________________
એહવા સાધુતણા પાય વંદી, કરીએ જન્મ પ્રમાણ જી; જિલ્લા સફળ હોવે ગુણ ગાતાં, પામીજે કલ્યાણ જી. ..
- પૂ. જ્ઞાનસાગરજી મહારાજ સાહેબ
એવા સાધુપુરુષના ચરણોમાં વંદના કરીને જીવનને સફળ બનાવીએ અને મુનિગુણગાન ગાતાં જિલ્લાને પણ સફળ બનાવી આત્મકલ્યાણ કરીએ.
dan Education
any