SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ગુરૂ ‘લાભ' શિષ્ય કહે લેશુ? ગુરૂ “જહા ગહિયં પૂથ્વસૂરિહીં, શિષ્ય :આવસ્સિયાએ ગુરૂ “જસ્સ જોગો’ શિષ્ય : “શય્યાતરનું ઘર ?' (ગુરૂ અત્રે શય્યાતર શ્રાવકનું નામ કહે) (નાણને પડદો કરાવવો) બાદ ગુરૂવંદન કરે. પછી સ્થાને જઈ બે સજઝાય પઠાવવી તથા ત્રણ પાટલી કરવી પછી : દેરાસર દર્શન કરવા જવું - પચ્ચકખાણ વિ. પારવું.. ચોગોદ્વહનની ઉજજવળ પરંપરા મોહનીય કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ કરી આત્માને યોગ્યતા અર્પણ કરે છે. - દેવસૂર તપાગચ્છ સામાચારી સંરક્ષક, બહુકૃતોપાસક આગમોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીના '* *
SR No.600352
Book TitleBruhad Yog Vidhi Part 05 Pad Pradan Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages32
LanguageSanskrit
ClassificationManuscript
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy