Book Title: Vivek Chudamani
Author(s): Jayanand L Dave
Publisher: Pravin Prakashan

Previous | Next

Page 5
________________ एकं सद् विप्रा बहुधा वदन्ति । – વેઃ ,૨૬૪,૪૬ (“મૂળભૂત સત્ય તો એક જ છે, પરંતુ વિપ્રો તેને અનેક રૂપે વર્ણવે છે.”) Soul is a Synonym of Truth. - Bible (“આત્મા એટલે સત્યનું બીજું નામ?”) परहित सरिस धरम नहिं भाई, परपीडा सम नहिं अधमाई । - गोस्वामी तुलसीदास (“પરોપકાર જેવો કોઈ ધર્મ નથી, અને પર-પીડા જેવી કોઈ અધમતા નથી.”) જાગીને જોઉં તો જગત દીસે નહિં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે : બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે ! - નરસિંહ મહેતા ૪ | વિવેકચૂડામણિ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 1182