________________
.
.
શ્રી પદ-પ્રદાન વિધિ.. - પદ પ્રદાનના મુહુર્ત દિનના પૂર્વ દિને સાંજે વસતિ શુધ્ધ જોવી. નુંતરાં દેવા • ‘પભાઈના પ્રભાત કાળે ‘પભાઈ કાલગ્રહણ લેવું.. • પ્રતિક્રમણ (રાય) - પડિલેહણ બાદ વસતિ જોવી (સ:કાય કરવી કહ્યું નહી) • કાલગ્રહણ પર્વવવું. (પદધારકની હાજરી ફરજીયાત છે) • પદધારક તથા પદ પ્રદાતા બંનેએ સજઝાય સાથે પઠવવી " ? હવે.. • પદ પ્રદાન સ્થળે ૧Cડગલાંમાં વસતિ જોવી • નાણ મંડાવવી, ચતુર્મુખી પ્રભુજી પધરાવવા.. • ૫ - સ્વસ્તિક, ૫ શ્રીફળ, ૫ - ના રૂપિયા, પાંચ દિપક – ધૂપ આદિ સામગ્રીથી સુસજ્જ બનાવવું.. • વાસક્ષેપ તથા વધાવવાના ચોખા તૈયાર રાખવા.. સર્વ પ્રથમ પદ પ્રદાતા પદસ્થ ગુરૂ ભગવંત નાણ સમક્ષ જઈ દિગુ બંધ કરે... દિગબંધ ગુરુ પરંપરા મુજબ કરવાના છે, છતાં અહીં જાણકારી માટે આપેલ છે. સ્વર સ્થાપના તથા દિપાલ સ્થાપના એમ બંને પદ્ધતિમાં પૂર્વ દિશાથી બતાવેલ ક્રમ (આંકડા પ્રમાણેની દિશામાં વાસક્ષેપ કરવાપૂર્વક તે તે દિશામાં દર્શિત સ્વરા કે દિક્ષાલ મંત્રોનો મનમાં ઉચ્ચાર કરવા દ્વારા સ્થાપના કરવી.
- ધાન માને છે
माप स्वाती