Book Title: Yogashastram Part_2
Author(s): Hemchandracharya, Jambuvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 10
________________ પવૃત્તિ સહિત બીજાં અનેક કાર્યોમાં હું રોકાયેલા હતા, છતાં યોગશાસ્ત્રના સંશોધન-સંપાદનનું કાર્ય દેવ-ગુરૂ કૃપાના ભરોસે મેં અત્યંત આનંદથી સ્વીકાર્યું હતું. ગ્રંથકાર શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પરમહંત મહારાજા કુમારપાલના જીવનચરિત્રનું સંક્ષેપમાં વર્ણન તથા યોગશાસ્ત્રના બારે ય પ્રકાશમાં આવતા વિવિધ વિષયોનું સંક્ષેપમાં નિરૂપણ યેગશાસ્ત્રના પ્રથમ વિભાગની પ્રસ્તાવનામાં અમે કર્યું છે. આ બીજા વિભાગમાં આવતા ત્રીજા–ચેથા પ્રકાશના વિષયોનું નિરૂપણ કંઈક વિશેષતા સાથે અહીં કરવામાં આવે છે. [ યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશના પ્રારંભમાં ગિનાથ ભગવાન મહાવીર પરમાત્માને નમસ્કાર કરીને, પછી યોગનું માહામ્ય તથા યોગના ભેદેનું વર્ણન કરીને, પછી સાધુગ્ય પાંચ મહાવ્રતનું અત્યંત વિસ્તારથી વર્ણન કરીને, શ્રાવકોગ્ય ધર્મનું વર્ણન કરતાં પહેલાં શ્રાવકધર્મ માટે અધિકારી કેણ હોઈ શકે એ જણાવતાં દ્વિતીય માર્ગાનુસારીના પાંત્રીશ ગુણોનું વિસ્તારથી વર્ણન પ્રથમ પ્રકાશમાં કર્યું છે. તે પછી બીજા પ્રકાશમાં શ્રાવકધર્મના ISાવિભાગની મૂળભૂત સમ્યક્ત્વનું વર્ણન કરીને શ્રાવકધર્મ રૂપ બાર વ્રતનું વર્ણન કરતાં, તે પૈકી પહેલાં પાંચ અવ્રતનું પ્રસ્તાવના વર્ણન બીજા પ્રકાશમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. બાકી રહેલાં સાત વ્રતોનું વર્ણન ત્રીજા પ્રકાશમાં આવે છે.] ત્રીજા પ્રકાશમાં શ્રાવકનાં ૩ ગુણત્રનું તથા ૪ શિક્ષાત્રતેનું વિસ્તારથી વર્ણન છે. ૧ લા દિવિરમણ ગુણવ્રત પછી બીજા ભેગપભેગવિરમણ ગુણવ્રતનું ઘણા વિસ્તારથી નિરૂપણ છે. વર્જવાયોગ્ય વસ્તુઓમાં મદિરાપાનના યોગ શાસના [૩] For Private & Personal Use Only Jain Education Internet www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 658