SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Ivખમાસમણ : “તુમ્હાણું પઇયં સંદિસહ સાહૂણં પવેએમિ ? ગુરૂ: “પહ' શિષ્ય : “ઇચ્છ' અભિમંત્રિત ચોખા ચતુર્વિધ સંઘમાં પૂર્વે વધાવવા વિતરણ કરાવી દેવા.. V ખમાસમણ : ભગવાન સન્મુખ મુખ રાખી પદધારક ચારે દિશાએ બિરાજીત પ્રભુજી પાસે જઈ ૧-૧ નવકાર ગણવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા દે.. પ્રથમ ગુરુ મ. પાસે વાસક્ષેપ કરાવીને ત્રણ પ્રદક્ષિણા પૂર્ણ કરે.. કુલ ૧૨ નવકાર થશે.. vaખમાસમણ :“તુમ્હાણં પવેઇયં સાહૂણં પઇયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ? ગુરૂ કરેહ' શિષ્ય “ઇચ્છે' * VILખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ભગવતી યોગ અણુજાણાવણી - ગણીપદ આરોવાવણી કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ.... ૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ “સાગરવર ગંભીરા... સુધી કાઉસગ્ગ પારીપ્રગટ લોગસ્સ... નોંધ :- સાત ખમાસમણામાં * આ નિશાનવાળા (I, III, VI ૧૩૭) આદેશમાં પદવીના પ્રમાણે જે ફેરફાર છે માત્ર તે ફેરફારો જણાવેલ છે, બાકીનો અધિકાર પૂર્વ પ્રમાણે સમજી લેવો.. ર પંન્યાસ પદ : ખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અરૂં સર્વાનુયોગાન્ અણજાણહ -પંન્યાસ પદ આરોહ” ગુરૂ ‘અણુજાણામિ - આરોમિ’ Iખમાસમણ : “ઇચ્છકારિ ભગવન્ ! તુહે અહં સર્વાનું અનુયોગાનું અણુન્નાર્ય, પંન્યાસ પદ આરોવિયં ઇચ્છામાં અણુસર્ફેિ
SR No.600352
Book TitleBruhad Yog Vidhi Part 05 Pad Pradan Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages32
LanguageSanskrit
ClassificationManuscript
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy