોખા તૈયાર રાખવા.. સર્વ પ્રથમ પદ પ્રદાતા પદસ્થ ગુરૂ ભગવંત નાણ સમક્ષ જઈ દિગુ બંધ કરે... દિગબંધ ગુરુ પરંપરા મુજબ કરવાના છે, છતાં અહીં જાણકારી માટે આપેલ છે. સ્વર સ્થાપના તથા દિપાલ સ્થાપના એમ બંને પદ્ધતિમાં પૂર્વ દિશાથી બતાવેલ ક્રમ (આંકડા પ્રમાણેની દિશામાં વાસક્ષેપ કરવાપૂર્વક તે તે દિશામાં દર્શિત સ્વરા કે દિક્ષાલ મંત્રોનો મનમાં ઉચ્ચાર કરવા દ્વારા સ્થાપના કરવી. - ધાન માને છે माप स्वाती Page #4 -------------------------------------------------------------------------- ________________ નાણના ચારે દિશાના પ્રભુજીને વાસક્ષેપ કરે.. આત્મરક્ષા કરવી.. ૐ પરમેષ્ઠી નમસ્કાર, સારં નવપદાત્મકં આત્મરક્ષા કરે વજ - પંજરામં સ્મરામ્યાં ઉૐ ણમો અરિહંતાણં, શિરસ્કે શિરસિ સ્થિત ૐ ણમો સવ્યસિધ્ધાણં, મુખે મુખપર્ટ વરમ્ પારા ૐ ણમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની ૐ ણમો ઉવજઝાયાણં, આયુધં હસ્તયોર્દઢમ્વારા ૐ ણમો લોએ સવ્વસાહૂણં મોચકે પાદયોઃ શુભ એસો પંચ નમુક્કારો શિલા વજમયીતલાસા સવ્વપાવપ્પણાસણો, વપ્રો વજમયો બહિઃા મંગલાણં ચ સવૅસિં, ખાદિરાંગાર ખાતિકા પા સ્વાહાન્ત ચ પદે શેય, પઢમં હવઈ મંગલં વપ્રોપરિ વજમય,પિધાન દેહ રક્ષણે દા મહાપ્રભાવ રક્ષય, શુદ્રોપદ્રવનાશિની પરમેષ્ઠી પદોભૂતા, કથિતા પૂર્વ સૂરિભિઃ શા યૌવં કુરુતે રક્ષાં પરમેષ્ઠીપદૈઃ સદા તસ્ય ન સ્વાભય વ્યાધિ રાધિસ્થાપિ કદાચન ઘટા પદપ્રદાતા પદસ્થ પૂજ્યશ્રી નાણને ત્રણ પ્રદક્ષિણા દઈ બહુમાન સાચવવા પૂર્વક ત્રણ ખમાસમણા.. અરિહંત ચેઈઆણં. અન્નત્થ. ૧ નવકાર નો કાઉસ્સગ્ગ સંપૂર્ણ થાય બોલવી કલ્યાણકંદ.. ની થોય કહેવી ખમાસમણ દેવું.. પદપ્રદાતા પદસ્થ પૂજ્યશ્રી હવે બે હાથ જોડી અનુસાયાચન કરે : 31જુગાર મેં મથવું' ૦ પદપ્રદાતા પૂજ્યશ્રીના સ્થાપનાચાર્યજી ખુલ્લા રાખવા.. Page #5 -------------------------------------------------------------------------- ________________ ૦ પદધારકે પૂછ્યશ્રીએ નાણની ફરતે ચનું ખુદ તેમા 1-૧ નવકાર ગા ! પૂર્વક, ત્રણ પ્રદક્ષિણા તથા ૧૨ નવકાર પૂર્ણ થશે. ખમાસમણ : ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઈરિયાવહિયં પડિક્કમામિ ? ગુરુ : ‘પડિક્કમેહ’ શિષ્ય : ‘ઇચ્છ’ ઇચ્છામિ પડિક્કમિઉં.. ઇરિયાવહિયા.. તસઉત્તરી.. અન્નત્થ... ૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ ‘ચંદ્રેસ નિમ્મલયરા..' પ્રગટ લોગસ્સ સંપૂર્ણ.. ખમાસમણ ઃ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ !વસિંહ પર્વેઉં ?’’ ગુરૂ: ‘પવેહ’શિષ્ય : ‘ઇચ્છું' ખમાસમણ : “ભગવન્ ! સુદ્ધા વસહિ’ ગુરૂ: ‘તહત્તિ’ ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ !મુહપત્તિ પડિલેઉં ?’’ ગુરૂ : ‘પડિલેવેહ’શિષ્ય : ‘ઇચ્છ’ કહી મુહપત્તિનું પડિલેહણ કરવું. હવે જે પદવી આપવાની હોય તે પ્રમાણેના આદેશ માંગવા.. ૧ ભગવતી યોગ તથા ગણીપદ : ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્ ! તુમ્હે અહં ભગવતીયોગ અણુજાણાવણી, ગણીપદ આરોવાવણી, નંદી કરાવણી, વાસનિક્ષેપં કરેહ.. ગુરુ : ‘કરેમિ’ (ડાબી બાજૂ નંબર આપેલા છે. જે પદવી હોય તેનો નંબર યાદ રાખવાથી તે મુતાબિત આદેશ માંગવામાં સરળતા રહેશે.) Page #6 -------------------------------------------------------------------------- ________________ રિપંડિત પદ - પંન્યાસ પદ :ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અરૂં સર્વાનુયોગ અણુજાણાવણી, પંન્યાસ પદSS આરોવાવણી નંદી કરાવણી વાસનિક્ષેપ કરેહ ગુરુ: “કરેમિ’ ૩વાચકપદ - ઉપાધ્યાય પદ : ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્! તુહે અમર્ડ વાચકપદ આરોવાવણી નંદી કરાવણી વાસનિક્ષેપ કરેહ ગુરુ: “કરેમિ’ જ સૂરિપદ - આચાર્ય પદ : ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્! તુમ્હ અર્ડ દવ-ગુણ-પwવેહિ અણુયોગ અણજાણાવણી નંદી કરાવણી વાસનિક્ષેપ કરેહ ગુરુ : “કરેમિ' ત્રણ નવકાર ગણવા પૂર્વક ગુરુ મ.મંત્રીને વાસક્ષેપ કરે. [૧ભગવતી યોગ - ગણીપદ :ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અખ્ત ભગવતીયોગ અણુજાણાવણી - ગણીપદ આરોવાવણી નંદી કરાવણી દેવવંદાવહ ગુરુ: ‘વંદામિ’ રિપંન્યાસ પદ : ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્! તુમ્હ અહં સર્વાનુયોગ અણુજાણાવણી, પંન્યાસપદ આરોવાવણી નંદી કરાવણી દેવવંદાવહ ગુરુ વંદામિ' ૩િઉપાધ્યાય પદ : ખમાસમણ : “ઈચ્છકારિ ભગવન્!