Book Title: Yogashastram Part_2 Author(s): Hemchandracharya, Jambuvijay Publisher: Jain Sahitya Vikas Mandal View full book textPage 9
________________ સ્વર્ણવૃત્તિસહિત યાગશાસ્ત્રના Jain Education Inten વિભાગમાં ત્રીજો અને ચાથા પ્રકાશ પ્રકાશિત થાય છે. ત્રીજા વિભાગમાં પાંચમાથી ખારમા પ્રકાશ સુધીના આઠે ચ પ્રકાશે। પ્રકાશિત કરવા અમારી ભાવના છે. જૈન સાહિત્ય વિકાસમ’ડળના સ્થાપક સ્વ. શેઠ અમૃતલાલ કાળીદાસ દોશી યાગ અને મંત્ર– સાહિત્યના ખાસ પ્રેમી હતા. Asiatic Society of Bengal તથા જૈનધર્મ પ્રસારક સભા (ભાવનગર)થી પ્રકાશિત થયેલુ સટીક યાગશાસ્ત્ર ઘણા જ સમયથી દુર્લભ થઈ ગયુ હતુ. એટલે સટીક યાગશાસ્ત્ર ફરીથી છપાવવા માટે અમૃતલાલભાઇએ કાઈ લેખક પાસે તેની સુંદર નકલ કરાવી રાખી હતી અને ખંભાતના શ્રી શાંતિનાથ જૈન દેરાસરમાં આવેલા તાડપત્ર ગ્રંથભડારમાં રહેલી યોગશાસ્ત્ર સટીકની ઘણી પ્રાચીન એ તાડપત્ર પ્રતિ મંગાવીને તેમાં રહેલા પાડભેદોની નોંધ પણ તેમણે તે સમયે સરથામાં કાર્ય કરતાં. સુર્યોધચંદ્રભાઈ નાનાલાલ પાસે કરાવી રાખી હતી. પહેલાંનાં પ્રકાશનામાં જે પાઠા તદ્દન અશુદ્ધ છપાયેલા છે, તેના સ્થાને આ એ તાડપત્રીય પ્રતિમાં અનેક અનેક સ્થળે સુંદર અને શુદ્ધ પાઠો છે. એટલે સટીક યાગશાસ્ત્રનુ પુનઃ સંશાધન અને સ`પાદન અત્યંત જરૂરી હતું. અમૃતલાલભાઈ સાથે મારે ઘણા આત્મીયતાના સંબધ એટલે જ્યારે તેમને કોઈ કાર્ય કરનાર ન મળે ત્યારે તે કા` છેવટે મને સેાંપી દેતા. યાગશાસ્ત્ર માટે પણ એમ જ બન્યું. મારા અનંત ઉપકારી પરમપૂજ્ય પિતાશ્રી તથા સદ્ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજના ચોગશાસ્ત્ર અત્યંત પ્રિય ગ્રંથ. મારી દીક્ષાના પ્રારંભમાં જ મને તેઓશ્રી તરફથી આ ગ્રંથ મળ્યા હતા, એટલે For Private & Personal Use Only દ્વિતીય વિભાગની પ્રસ્તાવના [ 2 ] www.jainlibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 658