Book Title: Yogabindu Author(s): Haribhadrasuri, Buddhisagar Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ મર્પણ ક પૂજ્ય ગુરૂદેવના ચરણમાં સમર્પણ ક પરમ પૂજ્ય ગુરૂદેવે આ ભારતવર્ષને સમ્યગજ્ઞાન દર્શન ચારિત્રના ગે આત્મશક્તિને પ્રાદુર્ભાવ કરીને જગતમૈત્રી આદિ ભાવના ફેલાવીને જગતના સર્વ જીવાત્માઓને પરસ્પર પ્રેમ-સ્નેહ શીખવ્યા છે, અને અન્યાય અનીતિના પંથથી પાછા વાળીને ન્યાય, નીતિ અને ધર્મના માર્ગે ચઢાવીને સન્માર્ગમાં પ્રવૃત્તિ કરાવી છે એવા પરમ પૂજ્ય, પ્રાતઃસ્મરણીય, પરમ ઉપાસક પૂજ્ય ગુરૂવર્ય શ્રી રવિસાગરજી ગુરૂદેવ તથા પરમ પૂજ્ય શ્રી સુખસાગરજી ગુરૂદેવ અને અધ્યાત્મ યેગનેષ્ઠ જ્ઞાનદિવાકર, ૧૫૦ ઉપરાંત ગુજરાતી તેમજ સંસ્કૃત આદિ ગ્રંથના મહાન પ્રણેતા ગુરૂદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીને આ મહાન યેગને ગ્રન્થ સમર્પણ કરીને મારા જીવનમાં કૃતજ્ઞતા અનુભવું છું. સશુરૂ દેવના ચરણકમલને દાસ ઋદ્ધિસાગર. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 827