Book Title: Yogabindu Author(s): Haribhadrasuri, Buddhisagar Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આભાર દર્શન આ ગખિન્દુ વિવેચનને છપાવવામાં જે જે ભાઈઓએ મદદ આપી પિતાની લક્ષ્મીને સદુપયેગ કરી જ્ઞાન ધ્યાન કરવામાં સહાય કરી છે તે સર્વે બંધુઓને ધન્યવાદ આપ વામાં આવે છે અને ભવિષ્યમાં આવા મન વિષ તરફ વાંચકે પિતાની શુભ નિષ્ઠાથી તન મન અને ધનથી સહાય કરે તેવું ઈચ્છીએ છીએ. યોગના ગહન વિષયે જાણવા, જેવા અને અનુભ વવા એ મહાન યેગીનું કામ છે આજથી ૨૫ વર્ષ પૂર્વે મહાન દેગી તરીકે વિખ્યાતિ પામેલા શ્રીમદ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ મહાન સમર્થ યેગી શાસ્ત્ર વિશારદ થઈ ગયા છે. તેમનું જીવન એક મહાન ગીને છાજે તેવું હતું. તેમના મુખ્ય શિષ્ય પ. પૂઆચાર્યદેવ અદ્ધિસાગર સૂરિજીએ આ અધ્યાત્મ વિષયક ગ્રંથ ઉપર સુવિસ્તૃત બુદ્ધિસાગર નામક વિવેચન કરી ગુર્જર ભાષાના વાચકને અધ્યાત્મ સંબંધી દર સામગ્રી પૂરી પાડી છે. વાંચક આને લાભ ઉઠાવે એ જ અભ્યર્થના. ભેગીલાલ અમથાલાલ. ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસમાં શાહ હલાલ છગનલાલે છાપ્યું ઘીકાંટા રોડ-અમદાવાદ. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 827