________________
૦ પદધારકે પૂછ્યશ્રીએ નાણની ફરતે ચનું ખુદ તેમા 1-૧ નવકાર ગા ! પૂર્વક, ત્રણ પ્રદક્ષિણા તથા ૧૨ નવકાર પૂર્ણ થશે. ખમાસમણ : ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઈરિયાવહિયં પડિક્કમામિ ?
ગુરુ : ‘પડિક્કમેહ’ શિષ્ય : ‘ઇચ્છ’ ઇચ્છામિ પડિક્કમિઉં.. ઇરિયાવહિયા.. તસઉત્તરી.. અન્નત્થ... ૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ
‘ચંદ્રેસ નિમ્મલયરા..' પ્રગટ લોગસ્સ સંપૂર્ણ..
ખમાસમણ ઃ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ !વસિંહ પર્વેઉં ?’’
ગુરૂ: ‘પવેહ’શિષ્ય : ‘ઇચ્છું'
ખમાસમણ : “ભગવન્ ! સુદ્ધા વસહિ’ ગુરૂ: ‘તહત્તિ’
ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ !મુહપત્તિ પડિલેઉં ?’’
ગુરૂ : ‘પડિલેવેહ’શિષ્ય : ‘ઇચ્છ’ કહી મુહપત્તિનું પડિલેહણ કરવું.
હવે જે પદવી આપવાની હોય તે પ્રમાણેના આદેશ માંગવા..
૧ ભગવતી યોગ તથા ગણીપદ : ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્ ! તુમ્હે અહં ભગવતીયોગ અણુજાણાવણી, ગણીપદ આરોવાવણી, નંદી કરાવણી, વાસનિક્ષેપં કરેહ.. ગુરુ : ‘કરેમિ’
(ડાબી બાજૂ નંબર આપેલા છે. જે પદવી હોય તેનો નંબર યાદ રાખવાથી તે મુતાબિત આદેશ માંગવામાં સરળતા રહેશે.)