________________
एकं सद् विप्रा बहुधा वदन्ति ।
–
વેઃ ,૨૬૪,૪૬
(“મૂળભૂત સત્ય તો એક જ છે, પરંતુ વિપ્રો તેને અનેક રૂપે વર્ણવે છે.”)
Soul is a Synonym of Truth.
- Bible (“આત્મા એટલે સત્યનું બીજું નામ?”)
परहित सरिस धरम नहिं भाई, परपीडा सम नहिं अधमाई ।
- गोस्वामी तुलसीदास
(“પરોપકાર જેવો કોઈ ધર્મ નથી, અને પર-પીડા જેવી કોઈ અધમતા નથી.”)
જાગીને જોઉં તો જગત દીસે નહિં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે : બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે !
- નરસિંહ મહેતા
૪ | વિવેકચૂડામણિ