Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવના અવસરે મારે તેમને ૭-૮ વર્ષે ભેગા થવાનું થશે તો વિહાર માટે શ્રેષ્ઠ મુહૂર્ત આપવા કૃપા કરશો.? ''
તે વખતે પૂજ્યશ્રીએ વૈશાખમાસનું મુહૂર્ત આપ્યું, તો ગણિવર્યશ્રી કહે ‘‘સાહેબજી! મારે તો ગુરૂમહારાજને મહામાસમાં શિરડીમાં ભેગા થવાની ભાવના
પ્રથમ તો પૂજ્યશ્રી થોડીવાર મૌન રહ્યા પરંતુ પછી ખુબ ગંભીરતા પૂર્વક ઉત્તર આપ્યો કે “ આ કોઇ ચમત્કાર નથી પરંતુ ભવિષ્યમાં વિવિધ સ્થાનો ઉપર આવનારી આપત્તિને સુચવતી ઘટના છે.”
અને ખરેખરા. ત્યારબાદ થોડા જ વખતમાં અમદાવાદ સહિત અનેક સ્થળે જુદા જુદા પ્રકારની કુદરતી દુર્ઘટનાઓના અણબનાવ બન્યા હતા.
કેવી આત્મજાગૃતિ ! જ્યારે એક મહાત્માને પાત્રા ધોવામાં થોડીવાર લાગી ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું - * *પાત્રા આટલા ચીકણા થયા છે તો આમા કેટલો ચીકણો થયો હશે?
પૂજ્યશ્રી કહે “ બીજું મુહૂર્ત નથી વૈશાખનું જ આવે છે'' તે જ્ઞઅવસરે ગણિવર્યશ્રીએ બે-ચાર વાર ફેરવી ફેરવી અન્ય મહતની માંગણી કરી પણ પૂજ્યશ્રીએ કોઇ મચક આપી નહીં......
પૂ. ગણિવર્યશ્રીએ મનમાં બીજા ઉપાયો દ્વારા વિહાર કરવાની ગણતરી રાખી પરંતુ તે અવસરે તેમના સંયમજીવનના ૨૫ વર્ષની ઉજવણીનો અવસર આવ્યો.... ત્યાર બાદ પુનઃ ગણિવર્યશ્રીએ વિહાર કરવા પ્રયત્ન કર્યો પરંતુ તેમના ગુરૂમહારાજ તરફથી અમદાવાદમાં પૂજ્યશ્રીના જ શુભહસ્તે પંન્યાસ પદવી ગ્રહણ કરવાની આજ્ઞા આવી... ત્યારબાદ ફરી વિહારનો પ્રયત્ન કર્યો તો પ્રથમ વિહારમાં જમાલપુર પહોંચતા પહેલાં જ મુનિશ્રી તત્ત્વસુદંર વિજયજીનો ઘડો ફૂટયો અને બે મહામાં રસ્તામાં ભૂલા પડ્યાં તેથી સાંજે પ્રતિક્રમણ પૂર્વે જ તેઓ પાછા પધાર્યા.. અંતે પૂજ્યશ્રીએ ત્રણ માસ પૂર્વે પ્રદાન કરેલ શુભ મુહૂર્તે વિહાર થતાં નિર્વિધે રસ્તામાં તેમના ગુરૂમહારાજને ભેગા થઇ શક્યા અને પૂ. ગુરૂમહારાજના અંતિમ ચાતુર્માસમાં (સુરત) તેમની સાથે જ રહેવાનો લાભ પણ મળી ગયો...
કેવી Hહનશluતા!
સાણંદ - પ્રા. સુ. ૫ - ૨૦૧૨
(પ્રવચન સારોદ્ધાર - દ્વાર - ૮૬ - ૨૨ પરિષહ) મુનિવર પ્રવચન સારોદ્ધારનો પાઠ લઇ રહ્યા હતા ત્યારે ૨૨ પરિષહ(દ્વાર - ૮૬) ની વાતો આવતાં ચોથા ઉષ્ણપરિષહનું વર્ણન કરતાં પૂજ્યશ્રી જણાવે છે ‘ ધગધગતી કાળઝાળ ગરમી હોય... છાપરાં ખૂબ તપતા હોય... શરીર પરસેવે રેબઝેબ થાય તેવી અતિશય ગરમી પડતી હોવા છતાં ૬૨ વર્ષ પૂર્વે સંસારીપણામાં અમે એક કપડું પણ હલાવતાં નહીં પવન નાખવાની કોઇ પણ ઇચ્છા કર્યા વગર ચૂપચાપ ગરમીને સહન કરતાં હતાં.”
તેના જ પરિણામે સંયમજીવનમાં આવી ધોર તપ-વિહારાદિ આરાધનામાં સમર્થ બન્યા હશે !
ધન્ય તે મહાપુરૂષને ! ધન્ય તેમની સહનશીલતાને !
મહાપુરૂષોની કેવી દીર્ધદષ્ટિ હોય છે ! અમદાવાદ, ગુજરાત અરે ! આંખુ ભારત હિલોળે ચડેલું હતું. ચારે બાજુફોનટી.વી. ઉપર એક જ વાત રેલાયેલી કે અમારે ત્યાં ગણપતિ દુધ પીવે છે... અમારે
ત્યાં ગણપતિ દુધ પીવે છે... સૌને ઘેલું લાગ્યું હતું.... સૌ કોઇ જ્યાં ગણપતિ દેખાય ત્યાં ગણપતિ ને દુધ પીવડાવવાની પ્રવૃતિ દ્વારા કોઇ કુતુહલ પામતાં, કોઇ શ્રદ્ધાથી ભક્તિ કરતાં તો કોઇ તેની પાછળનું રહસ્ય જાણવાના તર્કો લગાડતાં હતા. તે અવસરે એક મહાત્માએ પૂજ્યશ્રીને પૂછ્યું, “ સાહેબજી! આ ગણપતિ દુધપીવે છે તેની પાછળ શું રહસ્ય હોઇ શકે?
ગરમાં સાગર
દિનેશભાઈ બી. શાહ, અમદાવાદ. પૂજ્યશ્રી એકવાર અમારા સંઘના ઉપાશ્રયમાં પધારવાના હતા. રાબેતા મુજબ
૩૪