તુમ્હ અખ્ત વાચક પદ આરોવાવણી નંદી કરાવણી દેવ વંદાવહ ગુરૂ : ‘વંદામિ’ * * વાવામા Page #7 -------------------------------------------------------------------------- ________________ આચાર્યપદ :ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અરૂં દવ્ય-ગુણ-પજ્જવહિં અણુયોગ - અણુજાણાવણી નંદી કરાવણી દેવ વંદાવહ ગુરૂ: ‘વંદામિ' ૦ ૦ ૦ દેવવંદન વિધિ ૦ ૦ ૦ ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ચૈત્યવંદન કરું ? ગુરૂ ‘કરેહ” શિષ્ય : “ઇચ્છ' વિનયમુદ્રામાં બેસી ગુરૂ - શિષ્ય ચૈત્યવંદન કરે. • સકલકુશલ વલ્લી.. • ૐ નમ: પાર્શ્વનાથાય, વિશ્વ ચિંતામણીયતો ધરણેન્દ્ર વૈરુઢ્યા, પદ્માદેવી યુતાયત ૧ શાન્તિ તુષ્ટિ મહાપુષ્ટિ, ધૃતિ કીર્તિ વિધાયિને ૐ હ્રીં દ્વિવ્યાલવેતાલ, સર્વાધિ વ્યાધિનાશિને મારા જયાડજિતાડડખ્યાવિજયાડડખ્યાડપરાજિતયાન્વિતઃ દિશાંપાલૈગ્રહયક્ષેર્વિદ્યાદેવીભિરન્વિતઃ કા ૐ અસિઆઉસા નમસ્તત્ર રૈલોક્યનાથતામ્ ચતુઃષષ્ટિ સુરેન્દ્રાસ્તે, ભાસત્તેચ્છત્ર ચામરેઃ રાજા શ્રી શંખેશ્વર મંડન ! પાર્શ્વજિન ! પ્રણત કલ્પતરૂકલ્પ ! ચૂરય દુષ્ટવ્રત, પૂરય મે વાંછિત નાથ !ાપા જંકિંચિ. નમુત્યુર્ણ.. અરિહંત ચેઇઆણં.. અન્નત્ય.. કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પારી થાય કહેવી Page #8 -------------------------------------------------------------------------- ________________ નમોડતું.. અહંતનોતુ સ શ્રેયઃ, શ્રિયં યધ્યાનતો નરે: અÀન્દ્રી સકલાડઐતિ, રંહસા સહ સૌથ્થત ાલા પછી લોગસ્સ0, સવલોએ), અરિહંત), અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી મારી બીજી થોય.. છે ઓમિતિ મત્તા યચ્છાસનસ્ય નત્તા સદાયÉશ્ચા આશ્રીયતે શ્રિયા તે, ભવતો ભવતો જિનાઃ પાન્ત રા પછી પુરવરદી), સુઅસ ભગવઓ), વંદણવત્તિયાએ, અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પારી ત્રીજી થોય કહેવી.. છે નવતત્વયુતા ત્રિપદીશ્રિતા, રુચિજ્ઞાન પુણ્ય શક્તિમતા. વરધર્મકીર્તિ વિદ્યાડડનન્દાડડસ્યા જજૈનગીજીયાત છેડા પછી સિદ્ધાણં બુદ્ધાણંઇ કહી “શ્રી શાંતિનાથ આરાધનાથં કરેમિ કાઉસ્સગ્ન વંદણવત્તિયાએ) અન્નત્થ0 એક લોગસ્સ ‘સાગરવર ગંભીરા' સુધીનો કાઉસ્સગ્ન કરવો, પારી નમોહત્... શ્રી શાન્તિઃ શ્રુતશાન્તિઃ, પ્રશાન્તિકોડસાવશાન્તિ-અપશાન્તિમ્ નયત સદા યસ્ય પદા સુશાન્તિદાઃ સન્તસન્તિ જન જા પછી “શ્રી દ્વાદશાંગી આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ વંદણવત્તિયાએ... અન્નત્થ.. એક નવકારનો કાઉસ્સગ્ગ પારી Page #9 -------------------------------------------------------------------------- ________________ નમોડહેન્..સકલાર્થ સિદ્ધિસાધન બીજોપાશા સદા ફુરદુપાડા ભવાદનુપહમહા - તમોપહા, દ્વાદશાંગી વઃ પાપા “શ્રી શ્રતદેવતા - આરાધનાથં કરેમિ કાઉસ્સગં.. અન્નત્થ.. એક નવકારનો કાઉસ્સગ્ન પારી નમોડહંતુ.. વદવદતિ ન વાગ્વાદિનિ !, ભગવતિ ! કઃ? શ્રુત સરસ્વતી ગમેચ્છઃ રડત્તરમતિવર, તરણિસ્તુત્યે નમ ઇતીહ ૬ાા શ્રી શાસન દેવતા આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ''. અન્નત્ય.. એક નવકારનો કાઉસ્સગ્ન.. નમોડહંતુ..ઉપસર્ગવલય વિલયનનિરતા, જિનશાસનાવનૈકરતાઃ કુતમિત સમીહિતકૃતે સ્યુડ, શાસનદેવતા ભવતામ્ ા ‘સમસ્ત વયાવચ્ચ ગરાણ૦ કરેમિ કાઉસ્સગ્ગ” અન્નત્થ એક નવકારનો કાઉસ્સગ્ન.. નમોડ.. સઘંડત્ર યે ગુરૂગુણૌઘનિધે, સુવૈયાવૃત્યાદિકૃત્ય કરર્ણકનિબદ્ધ કક્ષાઃ તે શાન્તયે સહ ભવન્તુ સુરાઃ સૂરભિઃ, સયો નિખિલ -વિનવિઘાતદક્ષાઃ u૮ ત્યારબાદ ઍક નવકાર પ્રગટ બોલી વિનય મુદ્રામાં બેસીને નમુસ્કુર્ણ, જાવંતિ... ખમાસમણ.. જાવંત... નમોડઉત્.. કહી Page #10 -------------------------------------------------------------------------- ________________ પંચ પરમેષ્ઠિ સ્તવ.. ઓમિતિ નમો ભગવઓ, અરિહન્તસિધ્ધાડડરિય ઉવજઝાયા વર સવ્વ સાહુ મુણિ સંઘ, ધમ્મતિથ્થપવયણસ્સ ના સપ્રણવ નમો તહ ભગવઈ, સુયદેવયાઈ સુહયાએ સિવસંતિ દેવયાણ, સિવ પવયણ દેવયાણં ચ ારા ઈન્દા-ગણિ જમ-રઈય-વરુણ-વાઉ-કુબેર ઈસાણા બિલ્મોનાગુત્તિ દસહમવિ ય, સુદિસાણ પાલાણં ફા સોમ-યમ-વરુણ વેસણ-વાસવાણં તહેવ પંચમ્હા તહ લોગપાલયાણ, સૂરાઈગહાણ ય નવë ાજા સાતસ્ય સમખં, મજઝમિણે ચેવ ધમ્મણકાણં સિદ્ધિમવિશ્થ ગચ્છઉ, જિણાઇનવકારઓ ધણિય પાા પછી જયવીયરાય૦ સંપૂર્ણ.. - ઇતિ શ્રી દેવવંદન સંપૂર્ણ... Page #11 -------------------------------------------------------------------------- ________________ દેવવંદન પૂર્ણ થયા બાદ નાણને પદો કરાવવો. સ્થાપનાજી સન્મુખ બે વાર વાંદણા દેવરાવવા બાદ નાણના ભગવાન પરથી પડદો લઈ ગુરુ - શિષ્ય બંને સાથે : ખમાસમણ : |ગણીપદ:ઇચ્છકારિ ભગવન્!