Book Title: Yogashastram Part_2 Author(s): Hemchandracharya, Jambuvijay Publisher: Jain Sahitya Vikas Mandal View full book textPage 8
________________ સ્થાપનવૃત્તિસહિત યોગ શાસ્ત્રના [ 1 ] Jain Education Internationa श्री ऋषभदेवस्वामिने નમઃ । श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ॥ 6 'धामा ' मण्डनश्री शान्तिनाथाय नमः ॥ आचार्य महाराजश्रीमद्विजयसिद्धिसूरीश्वरजीपादपद्मेभ्यो नमः ॥ आचार्य महाराज श्रीमद्विजयमेघसूरीश्वरजीपादपद्मेभ्यो नमः ॥ सद्गुरुदेवमुनिराज श्रीभुवनविजयजीपादपद्मभ्यो નમઃ ।। પ્રસ્તાવના પરમકૃપાળુ અરિહ‘ત પરમાત્મા તથા સદ્ગુરૂદેવની પરમ કૃપાથી કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે પરમા ત મહારાજા કુમારપાલની વિનતિથી રચેલા સ્ત્રાપજ્ઞવૃત્તિસહિત યોગશાસ્ત્રના બીજા વિભાગને યાગપ્રેમી જગત સમક્ષ રજી કરતાં અમને અત્યંત આનંદનો અનુભવ થાય છે. ટીકાસહિત ચાગશાસ્ત્ર ઘણા મોટા ગ્રંથ હોવાને લીધે તેનુ' પ્રકાશન ત્રણ વિભાગમાં કરવાનું અમે વિચાર્યું... છે. યોગશાસ્ત્રમાં ખાર પ્રકરણા છે, આ પ્રકરણાનું ગ્રંથકારે પ્રકાશ' એવું નામ રાખ્યુ છે. તે પૈકી પહેલા અને બીજો પ્રકાશ યોગશાસ્ત્રના પ્રથમ વિભાગમાં આજથી ચાર વર્ષ પૂર્વે પ્રકાશિત થઈ ચૂકથા છે. આ બીજા ૧ For Private & Personal Use Only દ્વિતીય વિભાગની પ્રસ્તાવના www.jainelibrary.ctgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 658