Book Title: Vishvamangal Granthmala Part 03
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 10
________________ બંગાળમાં અંગ્રેજોએ પિતાનું રાજ્ય રથાણું તે સમયના સર પાણી ઉલેખેને આધારે તેમ જ તે પહેલાં ત્યાંની કેળવણી સંબધે અ ગ્રેજ મિશનરીએ જ અહેવાલ તૈયાર કર્યા હતા તે ઉપરથી જાણવા મળે છે કે તે સમયે બંગાળામાં ૮૦ હજાર પાઠશાળાઓ હતી. જુના દસ્તાવેજો ઉપરથી એમ જાણવા મળે છે કે ભારતભરમાં દર ૪૦૦ માણસની વસ્તીએ ઓછામાં ઓછી એક શાળા હતી. સૌરાષ્ટ્રમાં "બાટવા જેવા અતિશત નાના મુસ્લિમ રાજક્તના ગામમાં પણ ચાર નિશાળે હતી જે બ્રિટિશની કુટિલ નીતિથી બંધ પડી. બ્રિટિશ ઇતિહાસકારની સાક્ષી બ્રિટિશ ઈતિહાસકાર લડેલ પિતાના “ભારતને ઇતિહાસ નામના પુસ્તકમાં લખે છે કે જે ગામમાં જૂનું સંગઠ્ઠન (પંચાયતો) ટકી રહ્યું છે, એવા દરેક ગામમાં દરેક બાળક લખવાનું, વાંચવાનું અને હિસાબ કરવાનું જાણે છે. પણ જ્યાં જ્યાં આપણે પંચાયતને નાશ કર્યો છે ત્યાં ગ્રામપંચાયતની સાથે નિશાળને પણું નાશ થયે છે. ત્યાં બાળકોને લખવા વાંચવાનું કે હિસાબ કરતાં શીખવાની સુવિધાઓ નષ્ટ થઈ છે.” ભારત જીત્યા પહેલાં અંગ્રેજોએ આપણી સમાજવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, કેળવણવ્યવસ્થા, રાજ્યપદ્ધતિ, યુદ્ધ પદ્ધતિ, ધાર્મિક વ્યવસ્થા, પ્રજાના રીતરિવાજો, વૈદ્યકીય વ્યવસ્થા, ખેતી વાહનવહેવાર વ્યવસ્થાઓના અહેવાલને જુદા જુદા અમલદારો દ્વારા વ્યવસ્થિત અભ્યાસ કર્યો હતે. આપણી આ તમામ વ્યવસ્થાઓનું કેવી રીતે નિકંદન કાઢી નાખવું, સમગ્ર રાષ્ટ્ર ઉપર અધિકાર જમાવી આ દેશની સંપત્તિનું કેમ શેષણ કરવું અને સમગ્ર પ્રજાને કેમ ઈસાઈ બનાવી દેવી તેની વ્યવસ્થિત જનાઓ તૈયાર કરી હતી. આ જનાઓની જાળમાં આપણે ફસાયા અને અધ:પતનની ખાઈમાં જઈ પડ્યા. . “એક વિશ્વગ્ની રચનામાં સવાઈ અંગ્રેજોને સહકાર અને અહીંથી ગયા તે પહેલાં અંગ્રેજી કેળવણી દ્વારા જે સવાઈ અંગ્રેજો પા કરતા ગયા તેમનાથી આપણે ધર્મ, સંસ્કૃતિ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 302