________________
ગુરૂ અણુજાણામિ’ Inખમાસમણ “ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અર્હદવ્ય-ગુણ-પક્સવેહિં અણુયોગ અણુનાયં ઈચ્છામાં અણુસઢુિં” ગુરૂ: ‘અણુન્નાયે - અણુન્નાયે ખમાસમણાણે હત્યેણે સુત્તર્ણ - અત્થણે - તદુભાયેણે - સમ્મ ધારિજ્જાહિ અનૈસિંચ પવન્જાહિં ગુરૂ ગુણેહિંવૃદ્ધિજાહિનિત્થારગપારગાહોહ શિષ્ય “તહત્તિ' vinખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!દવ્ય-ગુણ-પક્સવેહિં અણુયોગ અજાણાવણી કરેમિ કાઉસ્સગ્ગ.. અન્નત્થ વિગેરે.. કાઉસ્સગ્નબાદ પ્રગટ લોગસ્સ કહ્યા પછી નાણમાં પ્રભુજીને પડદો કરાવવો.. સ્થાપનાજી સન્મુખબે વાર વાંદણા દેવરાવવા પછી પડદો દૂર કરાવી. નાણ સમક્ષ પ્રભુજીને ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! કાલ માંડલા સંદિસાઉં? ગુરૂ સંદિસાહ’ શિષ્ય ઇચ્છે' ખમાસમણ: “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!કાલમાંડલા પડિલેહશું? ગુરૂ પડિલેહ' શિષ્ય ઇચ્છે’ ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!સઝાય પડિક્કમશું?