Book Title: Yogashastram Part_2 Author(s): Hemchandracharya, Jambuvijay Publisher: Jain Sahitya Vikas Mandal View full book textPage 7
________________ ચોપન વૃત્તિविभूषितं योगशास्त्रम् || ૪ || Jain Education Inter BBE પરમ પૂજય મુનિરાજશ્રી જયૂવિજયજી મહારાજે સંશાધન સંપાદન કાર્યમાં જે પરિશ્રમ ઉઠાયૈા છે, તેને માટે કયા શબ્દોથી આભાર વ્યક્ત કરવા તે શબ્દો શેાધ્યા મળતા નથી. તેઓશ્રીના આ મહાન કાર્ય માટે અમે તેઓશ્રીના અત્યંત ઋણી છીએ અને ઘણા આભાર માનીએ છીએ અને ઇચ્છીએ છીએ કે આવા શ્રુતસેવાના કાર્યમાં શાસનદેવ તેઓને વિશેષ સહાયક થાય. આશા રાખીએ છીએ કે ચૈાગશાસ્ત્ર-પ્રથમ ભાગની જેમ વિદ્વાન વર્ગ આ બીજા ભાગને પણ આદરપૂર્વક આવકારશે. મુદ્રણમાં પ્રમાદવશ અને જિંદોષથી રહી ગયેલ અશુદ્ધિઓ માટે શુદ્ધિપત્રક જોઇ સુજ્ઞજને સુધારીને ઉપયોગ કરશે. એ અભ્યર્થના. ‘જયોત’, ઈલા, સ્વામી વિવેકાનંદ માર્ગ, મુંબઈ-૫૬. આસો વદ ૧૧ શુક તા. ૨૩-૧૦-૮૧ For Private & Personal Use Only નિવેદક મે. ટ્રસ્ટીચન્દ્રકાન્ત અમૃતલાલ દોશી જૈન સાહિત્ય વિકાસ મંડળ, प्रकाशकीय निवेदन ॥૪॥ www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 658