________________
ચોપન
વૃત્તિविभूषितं योगशास्त्रम्
|| ૪ ||
Jain Education Inter
BBE
પરમ પૂજય મુનિરાજશ્રી જયૂવિજયજી મહારાજે સંશાધન સંપાદન કાર્યમાં જે પરિશ્રમ ઉઠાયૈા છે, તેને માટે કયા શબ્દોથી આભાર વ્યક્ત કરવા તે શબ્દો શેાધ્યા મળતા નથી. તેઓશ્રીના આ મહાન કાર્ય માટે અમે તેઓશ્રીના અત્યંત ઋણી છીએ અને ઘણા આભાર માનીએ છીએ અને ઇચ્છીએ છીએ કે આવા શ્રુતસેવાના કાર્યમાં શાસનદેવ તેઓને વિશેષ સહાયક થાય. આશા રાખીએ છીએ કે ચૈાગશાસ્ત્ર-પ્રથમ ભાગની જેમ વિદ્વાન વર્ગ આ બીજા ભાગને પણ આદરપૂર્વક આવકારશે. મુદ્રણમાં પ્રમાદવશ અને જિંદોષથી રહી ગયેલ અશુદ્ધિઓ માટે શુદ્ધિપત્રક જોઇ સુજ્ઞજને સુધારીને ઉપયોગ કરશે. એ અભ્યર્થના.
‘જયોત’, ઈલા, સ્વામી વિવેકાનંદ માર્ગ,
મુંબઈ-૫૬. આસો વદ ૧૧ શુક
તા. ૨૩-૧૦-૮૧
For Private & Personal Use Only
નિવેદક
મે. ટ્રસ્ટીચન્દ્રકાન્ત અમૃતલાલ દોશી
જૈન સાહિત્ય વિકાસ મંડળ,
प्रकाशकीय
निवेदन
॥૪॥
www.jainelibrary.org