Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 2
________________ યોગવિષયક અન્ય વાચન સમાધિમાર્ગ લે ધર્માનંદ કોસબી પ્રચલિત ધાન-સમાધિના માર્ગોને કેવળ દુઃખમાં જ વધારે કરનારા કે કેવળ પિતાના સુખને વિચાર કરનારા માની, ગૌતમ બુદ્ધે કુશલ મને વૃત્તિઓની વૃદ્ધિ કરનાર અને લોકહિત સાધવાની ભાવના યુક્ત સમાધિમાગ સ્થાપિત કર્યો. મૂળ બૌદ્ધ પ્રામાણિક ગ્રંથમાંથી અધ્યાપક કોસંબીજીએ તારવીને કરેલું તેનું નિરૂપણ. ગશાસ્ત્ર સુપ્રસિદ્ધ જેન આચાર્ય હેમચંદ્રના સુપ્રસિદ્ધ ગ્રંથને અનુવાદ. હેમાચાર્યે આ ગ્રંથ પોતાના શિષ્ય રાજા કુમારપાળને યોગની શિક્ષા આપવાને અર્થે પ્રસ્તુત કરેલો હોઈ, એ વિષયમાં રસ ધરાવતા આજના વ્યવસાયી ગૃહસ્થવર્ગને ઉપયેગી. [દરેકની ટપાલરવાનગી અલગ]. પ્રાપ્તિસ્થાન નવજીવન કાર્યાલય અમદાવાદ Jain Education International For Private & Personale Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 142