તુઓં અહેં ભગવતીયોગ અણુજાણાવણી, ગણીપદ આરોવાવણી, નંદી કરાવણી. વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર સંભળાવણી, નંદીસૂત્ર કઢાવણી કાઉસ્સગ્ન કરૂં ? ગુરૂ : ‘કરેહ’ શિષ્ય : ઇછે“ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ભગવતીયોગ અણુજાણાવણી-ગણીપદ આરોવાવણી - નંદી કરાવણી. વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર સંભળાવણી, નંદીસૂત્ર કઢાવણી કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્ય.. ૧ લોગસ્સનો કાઉસ્સગ્ન ‘સાગરવર ગંભીરા... સુધી કાઉસ્સગ્ગ પારી પ્રગટ લોગસ્સ રિપંન્યાસ પદ :ગુરૂ - શિષ્ય બંને સાથે ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્ ! તુમ્હ અરૂં સર્વાનુયોગ અણુજાણાવણી, પંન્યાસ પદ આરોવાવણી, નંદી કરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર સંભળાવણી, નંદીસૂત્ર કઢાવણી કાઉસ્સગું કરું ?” ગુરૂ : “કરેહ’ શિષ્ય : “ઇચ્છે' ગુરૂ-શિષ્ય બંને સાથે ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું ! સર્વાનુયોગ અણજાણાવણી, પંન્યાસ પદ આરોવાવણી, નંદી કરાવણી, વાસ નિક્ષેપ કરાવણી, દેવ વંદાવણી, નંદીસૂત્ર સંભળાવણી, નંદીસૂત્ર કઢાવણી કરેમિ કાઉસ્સગ્ગ. અ ત્ય..૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ “સાગરવર ગંભીરા.... સુધી કાઉસ્સગ્ન પારી પ્રગટ લોગસ્સ. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૩ ઉપાધ્યાયપદ ગુરૂ - શિષ્ય બંને સાથે : ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્ ! તુમ્હ અહં વાચક પદ આરોવાવણી નંદી કરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવ વંદાવણી, નંદીસૂત્ર સંભળાવણી, નંદીસૂત્ર કઢાવણી કાઉસ્સગ્ન કરૂં?” ગુરૂઃ “કરેહ' શિષ્ય “ઇચ્છે' ગુરૂ-શિષ્ય બંને સાથે ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! વાચકપદ આરોવાવણી, નંદી કરાવણી, વાસનિક્ષેપ કરાવણી,દેવ વંદાવણી, નંદીસૂત્ર સંભળાવણી, નંદીસૂત્ર કઢાવણી, કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ... ૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ “સાગર પર ગંભીરા.. સુધી કાઉસ્સગ્ન મારી પ્રગટ લોગસ્સ.... ૪આચાર્ય પદ :ગુરુ - શિષ્ય બંને સાથે : ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અમર્ડ દધ્વ-ગુણ પજ્જવહિં અણુયોગ - અણજાણાવણી નંદી કરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવ વંદાવણી, નંદીસુત્ર સંભળાવણી, નંદીસુત્ર કઢાવણી કાઉસ્સગ્ગ કરૂં?” ગુરૂ કરેહ' શિષ્ય: “ઇચ્છે' “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!દવ્ય-ગુણ-પજવેહિં અણુયોગ - અણુજાવણë નંદી કરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર સંભળાવણી, નંદીસૂત્ર કઢાવણી કરેમિ કાઉસ્સગ્ગ.. અન્નત્થ... ૧લોગસ્સનો કાઉસ્સગ્ગ “સાગરવર ગંભીરા... સુધી, કાઉસ્સગ્ગ પારી પ્રગટ લોગસ્સ.. શિષ્યઃખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્!પસાય કરી શ્રી નંદીસૂત્ર સંભળાવોજી Page #13 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ: “સંભળાવેમિ’ શિષ્ય: “ઇચ્છે” ગુરૂ :ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! નંદીસૂત્ર કટું”? “ઇચ્છે' ગુરૂઃ ત્રણ નવકાર ગણવાપૂર્વક ૭૦૦ શ્લોક પ્રમાણ શ્રી નંદીસૂત્ર સંભળાવે.. શિષ્ય (પદ ધારક) બે આંગળી ઉપર અને બે આંગળી નીચે રહે તેમ વચમાં મુહપત્તિ રાખીને તથા રજોહરણને અંગુઠાની નીચે ચાર આંગળી ઉપર રાખી મસ્તક નમાવવા પૂર્વક શ્રવણ કરે. (ગુરૂની આજ્ઞાથી નંદીસૂત્ર યોગ કરેલા કોઈપણ નંદીસૂત્રનો પાઠ બોલી શકે) સમસ્ત નંદીસૂત્ર પૂર્ણ થયા બાદ ગુરૂ “નિત્યારગપારગાહોહ” કહે શિષ્ય :‘તહત્તિ પૂર્વક ઇચ્છામો અણુસર્ફિં' કહે ૧ ગણીપદ : (ગુરૂ - શિષ્યના મસ્તકે હાથ મૂકવા પૂર્વક) ગુરૂ : “ઇમ પુણ પટ્ટવણં પડ઼ચ્ચ (પદ ધારકનું નામ બોલવું) ભગવતી યોગ અણુજાણાવણી, ગણીપદ આરોવાવણી, નંદિ પવઇ નિત્યારગ પારગાહોહ”૩વાર બોલે શિષ્ય: “તહત્તિ” કહે ર પંન્યાસ પદ :(ગુરૂ શિષ્યના મસ્તકે હાથ મૂકી) ગુરૂ: “ઇમં પુણ પટ્ટવ પડુચ (પદધારકનું નામ બોલવું) સર્વાનુયોગ અણુજાણાવણી, પંન્યાસ પદ આરોવાવણી, નંદી પવઇ નિત્યારગ પારગાહોહ”૩ વાર બોલે શિષ્ય : “તહત્તિ” કહે ઉ ઉપાધ્યાય પદ :ગુરૂ શિષ્યના મસ્તકે હાથ મૂકી ગુરૂ: “ઇમ પુણ પટ્ટવણં પડુ (પદધારકનું નામ બોલવું) વાચક પદ આરોવાવણી નદી પવ7ઇ નિત્યારગપારગાહોહ”૩વાર બોલે શિષ્ય : “તહત્તિ” કહે Page #14 -------------------------------------------------------------------------- ________________ ૪ આચાર્ય પદ :ગુરૂ શિષ્યના મસ્તકે હાથ મૂકી ગુરૂ : “ઇમ પુણ પટ્ટવણે પડુ (પદધારકનું નામ બોલવું) દિવ્ય-ગુણ-પwવેહિં અણુયોગાન્ અણજાણાવણી નંદી પવઇ નિત્થારગપારગાહોહ”કવાર બોલે શિષ્ય: “તહત્તિ” કહે પછી ગુરૂ : “ૐ ણમો આયરિયાણં ભગવંતાણું નાણીણું પંચવિહાયાર સુઠ્ઠિયાણ ઇહ ભગવંતો આયરિયા અવતરંતુ સાહુસાહણી-સાવય-સાવિયા કયવયં પચ્છિન્તુ સવ્ય સિધ્ધિ દિસંતુ સ્વાહા” આમ ત્રણવાર સંભળાવે સાત ખમાસમણા ૧ ગણીપદ: * ખમાસમણ “ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અખ્ત ભગવતી યોગ અણુજાણહ - ગણીપદં આરોહ” ગુરૂ ‘અજાણામિ - આરોવેમિ’ ! ખમાસમણ “સંદિસહ કિ ભણામિ” ગુરૂ ‘વંદિતા પહ' શિષ્ય ઇચ્છે' છે II ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અર્હ ભગવતીયોગ અણુનાય, ગણીપદે આરોવિયં ઇચ્છામો અણસર્દોિ” ગુરૂ: “અણુનાય - અણુનાય, આરોવિયં - આરોવિયં ખમાસમણાણે હત્યેણે - સુરેણું - અલ્પેશં - તદુભવેણં, સમ્મ | ધારિજ્જાહિ, અનેસિંચ પવન્જાહિં ગુરુગુણહિં વુદ્ધિજાહિં નિત્યારગ પારગાહોહ' શિષ્ય તહત્તિ' Page #15 -------------------------------------------------------------------------- ________________ Ivખમાસમણ : “તુમ્હાણું પઇયં સંદિસહ સાહૂણં પવેએમિ ? ગુરૂ: “પહ' શિષ્ય : “ઇચ્છ' અભિમંત્રિત ચોખા ચતુર્વિધ સંઘમાં પૂર્વે વધાવવા વિતરણ કરાવી દેવા.. V ખમાસમણ : ભગવાન સન્મુખ મુખ રાખી પદધારક ચારે દિશાએ બિરાજીત પ્રભુજી પાસે જઈ ૧-૧ નવકાર ગણવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા દે.. પ્રથમ ગુરુ મ. પાસે વાસક્ષેપ કરાવીને ત્રણ પ્રદક્ષિણા પૂર્ણ કરે.. કુલ ૧૨ નવકાર થશે.. vaખમાસમણ :“તુમ્હાણં પવેઇયં સાહૂણં પઇયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ? ગુરૂ કરેહ' શિષ્ય “ઇચ્છે' * VILખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ભગવતી યોગ અણુજાણાવણી - ગણીપદ આરોવાવણી કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ.... ૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ “સાગરવર ગંભીરા... સુધી કાઉસગ્ગ પારીપ્રગટ લોગસ્સ... નોંધ :- સાત ખમાસમણામાં * આ નિશાનવાળા (I, III, VI ૧૩૭) આદેશમાં પદવીના પ્રમાણે જે ફેરફાર છે માત્ર તે ફેરફારો જણાવેલ છે, બાકીનો અધિકાર પૂર્વ પ્રમાણે સમજી લેવો.. ર પંન્યાસ પદ : ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અરૂં સર્વાનુયોગાન્ અણજાણહ -પંન્યાસ પદ આરોહ” ગુરૂ ‘અણુજાણામિ - આરોમિ’ Iખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્ ! તુહે અહં સર્વાનું અનુયોગાનું અણુન્નાર્ય, પંન્યાસ પદ આરોવિયં ઇચ્છામાં અણુસર્ફેિ Page #16 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ : “અણનાય - અણુનાય, આરોવિયં - આરોવિયં ખમાસમણાણે હત્યેણે - સુત્તેણં - અત્યણું - તદુભાયણ સમ્મ ધારિજજાહિ અનૈસિંચ પવન્જાહિ ગુરૂ ગુણહિં વુદ્ધિજજાહિનિત્યારગપારગાહોહ’ શિષ્ય : ‘તહત્તિ” VII ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સર્વાનુયોગાનું અણજાણાવણી પંન્યાસપદ આરોવાવણી કરેમિ કાઉસ્સગં... અન્નત્થ...વિગેરે. ૩ઉપાધ્યાય પદ: ખમાસમણ “ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અર્પવાચક પદ - આરોહ” ગુરૂ: “આરોમિ' II ખમાસમણ “ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અર્પવાચક પદ આરોવિયં ઈચ્છામો અણુસર્દિ” ગ૩ : “આરોવિયં - આરોવિયં ખમાસમણાણે હત્યેણે - સુત્તેણં - અત્થણે - તદુભાયેણે સમ્મધારિજ્જાહિ અનેસિંચ પવન્જાહિં ગુરૂ ગુણહિં વૃદ્ધિાતિંનિત્યારગપારગાહોહ' શિષ્ય : ‘તહત્તિ' VII ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાચકપદ આરોવાવણી કરેમિ કાઉસ્સગ્ગ.. અન્નત્ય વિગેરે. ૪ આચાર્યપદ : ખમાસમણ “ઇચ્છકારિ ભગવન્!તુહે અદવ્ય-ગુણ-પન્કવેહિં અણુયોગ અણુજાણહ” Page #17 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ અણુજાણામિ’ Inખમાસમણ “ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અર્હદવ્ય-ગુણ-પક્સવેહિં અણુયોગ અણુનાયં ઈચ્છામાં અણુસઢુિં” ગુરૂ: ‘અણુન્નાયે - અણુન્નાયે ખમાસમણાણે હત્યેણે સુત્તર્ણ - અત્થણે - તદુભાયેણે - સમ્મ ધારિજ્જાહિ અનૈસિંચ પવન્જાહિં ગુરૂ ગુણેહિંવૃદ્ધિજાહિનિત્થારગપારગાહોહ શિષ્ય “તહત્તિ' vinખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!દવ્ય-ગુણ-પક્સવેહિં અણુયોગ અજાણાવણી કરેમિ કાઉસ્સગ્ગ.. અન્નત્થ વિગેરે.. કાઉસ્સગ્નબાદ પ્રગટ લોગસ્સ કહ્યા પછી નાણમાં પ્રભુજીને પડદો કરાવવો.. સ્થાપનાજી સન્મુખબે વાર વાંદણા દેવરાવવા પછી પડદો દૂર કરાવી. નાણ સમક્ષ પ્રભુજીને ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! કાલ માંડલા સંદિસાઉં? ગુરૂ સંદિસાહ’ શિષ્ય ઇચ્છે' ખમાસમણ: “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!