________________
ગુરૂ: ‘પડિક્કમેહ' શિષ્ય: “ઇચ્છે' ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પભાઈકાલ પડિક્કમશું? ગુરૂ પડિક્કમેહ” શિષ્ય: “ઇચ્છે' નાણમાં પ્રભુજીને પદો કરાવી સ્થાપના સન્મુખ “બે વાંદણા” દેવરાવવા પદો દૂર કરાવી પ્રભુજી સન્મુખ ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં? ગુરૂ “સંદિસાહ' શિષ્ય : “ઇચ્છે' ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં? ગુરૂ “ઠાવેત' શિષ્ય ઇચ્છે' ખમાસમણ જમણો હાથ જમીન પર સ્થાપી “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્”
દુર્ગુણોનો વિયોગ સગુણોનો સંયોગ
એનુ નામ છે ચોમ - દેવસૂર તપાગચ્છ સામાચારી સંરક્ષક, બહુશ્રુતોપાસક આગમોદ્ધારક
- પૂજ્ય આચાર્જ દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા.