________________
અથ સાધુ કાલધર્મની વિધિ..
સામગ્રી તૈયારી
છાણાં - કી. ૫, સુખના લાકડાં પંજણીઓ
ધી
રાળ – ૧ કી,
ગોમૂત્ર લોખંડની ખીલી - હથોડી
પાટ ચરવલી
ફૂટેલું પાતરૂં.. મોટી કથરોટ (તાસ પરાત) ૧ ડોલ શુધ્ધ પાણી અસ્ત્રો સેવર
લોટ (ઘઉંનો) બાજરી - ૧00 કી.
કેશર - બરાસ - કસ્તુરી ઘસીને વિલેપન - ૧ વાટકો પ્રમાર્જલા લાકડા બળતણ માટે)
- ગુલાલ ૧૦ કી. જાડું કપડું (સફેદ) પતલું કપડું (સફેદ) ૫- તાંબાની લોટી
વાસક્ષેપ - કી. ૨ હાથ લારી - ૧, બેન્ડવાજાં
તાસ નંગ-૫ દેવડા - ૨ પાલખી તૈયાર કરાવવા
મિસ્ત્રી બોલાવવા વાંસ - લાકડ઼ાની પટીઓ
જરીવાળું લાલ કાપડું દરજીને બોલાવી પાંચ ધજાઓ કરાવવી
લાહ્વાના ડોઘલા, વાટકા-૪ દિવીઓ વાંસની -૪, દેવતા (કોલસા)
કંદ્રુપ ધૂપ ૧ કી, સુતરઆંટી - ૨ કી. આખી બદામ પ કી., ટોપરાગોળા ૧૦ કી. સોના - રૂપાનાં ફૂલ - ૨૫ ગ્રા.
નાડું - ૫૦૦ ગ્રા.