________________
૩ ઉપાધ્યાયપદ ગુરૂ - શિષ્ય બંને સાથે : ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્ ! તુમ્હ અહં વાચક પદ આરોવાવણી નંદી કરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવ વંદાવણી, નંદીસૂત્ર સંભળાવણી, નંદીસૂત્ર કઢાવણી કાઉસ્સગ્ન કરૂં?” ગુરૂઃ “કરેહ' શિષ્ય “ઇચ્છે' ગુરૂ-શિષ્ય બંને સાથે ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! વાચકપદ આરોવાવણી, નંદી કરાવણી, વાસનિક્ષેપ કરાવણી,દેવ વંદાવણી, નંદીસૂત્ર સંભળાવણી, નંદીસૂત્ર કઢાવણી, કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ... ૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ “સાગર પર ગંભીરા.. સુધી કાઉસ્સગ્ન મારી પ્રગટ લોગસ્સ.... ૪આચાર્ય પદ :ગુરુ - શિષ્ય બંને સાથે : ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અમર્ડ દધ્વ-ગુણ પજ્જવહિં અણુયોગ - અણજાણાવણી નંદી કરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવ વંદાવણી, નંદીસુત્ર સંભળાવણી, નંદીસુત્ર કઢાવણી કાઉસ્સગ્ગ કરૂં?” ગુરૂ કરેહ' શિષ્ય: “ઇચ્છે' “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!દવ્ય-ગુણ-પજવેહિં અણુયોગ - અણુજાવણë નંદી કરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર સંભળાવણી, નંદીસૂત્ર કઢાવણી કરેમિ કાઉસ્સગ્ગ.. અન્નત્થ... ૧લોગસ્સનો કાઉસ્સગ્ગ “સાગરવર ગંભીરા... સુધી, કાઉસ્સગ્ગ પારી પ્રગટ લોગસ્સ.. શિષ્યઃખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્!પસાય કરી શ્રી નંદીસૂત્ર સંભળાવોજી