SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદન પૂર્ણ થયા બાદ નાણને પદો કરાવવો. સ્થાપનાજી સન્મુખ બે વાર વાંદણા દેવરાવવા બાદ નાણના ભગવાન પરથી પડદો લઈ ગુરુ - શિષ્ય બંને સાથે : ખમાસમણ : |ગણીપદ:ઇચ્છકારિ ભગવન્!તુઓં અહેં ભગવતીયોગ અણુજાણાવણી, ગણીપદ આરોવાવણી, નંદી કરાવણી. વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર સંભળાવણી, નંદીસૂત્ર કઢાવણી કાઉસ્સગ્ન કરૂં ? ગુરૂ : ‘કરેહ’ શિષ્ય : ઇછે“ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ભગવતીયોગ અણુજાણાવણી-ગણીપદ આરોવાવણી - નંદી કરાવણી. વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર સંભળાવણી, નંદીસૂત્ર કઢાવણી કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્ય.. ૧ લોગસ્સનો કાઉસ્સગ્ન ‘સાગરવર ગંભીરા... સુધી કાઉસ્સગ્ગ પારી પ્રગટ લોગસ્સ રિપંન્યાસ પદ :ગુરૂ - શિષ્ય બંને સાથે ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્ ! તુમ્હ અરૂં સર્વાનુયોગ અણુજાણાવણી, પંન્યાસ પદ આરોવાવણી, નંદી કરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર સંભળાવણી, નંદીસૂત્ર કઢાવણી કાઉસ્સગું કરું ?” ગુરૂ : “કરેહ’ શિષ્ય : “ઇચ્છે' ગુરૂ-શિષ્ય બંને સાથે ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું ! સર્વાનુયોગ અણજાણાવણી, પંન્યાસ પદ આરોવાવણી, નંદી કરાવણી, વાસ નિક્ષેપ કરાવણી, દેવ વંદાવણી, નંદીસૂત્ર સંભળાવણી, નંદીસૂત્ર કઢાવણી કરેમિ કાઉસ્સગ્ગ. અ ત્ય..૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ “સાગરવર ગંભીરા.... સુધી કાઉસ્સગ્ન પારી પ્રગટ લોગસ્સ.
SR No.600352
Book TitleBruhad Yog Vidhi Part 05 Pad Pradan Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages32
LanguageSanskrit
ClassificationManuscript
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy