Book Title: Vitrag Vigyana Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 20
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપરોક્ત સાતે તત્ત્વોને સારી રીતે જાણીને અને સમસ્ત પરતત્ત્વો ઉપરથી દિષ્ટ ખસેડીને પોતાના આત્મતત્ત્વ ઉપર દૃષ્ટિ લઈ જવી તે જ સાચું સુખ પ્રાપ્ત કરવાનો સાચો ઉપાય છે. પ્રશ્ન: ૧. તત્ત્વ કોને કહે છે, તે કેટલા પ્રકારનાં છે? ૨. “ પ્રયોજનભૂત ” શબ્દનો શું આશય છે? ૩. પુણ્ય અને પાપનો સમાવેશ કયા તત્ત્વોમાં થાય છે? સ્પષ્ટ કરો. ૪. હેય અને ઉપાદેય તત્ત્વો બતાવો. ૫. દ્રવ્ય-સંવર, ભાવ-નિર્જરા, ભાવ-મોક્ષ, દ્રવ્યાસ્ત્રવ અને ભાવબંધ સ્પષ્ટ કરો. ૬. આચાર્ય ગૃદ્ધપિચ્છ ઉમાસ્વામીનાં જીવન અને કવન ઉપર પ્રકાશ ફેંકો. ૧૬ Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40