________________
સ્ત્રાજ્ઞવ્રુત્તિસહિત ચાગગામના
Jain Education Intem
વિના તે જ ઘીથી ખીજું અને ત્રીજી (ખીજી અને ત્રીજી વાર) ખાજુ આદિ તળવામાં આવે ત્યાં સુધી વિગઈ કહેવાય છે, પણ તે પછી જે પકવાના તળવામાં આવે તે ગોગાદિનાં= યાગવહન ન કરતા હાય તેમને નીવીના પચ્ચક્ખાણમાં પણ કલ્પે છે.
પરંતુ અત્યારે ચાલુ પ્રણાલિકા એવી છે કે ચેાગવહન કરનારા સાધુ, ત્રણ ઘાણુ પછીનું નિવીયાતું ચેાગમાં કલ્પ્ય છે એમ સમજીને સારી રીતે વાપરે છે. શ્રાવકાનાં ઉપાધાન પણ નમસ્કાર મહામંત્ર આદિ સૂત્રોના યાગવહન રૂપ જ છે, એટલે ઉપધાન કરનારા શ્રાવકો પણ ત્રણ ઘાણ પછી તળેલા પકવાનને સારી રીતે વાપરે છૅ, અને અયાગવાહી (છૂટી નીવી કરનારા) સાધુ કે શ્રાવકે ત્રણ ઘાણ પછી તળેલુ. પકવાન તેમને માટે અકલ્પ્ય છે એમ સમજીને લેતા નથી. આ રીતે શાસ્ત્રમાં વધુ વેલી વાતથી ઉલટી જ પ્રણાલિકા અત્યારે ચાલી રહી છે. અમને લાગે છે કે આ જાતની વર્તમાન પ્રણાલિકા જોઇને સપાદકાએ આયોગનાં પાઠમાં ને અશુદ્ધ સમજીને કાઢી નાખીને ચોપાતિનાં પાડ છાપ્યા છે.
શરૂઆતમાં અમે પણ જ્યારે અયોવાહિનાં પાઠ એક હસ્તલિખિત પ્રતિમાં વાંચ્યા ત્યારે અમને લાગ્યું અશુદ્ધ પાઠ હશે. એટલે બીજી હસ્તલિખિત પ્રતિમાં જોયુ તે તેમાં પણ ગોવાદિનાં પાઠ હતા.
હતુ કે
૨. એ પણ સ`ભવ છે કે કોઈક હસ્તલિખિત પ્રતિમાં કોઈ વાચકે પોતાની કલ્પનાથી ચોળાદ્દિનાં પાઠ કર્યા હાય અને તેવી પ્રતિના સ’પાદકોએ અહી આધાર લીધો હોય. અજ્ઞોશ એવા પ્રાકૃત પાઠમાં પણ એ જ્ઞોશ એવા ખાટા પદચ્છેદ સપાદકોએ જ કર્યાં છે.
For Private & Personal Use Only
દ્વિતીય વિભાગની પ્રસ્તાવના
[ ૧૬ ]
www.jainelibrary.org