કાલમાંડલા પડિલેહશું? ગુરૂ પડિલેહ' શિષ્ય ઇચ્છે’ ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!સઝાય પડિક્કમશું? Page #18 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ: ‘પડિક્કમેહ' શિષ્ય: “ઇચ્છે' ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પભાઈકાલ પડિક્કમશું? ગુરૂ પડિક્કમેહ” શિષ્ય: “ઇચ્છે' નાણમાં પ્રભુજીને પદો કરાવી સ્થાપના સન્મુખ “બે વાંદણા” દેવરાવવા પદો દૂર કરાવી પ્રભુજી સન્મુખ ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં? ગુરૂ “સંદિસાહ' શિષ્ય : “ઇચ્છે' ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં? ગુરૂ “ઠાવેત' શિષ્ય ઇચ્છે' ખમાસમણ જમણો હાથ જમીન પર સ્થાપી “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” દુર્ગુણોનો વિયોગ સગુણોનો સંયોગ એનુ નામ છે ચોમ - દેવસૂર તપાગચ્છ સામાચારી સંરક્ષક, બહુશ્રુતોપાસક આગમોદ્ધારક - પૂજ્ય આચાર્જ દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા. Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉછમાણીની પરંપરા હું પ્રાચીન નથી છતાં વર્તમાનમાં લગભગ સર્વત્ર બોલાવાય છે, જો બોલાવવી હોય તો અહીં બોલાવી શકાય છે ઉછામણીની વિગત.. ગણીપદ - પંન્યાસ પદ મંત્રપટ્ટ - મંત્રપોથી - પ્રથમ વાસક્ષેપ - કામની વહોરાવવાની ઉપાધ્યાય પદ નિષદ્યા - મંત્રપોથી - મંત્રપટ્ટ -પ્રથમ વાસક્ષેપ - કામની વહોરાવવાની... આચાર્ય પદ નિષદ્યા - સૂરિ પટ્ટ - મંત્રપોથી - માળા -ચોખાની થાળીમાં સ્થાપનાચાર્ય - આભૂષણ માટે કેશરવાટકી, કામળી આદિ વહોરાવવાની તથા નૂતન આચાર્યના વરદ હસ્તે પ્રથમ વાસક્ષેપ ૧-૨ ગણી - પંન્યાસ :ગણી અને પંન્યાસને કાનમાં માત્ર મંત્ર સંભળાવે ત્યારે શુભલગ્ન સમય હોવો જોઇએ. ગુરુ મ. ત્રણવાર મંત્ર સંભળાવે.. ત્રણવાર વાસક્ષેપ કરે.. ૩-૪ ઉપાધ્યાય પદ - આચાર્ય પદ ધારક :- ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! ત અ નિસ સમર્પોહ” (બોલી બોલનાર નિપધા, પદ પ્રદાતાને વહોરાવે બાદ પદ પ્રદાતા - પદધારકને અર્પણ કરે) ગુરુમ. વાસક્ષેપ દ્વારા મંત્રી નિષદ્યા શિષ્યને આપે, - પદધારક નિષદ્યાને ડાબા હાથ પર રાખી નાણ તથા ગુરુ મ. ને ત્રણ પ્રદક્ષિણા દઈ ગુરુ મ.ની જમણી બાજુએ નવા નિપઘા પર બેસે. (ઉછામણી લેનાર કેશરની વાટકી ગુરુ મ. ને વહોરા) • ગુરુ મ. શિષ્યને જમણા કાને કેશરથી કુંડલ આલેખે, જમણા હાથે કાંડા પર કડું આલેખે, અને જમણી ભુજા પર બાજુબંધ આલેખે. • પદપ્રદાતા નૂતન આચાર્યને શુભ લગ્ન સમય ધ્યાનમાં રાખી જમણા કાનમાં ચાર પીઠીકાના મંત્ર સંભળાવે, શુભ લગ્ન સમયે પાંચમી પીઠીકાનો મંત્ર સંભળાવે ૨૦ ) Page #20 -------------------------------------------------------------------------- ________________ -- - આચાર્ય પદધારક ખમાસમણ : “ઈચ્છકારિ ભગવન્!તુમ્હ અરૂં અખે સમર્પોહ” ગુરુ : “સમપ્રેમિ’ (ઉછામણી લેનાર ચોખાના થાળ યુક્ત સ્થાપનાજી ગુરુ મ. ને વહોરાવે પછી ગુરુ પદધારકને આપે તેમજ મંત્ર પટ્ટ - પોથી ! અર્પણ કરે) ગુરુ: નૂતન આચાર્યને બંને હથેળીમાં કેશરનો સાથીયો કરી, હથેળીમાં વર્ધમાન (વધતી) ત્રણ મુદ્ધિ ચોખા મૂકે. ગુરુ મ. શિષ્યને સ્થાપનાચાર્ય -મંત્ર પટ્ટ તથા મંત્રપોથી અર્પણ કરે, નૂતન આચાર્ય સર્વ ઉપકરણોને હાથમાં રાખી નાણને ૧ પ્રદક્ષિણા દઈને આવી પૂર્વે પાથરેલ નિષદ્યા પર બેસે ત્યારબા૬ [- યાન પદપ્રદાતા આચાર્ય ભગવંત પાટ પરથી નીચે ઉતરી સકલ સંઘ સાથે તાદશાવર્ત વંદન કરે (આ સમયે નુતન નાચાર્ય અધો દૃષ્ટિવા '} } [1?! ! ! - ૧ |!!!! હોય, લજ્જાથી નમેલ પાંપણો વાળા હોય,) પછી અંતે કહે : ઇચ્છકારિ ભગવન્! પસાય કરી હિતશિક્ષા પ્રસાદ કરાવશોજી” નૂતન આચાર્ય શાસન ધૂરા વન - . . ‘હિતશિક્ષા આપે ગણી -પંન્યાસ - ઉપાધ્યાય - આચાર્ય પદ ધારક :) ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન!પસાય કરી મમ નામ ઠવણે કરેહ” ગુરૂ: “કરેમિ’ વાસક્ષેપ કરે. નામ સ્થાપના : “કોટી ગણ - વૈરી શાખા (વયરી) - ચાન્દ્રકુળ પૂજ્યપાદ આચાર્ય ભગવંત, આગમોધ્ધારકશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજા તત્ પ પ્રતિષ્ઠિત આદ્ય ગચ્છાધિપતિ પૂ. આચાર્ય શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી ----- - - - - - અ. - ૨૧છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ મ.સા. તદ-અનંતરે ગચ્છપ્રભાવક આ. શ્રી હેમસાગર સૂ. - આ. શ્રી દેવેન્દ્રસાગર સૂ. - આ. શ્રી ચિદાનંદસાગર સૂ. આ. શ્રી દર્શનસાગર સૂ. - આ. શ્રી સૂર્યોદયસાગર સૂ. વર્તમાન ગચ્છાધિપતિ.... ઉપાધ્યાય શ્રી સકલચન્દ્રજી.... તમારી પટ્ટ પરંપરા........ તમારા ગુરુનું નામ.... તથા તમારું નામ....... આચાર્ય. ઉપાધ્યાય.......... પંન્યાસ........ ગણિવર્ય...................નિત્થારગપારગાહોહ” શિષ્ય : ‘તહત્તિ' આમ ત્રણ વખત ૧-૧ નવકાર બોલી, નામ સ્થાપન કરે અને વાસક્ષેપ કરે.. ગણી -પંન્યાસ - ઉપાધ્યાય - આચાર્ય પદ :સર્વ આચાર્યાદિત પદસ્થ પાસે નૂતન પદધારક વાસક્ષેપ દ્વારા આશીર્વાદ ગ્રહણ કરે.. આ વિગેરે પડી હોય તો “ઇરિયાવહિયા” કરાવવી ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પણા મુહપત્તિ પડિલેઉં..?” ગુરૂ પડિલેહ' શિષ્ય મુહપત્તિનું પડિલેહણ કરે. (નાણને પડદો કરાવે) સ્થાપનાચાર્ય સન્મુખ (‘દેવસિ - રાઈયનો ખ્યાલ કરવ) બે વાંદણા'દીધા પછી ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પણા પdઉં?' ગુરૂ : “પહ'શિષ્ય: “ઇચ્છે' ખમાસમણ “ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અરૂં. (જે પદ હોય તે પ્રમાણે નીચેનું પદ બોલવું) Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧ ગણીપદ ભગવતીયોગ અણુજાણાવણી-ગણીપદ આરોવાવણી... રિપંન્યાસ સર્વાન્ - અનુયોગાન્ અણુજાણાવણી -પંન્યાસ પદ આરોવાવણી. (૩ ઉપાધ્યાય : વાચક પદ - આરોવાવણી.. ૪ આચાર્યઃદવ્ય-ગુણ પજવેહિં સર્વાન્ - અનુયોગાન અણુજાણાવણી... (હવેનું પદ દરેકમાં બોલવું) નંદી કરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર સંભળાવણી, નંદી સૂત્ર કઢાવણી, કાઉસ્સગ્ન કરાવણી, કાલમાંડલા સંદિસાવણી, કાલમાંડલા પડિક્કમાવણી, સક્ઝાય પડિક્કમાવણી, પભાઈકાલ પડિકમાવણી પાલી તપ કરશું ? ગુરૂ: કરજો’ ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્!પસાય કરી પચ્ચકખાણનો આદેશ આપશોજી..!!! ગુરૂ મ, યા માનો પચ્ચકખાણ કરાવે.. બે વાર વાંદણા' દઈએ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! બેસણ સંદિસાઉં?” ગુરૂ: “સંદિસાહ” શિષ્ય : “ઇચ્છે” Page #23 -------------------------------------------------------------------------- ________________ ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં?” ગુરૂ ‘ઠાવેહ'શિષ્મ ‘ઇચ્છે' ખમાસમણ : “અવિધિ - આશાતનામિચ્છામિ દુક્કડમ્” ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! અનુયોગ વિસજજાવણ€ કાઉસ્સગ્ન કરૂં?” ગુરૂ: ‘કરેહ” શિષ્ય : “ઇચ્છે” “અનુયોગ વિસજજાવણથં કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ.... ૧ લોગસ્સનો કાઉસ્સગ્ન ‘સાગરવર ગમીરા' સુધી. પ્રગટ લોગસ્સ કહી... ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!સજઝાય કરું?” ગુરૂ ‘કરેહ' શિષ્ય : “ઇચ્છ” ઉભડક પગે ખભા પર કપડો નાંખી “ધમ્મો મંગલ. ની પાંચ ગાથા બોલવી.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ઉપયોગ કરું?” ગુરૂ કરેહ' શિષ્ય ઇચ્છે' “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ઉપયોગ કરાવણી કાઉસ્સગ્ન કરું?” ગ૩ : “કરેહ’ શિષ્ય : “ઇચ્છે ઉપયોગ કરાવણી કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ.... ૧ નવકારનો કાઉસ્સગ્ગ.. પાર્યાબાદ પ્રગટ નવકાર... ગુરૂ પાસે જઈ ૨૧૩ શ્રી પદ-પ્રદાન વિધિ.. Page #24 -------------------------------------------------------------------------- ________________ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ગુરૂ ‘લાભ' શિષ્ય કહે લેશુ? ગુરૂ “જહા ગહિયં પૂથ્વસૂરિહીં, શિષ્ય :આવસ્સિયાએ ગુરૂ “જસ્સ જોગો’ શિષ્ય : “શય્યાતરનું ઘર ?' (ગુરૂ અત્રે શય્યાતર શ્રાવકનું નામ કહે) (નાણને પડદો કરાવવો) બાદ ગુરૂવંદન કરે. પછી સ્થાને જઈ બે સજઝાય પઠાવવી તથા ત્રણ પાટલી કરવી પછી : દેરાસર દર્શન કરવા જવું - પચ્ચકખાણ વિ. પારવું.. ચોગોદ્વહનની ઉજજવળ પરંપરા મોહનીય કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ કરી આત્માને યોગ્યતા અર્પણ કરે છે. - દેવસૂર તપાગચ્છ સામાચારી સંરક્ષક, બહુકૃતોપાસક આગમોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીના '* * Page #25 -------------------------------------------------------------------------- ________________ અથ સાધુ કાલધર્મની વિધિ.. સામગ્રી તૈયારી છાણાં - કી. ૫, સુખના લાકડાં પંજણીઓ ધી રાળ – ૧ કી, ગોમૂત્ર લોખંડની ખીલી - હથોડી પાટ ચરવલી ફૂટેલું પાતરૂં.. મોટી કથરોટ (તાસ પરાત) ૧ ડોલ શુધ્ધ પાણી અસ્ત્રો સેવર લોટ (ઘઉંનો) બાજરી - ૧00 કી. કેશર - બરાસ - કસ્તુરી ઘસીને વિલેપન - ૧ વાટકો પ્રમાર્જલા લાકડા બળતણ માટે) - ગુલાલ ૧૦ કી. જાડું કપડું (સફેદ) પતલું કપડું (સફેદ) ૫- તાંબાની લોટી વાસક્ષેપ - કી. ૨ હાથ લારી - ૧, બેન્ડવાજાં તાસ નંગ-૫ દેવડા - ૨ પાલખી તૈયાર