SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ -- - આચાર્ય પદધારક ખમાસમણ : “ઈચ્છકારિ ભગવન્!તુમ્હ અરૂં અખે સમર્પોહ” ગુરુ : “સમપ્રેમિ’ (ઉછામણી લેનાર ચોખાના થાળ યુક્ત સ્થાપનાજી ગુરુ મ. ને વહોરાવે પછી ગુરુ પદધારકને આપે તેમજ મંત્ર પટ્ટ - પોથી ! અર્પણ કરે) ગુરુ: નૂતન આચાર્યને બંને હથેળીમાં કેશરનો સાથીયો કરી, હથેળીમાં વર્ધમાન (વધતી) ત્રણ મુદ્ધિ ચોખા મૂકે. ગુરુ મ. શિષ્યને સ્થાપનાચાર્ય -મંત્ર પટ્ટ તથા મંત્રપોથી અર્પણ કરે, નૂતન આચાર્ય સર્વ ઉપકરણોને હાથમાં રાખી નાણને ૧ પ્રદક્ષિણા દઈને આવી પૂર્વે પાથરેલ નિષદ્યા પર બેસે ત્યારબા૬ [- યાન પદપ્રદાતા આચાર્ય ભગવંત પાટ પરથી નીચે ઉતરી સકલ સંઘ સાથે તાદશાવર્ત વંદન કરે (આ સમયે નુતન નાચાર્ય અધો દૃષ્ટિવા '} } [1?! ! ! - ૧ |!!!! હોય, લજ્જાથી નમેલ પાંપણો વાળા હોય,) પછી અંતે કહે : ઇચ્છકારિ ભગવન્! પસાય કરી હિતશિક્ષા પ્રસાદ કરાવશોજી” નૂતન આચાર્ય શાસન ધૂરા વન - . . ‘હિતશિક્ષા આપે ગણી -પંન્યાસ - ઉપાધ્યાય - આચાર્ય પદ ધારક :) ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન!પસાય કરી મમ નામ ઠવણે કરેહ” ગુરૂ: “કરેમિ’ વાસક્ષેપ કરે. નામ સ્થાપના : “કોટી ગણ - વૈરી શાખા (વયરી) - ચાન્દ્રકુળ પૂજ્યપાદ આચાર્ય ભગવંત, આગમોધ્ધારકશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજા તત્ પ પ્રતિષ્ઠિત આદ્ય ગચ્છાધિપતિ પૂ. આચાર્ય શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી ----- - - - - - અ. - ૨૧છે.
SR No.600352
Book TitleBruhad Yog Vidhi Part 05 Pad Pradan Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages32
LanguageSanskrit
ClassificationManuscript
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy