________________
સ્વાપજ્ઞવૃત્તિહિત યોગશાસ્રના
[ ૫૬ ]
Jain Education Inter
સ'શાધનમાં આધારભૂત હસ્તલિખિત પ્રતિ
આ ગ્રંથના સંશાધન–સપાદનમાં નીચે જણાવેલી હસ્તલિખિત પાંચ અતિપ્રાચીન તાડપત્રીય પ્રતિના ઉપયાગ કરવામાં આવ્યેા છે.
શાં.-શ્રી શાંતિનાથ તાડપત્રીય જૈન જ્ઞાનભંડાર, ખંભાતની આ પ્રતિ છે. તેના ક્રમાંક ૧૬૦ છે. આ પ્રતિ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના સ્વર્ગવાસ પછી ૨૨મા વર્ષમાં (વિક્રમ સંવત્ ૧૨૫૧ માં ) લખાયેલી છે. રૂ.—આ પ્રતિ પણ શ્રી શાંતિનાથ તાડપત્રીય જૈન જ્ઞાનભંડાર ખ'ભાતની છે. તેના ક્રમાંક ૧૬૧ છે. વિક્રમ સવત્ ૧૩૦૩ આસપાસ આ પ્રતિ લખાયેલી છે.
આ બંને પ્રતિના વિસ્તારથી પરિચય અમે યાગશાસ્ત્રના પ્રથમ વિભાગની ગુજરાતી તથા સંસ્કૃત પ્રસ્તાવનામાં આપેલા છે. જિજ્ઞાસુઓએ ત્યાં જોઈ લેવું.
આ બંને તાડપત્રીય પ્રતિમાં રહેલાં સ‘પૂર્ણ સટીક ચાગશાસ્ત્રનાં પાઠાંતરોની નોંધ સ્વ. શેઠ અમૃતલાલ કાળીદાસ દોશીએ તે સમયે જૈનસાહિત્ય વિકાસમંડળમાં કાર્ય કરતા પં. સુખાધચંદ્ર નાનાલાલ પાસે કરાવી રાખી હતી તેના જ અમે ઉપયાગ કર્યો છે. બીજા પ્રકાશથી યાગશાસ્ત્રના સપાદનમાં જ્યાં જ્યાં અમે શાં. તથા રૂં પ્રતિનાં પાઠાંતા ટિપ્પણામાં આપ્યાં છે ત્યાં આ જૂની નાંધના જ અમે ઉપયોગ કર્યા છે. જ્યાં પાઠાંતરોમાં મ.ની સાથે જ શાં. કે ના અમે નિર્દેશ કર્યાં છે ત્યાં શકે . પ્રતિના પાઠભેદની કાઈ નાંધ નથી એટલેા જ તેના અર્થ છે. એટલે મુ. જેવા તેમાં પણ પાઠ હશે એમ કલ્પીને મુ. સાથે શાં. કે છૅ.ના અમે નિર્દેશ કર્યાં
For Private & Personal Use Only
દ્વિતીય વિભાગની પ્રસ્તાવના
www.jainelibrary.org