કરાવવા મિસ્ત્રી બોલાવવા વાંસ - લાકડ઼ાની પટીઓ જરીવાળું લાલ કાપડું દરજીને બોલાવી પાંચ ધજાઓ કરાવવી લાહ્વાના ડોઘલા, વાટકા-૪ દિવીઓ વાંસની -૪, દેવતા (કોલસા) કંદ્રુપ ધૂપ ૧ કી, સુતરઆંટી - ૨ કી. આખી બદામ પ કી., ટોપરાગોળા ૧૦ કી. સોના - રૂપાનાં ફૂલ - ૨૫ ગ્રા. નાડું - ૫૦૦ ગ્રા. Page #26 -------------------------------------------------------------------------- ________________ પછી જે વખતે કાળ કર્યો હોય તે વખતનું કયું નક્ષત્ર હતું તે જોવું. (અથવા બ્રાહ્મણને પૂછવું), રોહીણી - વિશાખા - પુનર્વસુ - ઉત્તરાષાઢા, ઉત્તરાફાલ્યુની, ઉત્તરા ભાદ્રપદા, આ છે નક્ષત્રમાં ડાભનાં બે પૂતળાં કરવા, યેષ્ઠી - આદ્રા - સ્વાતિ - શતભિષા - ભરણી – અશ્લેષા - અભિજીત્ આ સાત નક્ષત્રમાં એક પૂતળાં કરવા નહી, બાકીના ૧૫ નક્ષત્રમાં ૧-૧ પૂતળાં કરવાં, પૂતળાના જમણા હાથમાં ચરવળી મુહપત્તિ આપવી, તથા ડાબા હાથની ઝોળીમાં ભાંગેલુ પાત્ર લાડુ સહીત મૂકવું. જો બે પૂતળાં હોય તો બંનેને તે પ્રમાણે આપવું. પછી પૂતળાં આદિ બધી વસ્તુ મૃતકની પાસે મૂકવી, (જો નનામી કાઢવાની હોય તો સારો મજબૂત કપડો ત્રીજો લઈ તેને પાથરીને તેની અંદર બધી વસ્તુઓ સહિત મૃતકને સુવાડીને કપડાનાં બધા છેડા વીંટાળી દો..) સાધુ મ.સા. કે. સાધ્વીજી ભ, કાળ કરે ત્યારે સર્વપ્રથમતો સંથારાદિ સર્વ ઉપસ્થિ વિ. અલગ કરી લેવી. જે પણ ઉપધિ જીવ જાય ત્યારે મૃતકને સ્પર્શી રહી હોય તો સૂતરાઉ ઉપધિ શ્રાવકવર્ગ પાસે ઉના - પાણીમાં પલાળી લે, ગરમ ઉપાધિ (કામળી - આસન) ને ગાયનું મૂતર છાંટીને ચોખ્ખું કરે, (જો કદી સૂતરાઉલુગડાં પલાળવાની જોગવાઈ ન હોય તો ગો મૂત્ર છાંટી લે તો પણ ચાલે) સ્થાપનાચાર્યજી બીજા સ્થાનમાં પધરાવવા.. મૃતક લઈ ગયા પછી જીર્ણ પાત્ર - કાચલી - વસ્ત્રો આદિ પરઠવી દેવા.. દરેક સાધુએ ગોમૂત્રમાં ઓધાની બે-ચાર દશીઓ બોળવી રાત્રે કાળ કર્યો હોય અને બીજા સાધુઓને પ્રતિક્રમણ આદિ કરવાનું હોય તો સ્થાપનાજી લઈને બીજે સ્થાને અથવા તે સ્થાને મનમાં કરવું અને કોઈના પણ સ્થાપનાજી મૃતક પાસે રાખવા નહી.. જીવ જાય ત્યારે તુરંત આચાર્યાદિ પદવીવાળા હોય તો (અથવા માંડવી – પાલખી બનાવવાની હોય તો) તેમના શરીરને અંડેલા શ્રાવકો મૃતકની પલાંઠી વળાવે અને સામાન્ય સાધુ હોય તો (અથવા માંડવી બનાવવાની ન હોય તો) પલાંઠી વાળવાની જરૂર નહી કારણકે તેમના મૃતકને ઠાઠડીમાં પધરાવવાનું હોવાથી, પરંતુ અત્યારે તો પ્રાયઃ સર્વત્ર માંડવી દેખાય છે Page #27 -------------------------------------------------------------------------- ________________ સાધુ યોગ્યવિધિ સાધુ કે સાધ્વીજી કાલધર્મ પામે એટલે તુરંત વડીલ સાધુ મૃતક પાસે આવી “વાસક્ષેપ” હાથમાં લઈને બોલે કોટી ગણ, વયરી શાખા, ચાન્દ્રકુલ, આચાર્ય શ્રી...., ઉપાધ્યાયશ્રી......, પંન્યાસશ્રી...., સ્થવિરશ્રી........, અમૂક મુનિ | શિષ્ય,(સાધ્વીજી માટે) મહત્તરાશ્રી........ સાધ્વીશ્રીના શિષ્યા..... મહાપરિટ્ટાવણીઅ વોસિરકૃત્ય કરેમિ કાઉસ્સગ્ગ અનW.. ૧ નવકારનો કાઉસ્સગ્ન. પાર્યાબાદ... પ્રગટ નવકાર કહી ત્રણવાર “વોસિરે - વોસિરે - વોસિરે” કહેતા ત્રણવાર મૃતકને વાસક્ષેપ નાંખે..બાદ શ્રાવકને મૃતક ભળાવી દે એટલે સંઘના અગ્રગણ્ય શ્રાવકને સુપ્રત કરી દે. શ્રાવક યોગ્યવિધિ જો રાત્રે મતક રાખવાનું હોય તો મૃતકના માથાની નીચે જમીન કે થાંભલાની પાસે ખીલી મારવી અને નિર્ભય માણસે જાગવું પણ સવં નહી. મૃતક પાસે રાત્રી દરમ્યાન અખંડ દિપ તથા પ રાખવું.. કાળ કર્યા બાદ તુરંત પલાંઠી વળાવવી મૃતકને, મસ્તક પાસે ખીલી મારવી, હાથની ટચલી (છેલ્લી આંગળીને) આંગળીના ટેરવાનો છેદ કરે, પ્રથમ દાઢી મુછ અને મસ્તકના કેશ કાઢી નંખાવે, હાથ-પગની આંગળીઓને ધોળા સુતરથી બંધ કરે, પછી કથરોટમાં બેસાડીને કાચા પાણીથી સ્નાન કરાવે, નવા વસ્ત્રોથી શરીર લુછીને કેસર-સુખડ-બરાસથી વિલેપન કરી નવા વસ્ત્રો પહેરાવે, પ્રથમનો ઓઘો લઈ લેવો, સાધુને ચોલપટ્ટો પહેરાવી કંદોરો બાંધે, કપડાને કેશરથી અવળા પાંચ સાથીઆ કરી ઓઢાડે, બીજા કપડાંને કેસરના છાંટા નાંખવા, નનામી (પાલખી) બેસાવાના સ્થાન પર ઉત્તરપટ્ટો પાથરવો, તેના વચલા ભાગમાં લોટ આટાનો એક અવળો સાથીઓ કરવો, સાધ્વી હોય તો નીચેના વસ્ત્રો સિવાયના ઉપરના ભાગનાં વસ્ત્રોને કેશરના અવળા પાંચ સાથીઆ કરવા તેમજ સર્વ વસ્ત્રોને કેશરના છાંટા નાંખવા.. Page #28 -------------------------------------------------------------------------- ________________ ચાર આંગળ પહોળો પાટો કેડે બાંધવો, પછી નાવના આકારે ચૌદ પડ્રનો લંગોટ પહેરાવે, નાવના આકારે ન હોય તો ચૌદ પડુ કરી લંગોટ પહેરાવે, પછી નાનો લેંઘો જાંઘ સુધીનો પહેરાવે, પછી લાંબો લેંઘો પગના કાંડા સુધીનો પહેરાવી કેડે દોરો બાંધીને એક સાડો ઢીંચણથી નીચે અને પગનાં કાંડા સુધી પહેરાવી દોરીથી બાંધવો પછી કંચવાની જગ્યાએ વસ્ત્રનો પાટો વીંટી ત્રણ કંચવા પહેરાવી એક કપડો ઓઢાડે, અને જમીન પર સુવાડે અથવા થાંભલા કે દિવાલને સહારે બેસાડે ત્યાં પણ માથાની જગ્યાએ જમીનમાં ખીલી ઠોકે, મૃતકની જમણી બાજુએ ચરવળી તથા મુહપત્તિ મૂકે અને ડાબી બાજુએ ઝોળીની અંદર ખંડીત પાત્રામાં લાડુ મૂકે. ગૃહસ્થ મૃતકને લઈ જાય ત્યારે બીજીવાર વાસક્ષેપ નાંખવો, ઉપાશ્રયમાંથી મૃતક બહાર કાઢે ત્યારે પ્રથમ પગ કાઢી, કોઈએ રોવું નહી પણ “જય - જય નંદા, જય - જય ભદા” એમ બોલવું અને આગળ વાજીંત્રોનો નાદ, શ્રાવકો બદામ - નાણું વિગેરે ઉપાશ્રયથી સ્મશાન સુધી ઉછાળે, વાંસડાને ચિરાવી માંહે સરાવલાં નાંખી દીવા – ધૂપ તૈયાર કરેલા લઈને મસાણે (શ્મશાને) જાય, શુધ્ધ કરેલ જમીન ઉપર બળતણ સુખડ વિ. ની ચિત્તા કરાવી માંડવી પધરાવે, ગામ તરફ મસ્તક રાખે, અગ્નિ સંસ્કાર કરી અંતે રાખ રક્ષાને યોગ્ય સ્થાને પરઠવે, પવિત્ર થઈ ગુરુ પાસે આવી સંતિક લઘુશાન્તિ કે બૃહશાન્તિ સાંભળી અનિત્યતાનો ઉપદેશ ગ્રહણ કરે પછી અઠ્ઠાઈ મહોત્સવ કરે... સાધુ-સાધ્વીજીઓને યોગ્ય વિધિ મૃતક લઈ ગયા પછી આખા ઉપાશ્રય વસતિ મકાનમાં ગોમૂત્ર છાંટવું અને મૃતકને રાખેલી સંથારાની જગ્યા સોનાવાણી કરેલ અચિત્ત પાણીથી ધોઈ નાંખવી, મૃતકે જ્યાં જીવ છોડ્યો હોય ત્યાં લોટનો અવળો સાથીઓ કરવો, પછી કાળ કરેલના શિષ્ય અથવા લઘુ પર્યાયવાળો સાધુ અવળો વેશ પહેરે અને ઓઘો જમણા હાથમાં રાખી અવળો કાજો દ્વારથી મૃતકનું આસન હતું તે તરફ લ, કાજામાં લોટનો સાથીઓ લઈ લેવો, પછી કાજાના “ઈરિયાવહી” કરી અવળા દેવ વાંદવા.. ૨૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ અવળા-દેવવંદના પ્રથમ કલ્યાણકંદની ૧ થાય પછી ૧ નવકારનો કાઉસ્સગ્ન, અનન્ય, અરિહંત ચેઈઆણં, જયવીયરાય), ઉવસગ્ગહરંતુ, નમોડO, જાવંતo. ખમાસમણ, જાવંતિo, નમુત્યુÍ૦, જંકિચિ૦, પાશ્વનાથનું ચૈત્યવંદન), ખમાસમણ), લોગ્ગસ્સ0, ૧ લોગસ્સનો કાઉસ્સગ0, અન્નત્થ0, તસ્મઉત્તરીd, ઈરિયાવહિ), ખમાસમણ૦, અવિધિ-આશાતના).. સવળા-દેવવંદન. સવળો વેષ પહેરીને કાજો લેવા સંબંધી ઈરિયાવહીયા કરવી, પછી સર્વ સાધુ-સાધ્વી કપડી-ચોલપટ્ટ - મુહપત્તિ થાની એક દશી અને કંદારોનો છેડો સોનાવણી કે ગોમૂત્રમાં બોળે, પછી ચૌમુખ જિનેશ્વર બિંબ જ્યાં પધરાવવાના હોય ત્યાં કંકુ અને ચોખાના પાંચ સાથીઓ સવળા કરે, બાજોઠ પધરાવે, ધૂપ-દીપ કરે પછી ચતુર્વિધ સંઘ ભેગો મળી પ્રભુ સમક્ષ આઠ થાયવાળા દેવ-વાંદે, તેમાં સર્વ ઠેકાણે પાર્શ્વનાથ પ્રભુના ચૈત્યવંદનો, સંસારદાવા) અને સ્નાતસ્યાની સ્તુતી અને અજિત શાંતિ સ્તવન રાગ વિના સરળ કહેવી, દેવવંદન પૂર્ણ થયા બાદ ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! શુદ્રોપદ્રવ ઓહફાવણ€ કાઉસ્સગ્ન કરું ? “ઇચ્છ” મુદ્રોપદ્રવ ઓહફાવણ€ કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ૦ ચાર લોગસ્સનો કાઉસ્સગ્ન સાગરવર ગંભીરા સુધી કરી એક જણ પારી નમોડહ૦‘સર્વે યક્ષાંબિકાદ્યા યે, વૈયાવૃત્યકરા જિને; શુદ્રોપદ્રસંઘાત, તે દ્રુતં દ્રાવયન્તુ નઃ' અને “બૃહત્ શાન્તિ.. કહે પછી સર્વ પાર પછી લોગસ્સ સંપૂર્ણ ખમાસમણ : “અવિધિ - આશાતનામિચ્છામિ દુક્કડમ્” Page #30 -------------------------------------------------------------------------- ________________ પછી પરસ્પર વડીલને વંદન કરી “ઇચ્છકારિ ભગવન્!પસાય કરી હિતશિક્ષા પ્રસાદ કરશોજી” વડીલ કાલધર્મ પામેલાના ગુણો વિ. સંક્ષિપ્તમાં કહે તથા અનિત્યતાનો ઉપદેશ આપી જાગૃત રહેવા પ્રેરણા આપે બહારગામથી સ્વ સમાચારીવાળા સાધુ કાળધર્મ પામ્યાના સમાચાર આવે તો ચતુર્વિધ સંઘ સવળા દેવ વાંદે, સાધ્વીના સમાચાર આવે તો સાધ્વી અને શ્રાવિકાઓ દેવ વાંદે.. - અથશ્રી કાલધર્મ વિધિ સંપૂર્ણ.. માર્ગ ફરે મંઝીલ ફરે ફરે કાળ અનેક સદાય જે સ્થિર રહે નિર્મલ આતમ ચોમ • દેવસૂર તપાગચ્છ સામાચારી સંરક્ષક, બહુશ્રુતોપાસક આગમોદ્ધારક પૂજ્ય આચાર્જ દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા. Page #31 --------------------------------------------------------------------------  Page #32 -------------------------------------------------------------------------- ________________ o a 0 0 0 દેવસર તપાગચ્છ સામાચારી સંરક્ષક, તાર્કિક શીરોમણી આગમોધ્ધારક a == પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજા દવસુર તપાગચ્છ સામાચારી સંરક્ષક, તાર્કિક શીરોમણી આગમોwારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજને