Book Title: Vishvamangal Granthmala Part 03
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 11
________________ } . સમાજ વ્યવસ્થા વગેરેનું નિક ંદન વધુ ઝડપથી નીકળી રહ્યું છે. લોકોને ઝડપથી દાર અને માંસાહાર તેમ જ વિદેશી રહેણીકરણી તરફ દોરી જવામાં આવે છે. જેથી તેમનુ one world એક જ વિશ્વ (ગારાઆનું રાજ્ય) અને ‘One religion' એક જ ધમ (ઈસાઈ ધર્મ)નુ સ્વપ્ન સિદ્ધ થઈ શકે. One world એટલે કોઇ એક જ સત્તાનુ સમસ્ત વિશ્વ ઉપર રાજ્ય નહિ, પણ હાલના બદલાયેલા સ જોગામાં વિશ્વએક તમામ રંગીન પ્રજાએ ઉપર સહાયના નામે કરજ લાદી. દર્દીને પોતાની મજબૂત પકડ જમાવી દે, એટલે એશિયા અને આ×િ-કાની તમામ પ્રજા ઉપર વિશ્વએ કનુ જ વસ્ત્ર સ્થપાઈ જાય. ગારી ખ્રિસ્તી રાજ્ય સત્તાએ આ વિશ્વષે ની ભાગીદાર છે. વિશ્વની તમામ રંગીન પ્રજા ઉપર વર્ચસ્વ જમાવીને તેમના one world એક વિશ્વરાજ્ય તરફ તે ઝડપથી ગતિ કરી રહ્યા છે. આજે વિશ્વએ કની સહુથી મજબૂત પકડ વિશ્વના બીજા નંબરના માટા અગૌર અને મિનખ્રિસ્તી દ્વેશ ભારત ઉપર છે. એના કાઈથી ઈન્કાર કરી શકાય તેમ નથી. આ સ્થિતિના સર્જનહારી છે; અ ંગ્રેજીકેળવણી આપી અંગ્રેજોએ તૈયાર કરેલા સવાઈ અંગ્રેજો. ભલે અંગ્રેજો અહીથી ગયા પણ તેમણે અંગ્રેજી ભાષા, કેળવણી, રીતભાત, આચારવિચાર, રહેણીકરણી વિગેરેના જે ઝેરી ખીજ વાવ્યાં હતાં. તેનાં ફળ આજે આપણે ભાગવીએ છીએ. : લડાઇમાં જેમ ટેન્કાના સામના ટેન્કી વડે અને તેાપાના સામના તાપદળ વડે જ થઈ શકે તેમ આપણા ધમ અને સસ્કૃતિ ટકાવી રાખવાનાં આ યુદ્ધમાં અંગ્રેજોએ વાપરેલાં કેળવણી રૂપૌ હથિયાર સામે આપણી કેળવણીનું હથિયાર હાથમાં લઈએ એ જ એકચેાગ્ય વ્યાવહારિક અને અમેય ઇલાજ છે. ભારતની કેળવણી પદ્ધતિ ઉચ્ચ પ્રકારની હતી ભારતમાં કેળવણી ઉચ્ચ પ્રકારની અને મેક્ષ લક્ષી હતી. તેનાં ફેલાવા દરેક ઘરમાં હતા. આપણી કેળવણી વિષે તમામ માહિતી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 302