Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 201
________________ એહવા સાધુતણા પાય વંદી, કરીએ જન્મ પ્રમાણ જી; જિલ્લા સફળ હોવે ગુણ ગાતાં, પામીજે કલ્યાણ જી. .. - પૂ. જ્ઞાનસાગરજી મહારાજ સાહેબ એવા સાધુપુરુષના ચરણોમાં વંદના કરીને જીવનને સફળ બનાવીએ અને મુનિગુણગાન ગાતાં જિલ્લાને પણ સફળ બનાવી આત્મકલ્યાણ કરીએ. dan Education any

Loading...

Page Navigation
1 ... 199 200 201 202